Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
    વ્યાપાર

    વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું
    અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખાઅદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સ કન્સલ્ટન્સી દ્વારા સર્વોચ્ચ એવો ગ્રેડ A આપવામાં આવ્યોછે.
    ક્રિસ્ટલાઇન સિલિકોન મોડ્યુલના 38 ઉત્પાદકોનું મૂલ્યાંકન કરનાર વુડ મેકેન્ઝી ના રિપોર્ટમાંઅદાણી સોલારનું રેટિંગ ટેકનોલોજી, સપ્લાય ચેઇન, વર્ટિકલ ઇન્ટિગ્રેશન, સંશોધન અને વિકાસ, ESG તેમજ કોર્પોરેટ જવાબદારીઓ જેવા પરિમાણોમાં મજબૂત પ્રદર્શનનાઆધારે આપવામાં આવ્યુંછે.ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં અદાણી સોલારને ૭મો ક્રમાંક આપવામાં આવ્યો છે.
    આ સન્માન અદાણી સોલાર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, 2025 સુધીમાં તેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 15,000 મેગાવોટથી વધુ સોલાર મોડ્યુલની નિકાસ કરી છે. જેમાંથી, 10,000 મેગાવોટ ભારતમાં સ્થાપિત કરાયા છે અને 5,000 મેગાવોટ વિદેશમાં નિકાસ કરવામાં આવ્યા છે.
    લગભગ 70 ટકા મોડ્યુલ ભારતમાં ઉત્પાદિત સોલાર સેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.આ સીમાચિહ્ન સાથે અદાણી સોલાર આ સ્કેલ સુધી પહોંચનાર પ્રથમ અને સૌથી ઝડપી ભારતીય ઉત્પાદક કંપની બની છે.રોજગારીની વાત કરીએ તો કંપનીએ 8,000થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું છે, સાથે જ પરોક્ષ રોજગારીનું પણ સર્જન થયું છે.
    વુડ મેકેન્ઝીના રિપોર્ટમાંટોચના 10માં રહેલા તમામ બિન-ચીની ખેલાડીઓ પ્રીમિયમ અને નફાકારક રહ્યા.અહેવાલમાં અદાણી સોલાર અને DMEGC સોલારનો100 ટકા ઉપયોગીતાસાથે નોંધપાત્ર યોગદાનનોઉલ્લેખ કરવામાં આવ્યો છે.
    અદાણી સોલારને સતત આઠમા વર્ષે કિવા ફોટોવોલ્ટેઇક ઇવોલ્યુશન લેબ્સ દ્વારા ટોપપર્ફોર્મર તરીકે સન્માન આપવામાં આવ્યું છે, EUPD રિસર્ચ દ્વારા ટોચના બ્રાન્ડ ફોટોવોલ્ટેઇક 2025 તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.ઉપરાંતબ્લૂમબર્ગ ન્યૂએનર્જી ફાઈનાન્સમાં ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સર્વોચ્ચ સ્થાન એવુંટીયર 1નોદરજ્જો જાળવી રાખ્યો છે.
    આગામી નાણાકીય વર્ષ સુધીમાં કંપની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,000 મેગાવોટ સુધી વધારવાની યોજના ધરાવે છે. મુન્દ્રા ખાતે આગામી પેઢીના, ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતા સૌર મોડ્યુલનું ઉત્પાદન કરે છે, જેમાં ઇન્ગોટ્સ, વેફર્સ, સેલ, મોડ્યુલ અને સોલાર ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ્સ અને EVA બેકશીટ્સ જેવી મુખ્ય સહાયક સામગ્રીનો સમાવેશ થાય છે.
    ભારતની સૌર ઉત્પાદન ક્ષમતા 2014 માં 2.5 GW કરતાં ઓછી હતી,જે2025 માં 140 GW કરતા વધી ગઈ છે. દેશ હવે સ્થાપિત સૌર ઉત્પાદન ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે.ભારતે પહેલાથી જ તેની પેરિસ એગ્રીમેન્ટમાં સ્વીકારેલી પ્રતિબદ્ધતા પાર કરી લીધી છે. 2030 સુધીમાં તે 500 GW સુધી હરીત ઉર્જા ઉત્પાદન સુધી પહોંચવા અગ્રેસર છે.

    Adani Solar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.