Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»UNESCO World Engineering Day-૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી
    અમદાવાદ

    UNESCO World Engineering Day-૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Ahmedabad,તા.12
    ભારતના સૌથી મોટા પરિવહન, ઉપયોગિતા અને માળખાગત વિકાસકાર અદાણી ગ્રુપની યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) દ્વારા અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન્સ (WFEO) દ્વારા ટકાઉ વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ઇજનેરી દિવસ – ૨૦૨૬ માટે સત્તાવાર ભાગીદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
    સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને સ્કેલ પર સ્વચ્છ, વિશ્વસનીય અને સસ્તું વીજળી પહોંચાડવાની અદાણી ગ્રુપની ક્ષમતામાં આ પસંદગી તેના નેતૃત્વનો પુરાવો છે જે ટકાઉપણાના વૈશ્વિક લક્ષ્યો (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ -૭) માં ફાળો આપતી વેળા ભારતની ઉર્જા સુરક્ષાને ટેકો આપે છે.
    આપતાઅદાણીગ્રીનએનર્જીનાએક્ઝિક્યુટિવડિરેક્ટરસાગરઅદાણીએજણાવ્યુંહતુંકે, મોટાપાયેસ્વચ્છઊર્જાછતાં સસ્તી, શક્તિશાળીછતાંસમાવિષ્ટહોઈશકેછે તેવું અમેદર્શાવીરહ્યાછીએ. આ વિશ્વમાટેભારતનુંયોગદાનછે.જ્યાંપ્રગતિઅનેટકાઉપણુંએકસાથેઆગળવધે એવુંએકમોડેલછે. તેમણે કહ્યું હતું કે કચ્છના ખાવડા ખાતેનો અમારોરિન્યુએબલએનર્જીપ્લાન્ટભારતનીઆબોહવાક્રિયાનાપ્રતીકરુપે તરીકેઉભોછે. જેઅદાણીગ્રીનએનર્જી, અદાણીએનર્જીસોલ્યુશન્સઅનેઅદાણીન્યૂઇન્ડસ્ટ્રીઝનીસામૂહિકશક્તિનુંપ્રતિબિંબિત કરવા સાથેએકસંકલિતનવીનીકરણીય ભવિષ્યનેઆગળવધારવામાટેએકસાથેકામકરેછે.
    વર્લ્ડએન્જીનિયરીંગ ડે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ૨૦૨૬ની થીમ “નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ટકાઉ ભવિષ્ય માટે સ્માર્ટ એન્જિનિયરિંગ” છે.અદાણી સમૂહનાનવીનીકરણીય ઊર્જા, ડિજિટલ આંતરમાળખું અને વિશાળ પાયે પરિવહન અને ઉપયોગિતા પધ્ધતિઓમાં કાર્યપ્રદાનના આ દ્રષ્ટિકોણને નજીકથી પ્રતિબિંબિત કરીદર્શાવે છે કે ટેકનોલોજી-આધારિત ઇજનેરી વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં ટકાઉ વિકાસને કેવી રીતે સક્ષમ બનાવી શકે છે.
    આભાગીદારીનાકેન્દ્રમાંવિશ્વનોસૌથીમોટોગુજરાતમાં નિર્માણાધિન ખાવડા ખાતેનો નવીનીકરણીય ઉર્જાપ્રકલ્પછે, જેની ક્ષમતા ૨૦૨૯સુધીમાં૩૦ મેગાવોટ ઉર્જા પેદા કરવાનું લક્ષછે, જેને  વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જીનિયરીંગ ઓર્ગેનાઇઝેશન્સ(WFEO)એતેનાવર્લ્ડ એન્જિનિયરિંગડે૨૦૨૬નાકાર્યક્રમહેઠળભારતનાહરિત સંક્રમણનાએકનિર્ણાયકદ્રષ્ટાંતતરીકેપ્રકાશિતકરતાતેને સ્કેલ, મહત્વાકાંક્ષાઅનેતેનીઅસરની એકટૂંકીફિલ્મમારફત ઝાંખી કરાવીછે.
    અદાણીગ્રીનએનર્જીલિમિટેડ (AGEL) ગુજરાત (ભારત) નાકચ્છમાંખાવડામાંએકઉજ્જડઅનેવસવાટયોગ્યજમીનપરવિશ્વનોસૌથીમોટોનવીનીકરણીયઉર્જા (RE) પ્લાન્ટવિકસાવીરહીછે.538 ચોરસકિમીમાંબનેલ, તેપેરિસકરતાપાંચગણોમોટોઅનેમુંબઈશહેરજેટલોમોટોછે.એકવારપૂર્ણથયાપછી, તેતમામઉર્જાસ્ત્રોતોની ક્ષિતિજમાંસૌથીમોટોઉર્જા પ્રકલ્પ બનવા તરફ આગળ વધી રહેલા ખાવડાના આ પ્લાન્ટમાંથી અદાણી ગ્રીન એનર્જી લિ.એઅત્યારસુધીમાં૭ ગીગાવોટથીવધુનવીનીકરણીયઊર્જાની સંચીતક્ષમતાકાર્યરતકરીછેઅને૨૦૨૯સુધીમાંસંપૂર્ણકાર્યરત થતાં તે ૩૦ ગીગાવોટનું લક્ષ હાંસલ કરશે.તેની અન્ય વિશિષ્ટતાઓ એ છે કે આવેગીલીપ્રગતિ ૨૦૩૦સુધીમાં૫00 ગીગાવોટ બિન-અશ્મિભૂતઇંધણક્ષમતાનાભારતનાલક્ષ્યપ્રત્યેની કંપનીનીપ્રતિબદ્ધતાપરભારમૂકેછે. ખાવડાના આ પ્રકલ્પનું હરીત રોજગાર સર્જનનું વાર્ષિકયોગદાન૧૫,૨૦૦ અપેક્ષિત છે.સૌરમાટેપાણીવિનાનીરોબોટિકસફાઈપ્રણાલીઓદ્વારા૧,૭૧૬મિલિયન લિટરપાણીની બચત કરશે અને ૬૩.૬મિલિયનટન કાર્બન ઉત્સર્જનનેટાળવામાંઆવશે.
    UNESCO World Engineering Day-૨૦૨૬
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026
    અમદાવાદ

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Courtએ AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    અમદાવાદ

    Gujaratના 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    અમદાવાદ

    મહત્તમ તાપમાનમાં વધારો થતા Ahmedabadમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ

    May 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારી ૯ દિવસ માટે પરિવાર સાથે વતન ગયાને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.