Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ
    • Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી
    • Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં
    • તંત્રી લેખ…પરીક્ષાઓ અવિશ્વાસમાં ડૂબી રહી છે
    • Dahod માં ભારે પવન અને વાવાઝોડુ, સાઈન બોર્ડ પડતાં ૩નાં મોત થયાં
    • ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન
    • Ahmedabad માં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ
    • Devbhoomi Dwarka માં નકલી અને એક્સપાયર્ડ કૃષિ દવાઓના વેપાર સામે એસઓજીની મોટી કાર્યવાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: મા સમાન સાસુ બની હેવાન! યુવક સાથે મળી સગીર પુત્રવધૂ પર દુષ્કર્મ કરાવ્યું
    અમદાવાદ

    Ahmedabad: મા સમાન સાસુ બની હેવાન! યુવક સાથે મળી સગીર પુત્રવધૂ પર દુષ્કર્મ કરાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સમગ્ર મામલે નિકોલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી

    Ahmedabad તા.૨
    શહેરના નિકોલ વિસ્તારમાં પારિવારિક સંબંધોને લાંછન લગાડતો અને માનવતાને શરમાવે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા સમાન ગણાતી સાસુએ જ એક યુવક સાથે મળીને પોતાની સગીર વયની પુત્રવધૂ પર દુષ્કર્મ કરાવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

    સમગ્ર મામલે નિકોલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મૂળ રાજસ્થાનની વતની એવી સગીરાના લગ્ન થયા બાદ Ahmedabadના નિકોલ વિસ્તારમાં આવેલા સાસરીના ઘરમાં રહેવા આવી ગઈ હતી. શરૂઆતના કેટલાક મહિના સુધી બધુ સામાન્ય ચાલતું હતું. જોકે, ગત ૭ મેના રોજ બપોરના સમયે સગીરા ઘરમાં આરામ કરી રહી હતી, જ્યારે તેનો પતિ અને સસરા કામકાજ માટે બહાર ગયા હતા. આ દરમિયાન સાસુએ એક યુવકને ઘરે બોલાવ્યો હતો.

    ફરિયાદ મુજબ, સાસુ અને યુવકે મળીને સગીરાનો હાથ પકડી રાખ્યો હતો અને ત્યારબાદ યુવકે તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ સાસુએ પુત્રવધૂને ધમકી આપી હતી. કે જો તે આ અંગે “પતિ કે અન્ય કોઈને જાણ કરશે તો તેના ટુકડા કરી નાખવામાં આવશે.” આ ધમકીના કારણે ભયભીત બનેલી સગીરાએ લાંબા સમય સુધી કોઈને આ અંગે જાણ કરી નહોતી. જોકે, થોડા દિવસો બાદ તેની પિતરાઈ બહેન તેને તેડવા માટે રાજસ્થાનથી Ahmedabad આવી હતી. ત્યારબાદ સગીરા પોતાના પિયરમાં ગઈ હતી, જ્યાં તેણે માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

    દીકરી સાથે બનેલી આ હચમચાવી દેનારી ઘટનાની જાણ થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. જોકે, પરિવારજનોએ હિંમત દાખવીને ન્યાય મેળવવા માટે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. તેઓ રાજસ્થાનથી Ahmedabad આવ્યા હતા. અને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નિકોલ પોલીસે સગીરાની સાસુ અને દુષ્કર્મ આચરનાર યુવક સામે પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ બંને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન

    June 2, 2026
    અમદાવાદ

    Ahmedabad માં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

    June 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાઇના મિત્રે અપરિણીત હોવાનું ખોટું બોલી યુવતી સાથે સંબંધ બાંધતા ગર્ભ રહી ગયો

    June 2, 2026
    અમદાવાદ

    Ahmedabad મસમોટા રેકેટનો પર્દાફાશ : 14 કરોડના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

    June 2, 2026
    અમદાવાદ

    Ahmedabad Municipal Corporationને ફળી ટેક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં થઇ

    June 1, 2026
    અમદાવાદ

    Ahmedabadના Sabarmati Railway Station પાસે ANTFની કાર્યવાહી, ૯.૫૦ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026

    તંત્રી લેખ…પરીક્ષાઓ અવિશ્વાસમાં ડૂબી રહી છે

    June 2, 2026

    Dahod માં ભારે પવન અને વાવાઝોડુ, સાઈન બોર્ડ પડતાં ૩નાં મોત થયાં

    June 2, 2026

    ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.