Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    • 08 ઓગસ્ટનું રાશિફળ
    • Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
    • Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ
    • Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટ, ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મનો કેસ નોંધાયો
    અમદાવાદ

    Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મનો કેસ નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૮

    અમદાવાદના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ નિલય જશભાઈ પટેલને મુંબઈ પોલીસે દિલ્હીની એક યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મઅને જાતીય સતામણીના ગંભીર આરોપોમાં ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપીને ૨૯ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

    પોલીસ તપાસ મુજબ, નિલય પટેલ વ્યાવસાયિક કામકાજ માટે મુંબઈ ગયો હતો અને એરપોર્ટ નજીક આવેલી એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો. તે જ હોટલમાં દિલ્હીની એક પરિચિત યુવતી પણ અલગ રૂમમાં રોકાઈ હતી. ફરિયાદ અનુસાર, ૨૧ જુલાઈના રોજ બપોરે આશરે ૩ઃ૩૦ વાગ્યે નિલય પટેલ યુવતીની મંજૂરી વિના તેના રૂમમાં પ્રવેશ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો છે કે તેણે અશ્લીલ હરકતો કરી, શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો અને બળજબરીપૂર્વક નજીક આવવાનો પ્રયાસ કર્યો. યુવતીએ વિરોધ કરતાં આરોપીને રૂમની બહાર કાઢી મૂક્યો હતો.

    ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ ઘટનાના બાદ પણ આરોપીએ યુવતીને સતત ફોન કોલ અને મેસેજ કરીને હેરાનગતિ ચાલુ રાખી હતી. યુવતીના જણાવ્યા મુજબ, ૨૨ જુલાઈએ આરોપીએ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.ત્યારબાદ ૨૩ જુલાઈની રાત્રે યુવતીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

    મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪, ૭૪, ૭૫(૨), ૭૬ અને ૩૩૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે ૨૪ જુલાઈએ નિલય પટેલની ધરપકડ કરી હતી.આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૨૯ જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હાલમાં હોટલના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ, હોટલ સ્ટાફના નિવેદનો, ડિજિટલ કમ્યુનિકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot સામૂહિક આપઘાત કેસ: પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
    Next Article Chinaના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026
    અમદાવાદ

    Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે

    August 7, 2026
    અમદાવાદ

    મિડનાઈટ એક્શન પ્લાન: Ahmedabad પોલીસ કમિશ્નર પોતે ચકાસણી કરશે

    August 7, 2026
    અમદાવાદ

    Bamanbor GIDC – ઔદ્યોગિક એકમોને રાજકોટ પ્રદૂષણ કચેરીના કાર્યક્ષેત્રમાં લેવાયા

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 17:58
    Categories
    Latest News

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026

    08 ઓગસ્ટનું પંચાંગ

    August 7, 2026

    08 ઓગસ્ટનું રાશિફળ

    August 7, 2026

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026

    ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે

    August 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.