Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Chinaના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    આંતરરાષ્ટ્રીય

    Chinaના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કે‘નૌલ’ વાવાઝોડું ગુઆંગડોંગ પહોંચ્યા પછી રવિવારે સમગ્ર પ્રાંતમાં હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી

    China તા.૨૮

    ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં રવિવારે ‘નૌલ’ વાવાઝોડાના આગમન વચ્ચે ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂરને લીધે ૧૦ લોકોનાં મોત થયાં છે. આ વર્ષે ચીન સાથે અથડાયેલું ૧૨મું અને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘નૌલ’ ગત રાત્રે ૩ઃ૫૦ વાગ્યે ગુઆંગડોંગના હુઇઝોઉ શહેરના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે આ વિસ્તારના મોટા ભાગમાં તેજ પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. ‘નૌલ’ વાવાઝોડું ગુઆંગડોંગ પહોંચ્યા પછી રવિવારે સમગ્ર પ્રાંતમાં હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે વિમાનોની અનેક ઉડાનો રદ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મોસમ વિજ્ઞાન કેન્દ્રે શનિવારે સાંજે આ વર્ષે પહેલી વાર કોઈ વાવાઝોડા માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. રવિવારે વાવાઝોડું નબળું પડતાં તેને પહેલાં ‘ઓરેન્જ’ અને પછી ‘યલો’ એલર્ટમાં બદલવામાં આવ્યું હતું.હોંગકોંગ સ્થિત ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલ અનુસાર, વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી, જે લગભગ બે અઠવાડિયા પહેલાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ ચીન સાથે અથડાયેલા બાવી વાવાઝોડા કરતાં થોડી વધુ છે. સરકારે ગુઆંગડોંગમાં કુદરતી આફત પછીના રાહત અને પુનર્વસન કાર્યો માટે ૧૦ કરોડ યુઆન (લગભગ ૧.૪૭ કરોડ અમેરિકી ડોલર) ની સહાય પણ મંજૂર કરી છે.વાવાઝોડાના પગલે હોંગકોંગમાં પણ આપાતકાલીન પગલાં લેવાયા છે. જેના ભાગરૂપે ૪૧૦થી વધુ ફ્લાઈટ તથા ૧૫૦ હાઈ-સ્પીડ ટ્રેનને રદ જાહેર કરાઈ છે. હોંગકોંગમાં ગૃહ વિભાગે ૨૮ કામચલાઉ આશ્રય છાવણીઓ બનાવી છે.

    CHINA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મનો કેસ નોંધાયો
    Next Article 29 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaને ફટકો: વિદેશી ડ્રોન પર 100 % ટેરિફ લાદતુ અમેરિકા

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ટ્રમ્પની `ઠેકડી’ ઉડાવવા લાગ્યુ: સોશ્યલ મિડિયા પર `કાયર’ ગણાવતી `મીમ્સ’ મુકયા

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    India સહિતના દેશો લેબલ બદલી ચીની માલ અમેરિકામાં ઘુસાડે છે

    August 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ, ઈરાન કંઈ કરી શકતું નથી: Donald Trump

    August 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં સગીર ભારતીય મૂળના યુવકે પોતાની માતા અને નાના ભાઈની હત્યા કરી

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.