Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveen ને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, તેઓ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી
    • ED Director Rahul Naveen ને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, તેઓ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે
    • સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી
    • Maharashtra: ગઢચિરોલીમાં છ આદિવાસી છોકરીઓને સાપ કરડ્યો; ત્રણના મોત, કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો
    • દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે,Rijiju
    • ભાજપ-અકાલી દળ ગઠબંધન Naib Saini એ નકારી કાઢ્યું, પીએમ કોઈને પણ મળી શકે છે
    • Jammu and Kashmir માં સાંસદો અને ધારાસભ્યો સામે ૨૪ કેસ પેન્ડિંગ, ફક્ત એક કેસનો ઉકેલ
    • વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ કૂચ કરી,વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડી,પોલીસે લાઠીચાર્જ કર્યો,ટીયર ગેસના સેલ છોડયાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે કાર્યવાહી
    અમદાવાદ

    સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મનપાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસ્તા પર અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી

    Ahmedabad,તા.૧૦

    અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના એન્ક્રોચમેન્ટ રિમૂવલ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ રીતે ઊભેલા વાહનો અને જાહેર માર્ગ પર દબાણ કરતા વેપારીઓ સામે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કુલ ૧૫ જેટલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા હતા.

    સિંધુભવન રોડ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક છે. અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી, ખાણીપીણી અને અન્ય કામકાજ માટે આવતા હોવાથી રસ્તા પર વાહનોનું ભારણ પણ સતત રહે છે. આવા સંજોગોમાં રોડની બાજુમાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરી દેવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી.

    મનપાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસ્તા પર અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી.

    ખાસ કરીને ખાણીપીણી તથા અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમોની આસપાસ વાહનો બેફામ રીતે પાર્ક કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે અધિકારીઓએ નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

    આ ઝુંબેશ દરમિયાન કુલ ૧૫ જેટલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા હતા. ઉપરાંત જાહેર રસ્તા પર દબાણ ઊભું કરવા અને ટ્રાફિકને અડચણ પહોંચાડવા બદલ સંબંધિત વાહનચાલકો તથા વેપારીઓ પાસેથી કુલ રૂ.૨૩,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપાની કાર્યવાહીથી રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

    મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણના કારણે રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ રહે અને જાહેર માર્ગો પર અવરજવર સરળ બને તે માટે આવી કાર્યવાહી જરૂરી હોવાનું તંત્રનું માનવું છે.

    સિંધુભવન રોડ સહિત શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ગેરકાયદે પાર્કિંગ અને દબાણ સામે આગામી દિવસોમાં ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે. મનપાએ વાહનચાલકોને જાહેર માર્ગો પર વાહન પાર્ક ન કરવા તેમજ વેપારીઓને રસ્તા પર દબાણ કરીને વ્યવસાય ન કરવા અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ સહિતની કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article11 ઓગસ્ટનું પંચાંગ
    Next Article Gandhinagar સ્થિત સચિવાલયના બ્લોક નંબર-૯માં આગની ઘટના ઘટી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગર પીજી દુષ્કર્મ કેસ, ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી ધર્મસિંહ પર પોલીસનું ફાયરિંગ, સિવિલ ખસેડાયો

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabadના SG હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: બાપુનગરના પોક્સો-દુષ્કર્મના આરોપીને નિવેદન નોંધતી વખતે એટેક આવ્યો, મોત નિપજ્યું

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,550
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 22:25
    Categories
    Latest News

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveen ને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, તેઓ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026

    Maharashtra: ગઢચિરોલીમાં છ આદિવાસી છોકરીઓને સાપ કરડ્યો; ત્રણના મોત, કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો

    August 10, 2026

    દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે,Rijiju

    August 10, 2026

    ભાજપ-અકાલી દળ ગઠબંધન Naib Saini એ નકારી કાઢ્યું, પીએમ કોઈને પણ મળી શકે છે

    August 10, 2026
    Search
    Main News

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveen ને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, તેઓ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026

    દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના મુદ્દા પર સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે,Rijiju

    August 10, 2026

    Jammu and Kashmir માં સાંસદો અને ધારાસભ્યો સામે ૨૪ કેસ પેન્ડિંગ, ફક્ત એક કેસનો ઉકેલ

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Abhishek Banerjee આંખની સારવાર માટે વિદેશ પ્રવાસ કરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    August 10, 2026

    ED Director Rahul Naveen ને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, તેઓ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

    August 10, 2026

    સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશી પીએમ સાથે મુલાકાત કરી

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.