Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»અદાણી પાવરના નાણાકીયવર્ષ-૨૬નાત્રીજાત્રિમાસિક પરિણામો જાહેર
    વ્યાપાર

    અદાણી પાવરના નાણાકીયવર્ષ-૨૬નાત્રીજાત્રિમાસિક પરિણામો જાહેર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીઓના એક અંગ અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.(APL)એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.
    અદાણી પાવર લિ.ના સી.ઈ.ઓ શ્રી એસ બી ખ્યાલિયાએ આ વિષે જણાવ્યું હતું કે, કંપનીના નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ અને ખર્ચ-તેમજ કાર્યક્ષમ પાવર પ્રકલ્પો થકી અદાણી પાવરે મજબૂત કામગીરી અને સક્ષમ તરલતા એકધારી જાળવી રાખી છે. અમારી આગામી ક્ષમતાઓ માટે લાંબા ગાળાના વીજ ખરીદી કરારો અમેઝડપથી હાંસલ કરી રહ્યા છીએ, જેમાં ૨૩.૭ ગીગાવોટની ક્ષમતાના લગભગ અડધા વિસ્તરણ અગાઉ જ રાજ્ય ડિસ્કોમ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળસામેલછે. તેમણે ઉમેર્યું હતું કે અમારા પ્રકલ્પનું અમલીકરણઅમારા લક્ષ્યોને પૂર્ણ કરવાના ધ્યેય સાથે અસાધારણ ઝડપેપ્રગતિ કરી રહ્યું છેતે સાથે વિશ્વસનીય અને સસ્તી વીજળી પુરી પાડીને રાજ્યોને તેમના વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં સહયોગકરવાનું અમને ગૌરવ છે. દેશના ઊર્જા મિશ્રણમાં થર્મલ પાવરની આવશ્યક ભૂમિકાને પારખીને અદાણી પાવર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને સંગીન તરલતા જાળવવા સમર્પિત રહી બધા માટે સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્યમાં ફાળો આપતી નવી તકોને સ્વીકારવા આતુર છે.
    અહેવાલના સમયગાળામાં અદાણી પાવરે માંગમાં કામચલાઉ વિક્ષેપ છતાં મજબૂત નફો નોંધાવ્યો છેક્ષમતા વિસ્તરણ માટે AA રેટેડ નોન કન્વર્ટીબલ ડિબેન્ચરદ્વારા રૂ. ૭,૫૦૦ કરોડ એકત્ર કર્યા છે. સમીક્ષાના સમય ગાળામાં ૩.૨ગીગાવોટમાટે નવું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે.વિસ્તરણ ક્ષમતાના જોડાણો ૧૧.૭ગીગાવોટસુધી થતા હવે હાલની ક્ષમતાના ૯૦% પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. સંપાદનના ચાર મહિનામાં ૬૦૦ મેગાવોટ ક્ષમતાનોબુટીબોરી પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરતનીચા દરો છતાં સમીક્ષાના ગાળામાં સતત સ્થિર આવક રૂ.૧૨,૭૧૭ કરોડસતત મજબૂતએબિટ્ડા રૂ. ૪,૬૩૬ કરોડ રહ્યો છે. જ્યારે સમાન ગાળામાં કર પછીનો મજબૂત નફો રૂ. ૨,૪૮૮ કરોડ થયો છે.
    વીજ ક્ષેત્રમાંસમીક્ષાના ગાળામાંસમગ્રભારતમાંવીજળીનીમાંગ૦.૧% ઘટીને૩૯૨.૨અબજયુનિટથઈહતી જેગત નાણાકીયવર્ષના સરખા ગાળામાં૩૯૨.૬બિલીયનયુનિટહતી.ચાલુ નાણા વર્ષના ૯ માસમાં માંગમાં ૦.૫% નો વધારો થયોછે.જે ગત નાણાકીય વર્ષ ૨૫ ના ૯ માસમાં ૧,૨૮૦ બિલીયન યુનિટ હતી.
    IEX ડે અહેડ બજારમાં સરેરાશ માર્કેટ ક્લિયરિંગ ભાવ નાણા વર્ષ ૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં ૧૩.૨% ઘટીને કીલોવોટ દીઠ રૂ. ૩.૨૨અને ૯ મહિનામાં ૧૪.૧% ઘટીને કીલોવોટ દીઠ રૂ. ૩.૮૫/થયો છે.
    સમીક્ષા અહેવાલના સમયમાં મહત્વની કામગીરી અંતર્ગત આસામડિસ્કોમતરફથી૩,૨૦૦મેગાવોટનોનવોલાંબાગાળાનોપાવરખરીદીકરાર થયો છે.વહેલાઅનેલાંબાચોમાસાનેકારણેમાંગમાંવિક્ષેપથવાછતાં, ત્રીજા ત્રિમાસિકમાંએકીકૃતવીજવેચાણવોલ્યુમ ૨૩.૬ બિલિયન યુનિટ થયું છે. જે ગત નાણા વર્ષના સરખા સમય દરમિયાન૨૩.૩ બિલિયન યુનિટ હતું.
    નીચાદરોઅનેઅન્યઆવકઓછીહોવાછતાં, સમીક્ષાના ત્રિમાસિકમાંસ્થિરએકીકૃતસતતકુલઆવકરૂ. ૧૨,૭૧૭કરોડથઇ છે, જે ગત નાણા વર્ષના સરખા સમયમાંરૂ. ૧૩,૪૩૪કરોડથઇ હતી.
    નાણા વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં સતત મજબૂતએકીકૃતએબિડ્ટારૂ. ૪,૬૩૬કરોડરહ્યો છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાંરૂ. ૪,૭૮૬કરોડરહ્યો હતો. જેમાંગમાં નબળીવૃદ્ધિનાવાતાવરણમાંકમાણીનીસ્થિતિસ્થાપકતાદર્શાવેછે,
    મુખ્યત્વેઓછાએબિડ્ટાનેસરભરકરવામાટેઓછાનાણાકીયખર્ચનેકારણે ચાલુ નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાંકરપહેલાંનફો૫.૩% વધીનેરૂ. ૨,૮૦૦કરોડથયો છે જે ગત વર્ષના સરખા સમયમાંરૂ. ૨,૬૫૯કરોડ હતો.નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં કરપછીનોમજબૂતસંકલિતરુ. ૨,૪૮૮ કરોડના નફા સામે મુખ્યત્વેએકવખતનીઅગાઉનીઆવકઓછીહોવાનેકારણેચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળામાં કર બાદનો નફો રુ.૨,૯૪૦ કરોડ થયો છે.
    નાણાકીય વર્ષ-૨૬ના નવ માસ દરમિયાન વધુ અસરકારકસંચાલનક્ષમતાનેકારણેએકીકૃત વીજ વેચાણનુંવોલ્યુમ૩.૪% વધીને૭૧.૮ બિલિયન યુનિટ થયુંછે જે ગત વર્ષના આ ગાળામાં૬૯.૫બિલિયન યુનિટહતું.નીચાવીજવેચાણદરઅનેઅન્યઓછીઆવકનેકારણેચાલુ નાણા વર્ષના નવ માસમાંએકીકૃત અવિરત કુલ આવક રૂ. ૪૦,૫૨૪કરોડથઇ હતી.જેગત વર્ષના સમાન ગાળામાંરૂ.૪૧,૯૫૧કરોડહતી.
    મજબૂતએકીકૃત સતત એબિટ્ડારૂ. ૧૫,૭૧૩કરોડસામે ગત નાણા વર્ષ-ના નવ માસમાંરૂ. ૧૬,૪૭૮કરોડરહ્યો હતો.
    ચાલુ વર્ષના નવ માસમાં કર પહેલાનો સતત નફો રૂ. ૯,૮૯૬કરોડ હતો. જે ગત વર્ષના સરખા સમયમાંરૂ. ૧૦,૬૭૯કરોડથયો હતો.નવાહસ્તગતકરવામાં આવેલા પ્લાન્ટનાવધુઅવમૂલ્યનથીઓછાનાણાકીયખર્ચદ્વારાસરભરથયો હતો.જ્યારે ચાલુ નાણાકીયવર્ષના૯મહિનાના ગાળામાંકરપછીનોમજબૂતસંકલિતનફોરૂ. ૮,૭૦૦કરોડથયો હતો.જેગત નાણાકીયવર્ષના૯માસનીતુલનામાંએકવખતનીઅગાઉનીઆવકમાંઘટાડોથવાનેકારણેરૂ. ૧૦,૧૫૦કરોડથયો હતો.
    કેરએજરેટિંગ્સેકંપનીનીરુ.૫૮,000 કરોડ બેંકલોનઅને રુ.૧૧,000 કરોડનાNCD સુવિધાઓમાટેAA (સ્થિર) / A1+ ક્રેડિટરેટિંગઆપ્યુંછે.કંપનીનાબ્રાઉનફિલ્ડવિસ્તરણપ્રકલ્પોનુંઅમલીકરણઝડપથીઆગળવધીરહ્યુંછે, જેમાંમહાનફેઝ-II ૧,૬૦૦MW USCTPP માટે૮૦%, રાયપુરફેઝ-II ૧,૬૦૦MW USCTPP ૪૪% અનેરાયગઢફેઝ-II ૧,૬૦૦MW USCTPP ૩૮% નાસંયુક્તરીતે કામગીરીચાલીરહીછે. વધુમાં, અદાણી પાવર લિ.નીસંપૂર્ણમાલિકીનીપેટાકંપનીકોરબાપાવરલિ.એકોરબા (છત્તીસગઢ) ખાતેતેના૧,૩૨૦MWના સુપરક્રિટિકલપાવરપ્રકલ્પનુંબાંધકામફરીશરૂકર્યુંછે. આપ્રકલ્પોતબક્કાવારનાણાકીયવર્ષ૨૬-૨૭અનેવર્ષ૨૦૨૮-૨૯વચ્ચેપૂર્ણથશે.

    Adani Power
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.