Veraval,
એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ના પો. હેડ કોન્સ. સુનિલભાઇ સોલંકી તથા પો. કોન્સ. અશોકભાઇ મોરી ના હયુમન સોર્સીસ આધારે પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.-830/26 પ્રોહી. એક્ટ કલમ 65(ઇ), 81, 98(2) મુજબના ગુન્હાના મા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ સુતાર ઉ વર્ષ 54 ને ગુન્હાના પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

