Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026

    Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ
    • Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
    • Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!
    • Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો
    • Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો
    • Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી
    • જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી
    • દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!
    સુરત

    Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હેઠળ આવતી નાના વરાછા પોલીસ ચોકીમાં શનિવારે(22 ઓગસ્ટ) ચોંકાવનારી અને ગંભીર ઘટના બની છે. જેમાં નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ પર હાજર PSI પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમાંથી ગોળી છૂટી ગઈ હતી. આ ગોળી સામે ઉભેલા એક યુવકના શરીરની સોંસરી આરપાર નીકળી જતાં ભારે સનસનાટી મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, નાના વરાછા પોલીસ ચોકી ખાતે PSI પી.એસ. મકવાણા પોતાની બંદૂક સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક અચાનક ટ્રિગર દબાઈ જતાં બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હતી. જેમાં ચોકીની સામે ઉભેલા એક લારી ચલાવતા અરવિંદ પટેલને ગોળી વાગી હતી. ગોળી એટલી તીવ્ર ઝડપે વાગી કે વ્યક્તિના શરીરની આરપાર નીકળી ગઈ હતી.

    પોલીસ ચોકીની અંદર જ પોતાની પિસ્તોલમાંથી મિસફાયર થતાં જ ચોકીમાં હાજર અન્ય કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો નાના વરાછા ચોકી ખાતે દોડી આવ્યો હતો. ઘટનાને પગલે DCP આલોક કુમારે સ્થળ પર પહોંચીને વધુ માહિતી મેળવી હતી. DCPએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના મેડિકો-લીગલ કેસ(MLC) રિપોર્ટ અને ડૉક્ટરના અભિપ્રાય બાદ બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો
    Next Article Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026
    સુરત

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026
    સુરત

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    સુરત

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026
    સુરત

    Surat શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો

    August 22, 2026
    સુરત

    Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,670
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 16:09
    Categories
    Latest News

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026

    જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી

    August 24, 2026
    Search
    Main News

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.