Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ
    • S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે
    • કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા
    • ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court
    • Test Cricket માં મુરલીધરનના નામે અનોખો રેકોર્ડ
    • Australia એ બાંગ્લાદેશને બે દિવસ અને 750 બોલમાં ઇનિંગ્સથી હરાવ્યું
    • Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ
    • Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
    સુરત

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:August 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનાઓ બાદ પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય એકમો સામે મેગા ચેકિંગ શરૂ કર્યું છે, ત્યારે પાંડેસરા-ગુલશન નગર વિસ્તારમાં હાથ ધરાયેલી ફૂડ રેડ દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને સડેલા બટાકા-ટામેટા મળી આવવાની સાથે એકમમાં બીમાર કર્મચારી દ્વારા રસોઈ બનાવાતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અસ્વચ્છ ફ્રિજ સહિતની ગંભીર ખામીઓ મળી આવતા પાલિકાએ સંબંધિત એકમોને કુલ 30 હજારનો દંડ ફટકાર્યો હતો અને તમામ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી એકમો બંધ રાખવાની કડક સૂચના આપી હતી.પાંડેસરા વિસ્તારમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમને વધુ ચોંકાવનારી બેદરકારી જોવા મળી હતી. એક દુકાનમાં ચામડીના રોગથી પીડિત વ્યક્તિ સીધો ખાદ્યપદાર્થ બનાવવાની કામગીરી કરતો ઝડપાયો હતો. ખાદ્યપદાર્થ બનાવતી વ્યક્તિની સ્વચ્છતા અને આરોગ્ય અંગે ગંભીર બેદરકારી સામે આવતાં અધિકારીઓએ તાત્કાલિક તેને આ કામગીરીથી દૂર રહેવા આદેશ કર્યો હતો.

    અખાદ્ય પદાર્થોથી લઈને બીમાર કર્મચારી સુધીની બેદરકારી સામે આવતા પાલિકાની ફૂડ રેડે શહેરના ખાણી-પીણીના એકમોમાં ચાલતી સ્વચ્છતા વ્યવસ્થાની પોલ ખોલી છે. હવે માત્ર સડેલા શાકભાજીનો નાશ અને દંડ પૂરતો નહીં, પરંતુ ખાદ્યપદાર્થ બનાવતા કર્મચારીઓના આરોગ્યની પણ નિયમિત તપાસ થાય તે જરૂરી બની છે.

    શહેરમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી મેગા ચેકિંગ ઝુંબેશ દરમિયાન પાંડેસરા અને ગુલશનનગર વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ હાથ ધરતાં ખાણી-પીણીના એકમોમાંથી સ્વચ્છતાની ગંભીર બેદરકારી સામે આવી છે.

    વેપારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સંબંધિત કર્મચારી ડોક્ટર પાસે સારવાર કરાવે અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ ન કરે ત્યાં સુધી તેને ખાદ્યપદાર્થ બનાવવાની કામગીરીમાં ન રાખવામાં આવે. આ ઘટનાએ ખાણી-પીણીના એકમોમાં માત્ર વપરાતા કાચા માલની ગુણવત્તા જ નહીં, પરંતુ રસોઈ બનાવતા કર્મચારીઓના આરોગ્ય અને સ્વચ્છતા અંગે પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે.

    આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કે પાંડેસરા અને ગુલશનનગર ચાર રસ્તા આસપાસ હાલમાં વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. ચેકિંગ દરમિયાન જ્યાં પણ ખામીઓ મળી રહી છે ત્યાં અખાદ્ય પદાર્થોનો નાશ કરાવી વહીવટી ખર્ચ વસૂલવામાં આવી રહ્યો છે. ચામડીના રોગથી પીડિત વ્યક્તિને સારવાર લઈ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ ન કરે ત્યાં સુધી કામથી દૂર રાખવામાં આવ્યો છે. વેપારીઓ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરે અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સરપ્રાઈઝ ચેકિંગ અને રેડની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!
    Next Article Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026
    સુરત

    Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!

    August 24, 2026
    સુરત

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    સુરત

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026
    સુરત

    Surat શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો

    August 22, 2026
    સુરત

    Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 16:36
    Categories
    Latest News

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026

    ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court

    August 24, 2026

    Test Cricket માં મુરલીધરનના નામે અનોખો રેકોર્ડ

    August 24, 2026

    Australia એ બાંગ્લાદેશને બે દિવસ અને 750 બોલમાં ઇનિંગ્સથી હરાવ્યું

    August 24, 2026
    Search
    Main News

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026

    ગરીબ અરજદારો રાહ જુવે છે ત્યારે `લકઝરી લીટીગેશન’ સ્વીકારી શકાય નહી: Supreme Court

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    JPSC પરીક્ષા કેસમાં કેન્દ્ર – રાજ્યને નોટિસ; જંતર-મંતર મહિલા શોષણ અંગે કોર્ટ આકરા પાણીએ

    August 24, 2026

    S. Jaishankar રશિયા અને Ajit Doval ચીનની મુલાકાતે

    August 24, 2026

    કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓના રીનોવેશનમાં 1 વર્ષમાં રૂા.92 કરોડ ખર્ચાયા

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.