Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ
    • Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી
    • Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી
    • Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું
    • Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત
    • Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ
    • Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    • Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad લાંચ કેસઃ પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વહીવટદાર ભાવસિંહ ઝાલાની જામીન અરજી સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાવી
    અમદાવાદ

    Ahmedabad લાંચ કેસઃ પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વહીવટદાર ભાવસિંહ ઝાલાની જામીન અરજી સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાવી

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.૨૬

    એએમસીના ફાયર વિભાગમાં લાંચ લેવાના કેસમાં એસીબી દ્વારા ઝડપાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાને અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટ તરફથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવી દેતાં તેઓને હાલ જેલમાં જ રહેવું પડશે.

    અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ-૧ અધિકારી તરીકે ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સંભાળતા અમિત ડોંગરે વિરુદ્ધ ૩૬ હજારની લાંચ લેવાનો ગંભીર આક્ષેપ થયો હતો, જેના આધારે એસીબી દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર લાંચ પ્રકરણમાં તેમના વહીવટદાર તરીકે ભૂમિકા ભજવનાર ભાવસિંહ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસીબીની ટીમે બંને આરોપીઓ સામે ગંભીર પુરાવા એકત્રિત કર્યા હતા.

    જેલહવાલે કરાયેલા બંને આરોપીઓએ કાનૂની રાહત મેળવવા માટે સ્પેશિયલ એસીબી કોર્ટ સમક્ષ નિયમિત જામીન મેળવવા અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો અને એસીબી દ્વારા રજૂ કરાયેલા પુરાવા ધ્યાને લેવાયા હતા. કેસની ગંભીરતા અને તપાસના તબક્કાને ધ્યાને રાખીને સ્પેશિયલ એસીબી કોર્ટે જામીન મંજૂર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને અરજી નામંજૂર કરી હતી.

    અમિત ડોંગરેની ધરપકડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી અને વહીવટી પારદર્શિતા સામે અનેક સવાલો ઊભા થયા હતા. કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવતા બંને આરોપીઓની કાનૂની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે આ ચુકાદાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, એસીબી દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli જિલ્લામાં યમરાજાએ પડાવ નાંખ્યોઃબે મહિલા સહીત અપમૃત્યુના ૬ બનાવ
    Next Article Punjab માં ડ્રગ્સના મુદ્દાથી લઈને બૂથ સુધી, ભાજપે ચૂંટણી તૈયારીઓ માટે રોડમેપ તૈયાર કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026
    અમદાવાદ

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026
    અમદાવાદ

    Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો

    August 26, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એચ૧એન૧ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક

    August 25, 2026
    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 21:34
    Categories
    Latest News

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026

    Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું

    August 26, 2026

    Rajkot રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત

    August 26, 2026

    Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ

    August 26, 2026
    Search
    Main News

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026

    Gandhinagar રક્ષાબંધન પૂર્વે ગુજરાત એસ.ટી. ની નવી ૧૦૧ બસો સેવામાં મુકાઈ

    August 26, 2026

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રક્ષાબંધને ભાવનગરમાં મહિલાઓ માટે PM ઈ-બસ મુસાફરી તદ્દન નિઃશુલ્ક: મહાનગરપાલિકાની વિશેષ ભેટ

    August 26, 2026

    Bhavnagar એસ.ટી. બસે કાબૂ ગુમાવતા ભરૂચા ક્લબની દીવાલમાં ઘૂસી

    August 26, 2026

    Valsad : શ્રીનગરથી ખારદુંગલા સુધી ૫૦૨ KM સાયકલ ચલાવી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.