Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»AIએ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી
    આંતરરાષ્ટ્રીય

    AIએ પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા માટે સિસ્ટમ હેક કરી

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માલિક માટે બૂકિંગનો સ્લોટ મેળવવા AIએ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહેલાનું બૂકિંગ જ રદ કરી દીધુ

    Sydney, તા.૧૨

    ઓસ્ટ્રેલિયામાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં એઆઈ રીતસરનું દોઢડાહ્યુ થતાં તેને આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવા માટે બધા નિયમોને ચાતરી ગયું હતું. તેના પરિણામે આ આખી ઘટના એઆઈ દ્વારા કોઈ વેબસાઇટ પર થયેલી સાઇબર હુમલાની પ્રારંભિક ઘટનાની એક ઘટના મનાય છે.આ વાત ઓસ્ટ્રેલિયાની ટેક કંપની એઆઈ અફિંડાના એઆઈ હેડ એન્ડ્રયુ બર્ડ સાથે જોડાયેલી છે. તેને એક લોકપ્રિય જિમ ક્લાસમાં જગ્યા જોઇતી હતી, પરંતુ ક્લાસ બહુ ઝડપથી ભરાઈ જતો હતો. તેના કારણે તેમણે પોતાના વ્યક્તિગત એઆઈ આસિસ્ટન્ટને આ કામ સોંપી દીધું. આ એઆઈ આસિસ્ટન્ટ ક્લાઉડ પર ચાલતું હતું.એઆઈએ બૂકિંગ સિસ્ટમ જોઈ અને જોયું કે વેબસાઇટના કેટલાક પ્રતિબંધો ફક્ત સામે દેખાતા હિસ્સામાં જ હતા. તેની પાછળની બાજુની સિસ્ટમમાં આવું કોઈ ચકાસણીનું સ્તર ન હતું. તેનો ફાયદો ઉઠાવીને એવો ક્લાસ બૂક કરી દીધો જે સામાન્ય રીતે તે આટલો વહેલા બૂક કરી શક્યા ન હોત.તેના પછી જ સાચો ખેલ શરુ થયો. એઆઈએ જોયું કે તેના માલિક વેઇટિંગ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેમણે એઆઈને પૂછ્યું કે શું તે તેને આ લિસ્ટમાં ઉપર લાવી શકે છે. એઆઈએ સિસ્ટમનો ટેસ્ટ કરવાનો શરૂ કર્યો. આ દરમિયાન તેને ખબર પડી કે બીજા લોકોની બુકિંગ રદ કરવા માટે ઉપયોગમાં લેવાતા હિસ્સામાં જરુરી પરમિશનની ચકાસણી યોગ્ય રીતે થતી ન હતી. તેના પછી એઆઈએ વેઇટિંગ લિસ્ટમાં પહેલા નંબર પર હાજર વ્યક્તિની બુકિંગ રદ કરી દીધી. તેથી બર્ડ ચોથા નંબરથી ત્રીજા નંબર પર આવી ગયા. અહેવાલ મુજબ બર્ડે એઆઈને કોઈ ત્રીજી વ્યક્તિનું બૂકિંગ રદ કરવાનો સીધો આદેશ આપ્યો ન હતો. આમ છતાં એઆઈએ એવો રસ્તો પસંદ કર્યો જેનાથી તેને સોંપવામાં આવેલું કામ પૂરું કરી શકાય, પરંતુ આમા બીજી કોઈ વ્યક્તિને નુકસાન થઈ ગયું. બર્ડને જ્યારે ખબર પડી કે એઆઈએ બીજાનું બૂકિંગ રદ કર્યુ છે ત્યારે તેણે એઆઈને તેનું બૂકિંગ પાછું જેમ હતુ તેમ કરવા કહ્યુ. પરંતુ અહીં બીજી તકલીફ સામે આવી. એઆઈ એજન્ટ્‌સ તેણે જેનું નામ બૂકિંગમાંથી કાઢી નાખ્યું હતું તે પરત ન લાવી શક્યુ, કેમકે જે ખામી બૂકિંગ કેન્સલેશન સિસ્ટમમાં હતી તે ફરીથી બૂકિંગ કરવાની સિસ્ટમમાં ન હતી.આશ્ચર્યની વાત એ હતી કે એઆઈ પોતે જ બતાવતું હતું કે તેણે શું કર્યુ. એઆઈએ તેના પગલાં છૂપાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. કેટલાક અહેવાલમાં આ ઘટનાને એઆઈ તરફથી કરાયેલો પ્રથમ સાઇબર હુમલો ગણાવાયો છે, પરંતુ આને કંઇ જટિલ કે એડવાન્સ હેકિંગ ન કહી શકાય. વાસ્તવિક તકલીફ જિમ બૂકિંગ સિસ્ટમની ખામીની હતી. એઆઈએ આ ખામી ઓળખી તેનો ઉપયોગ કર્યો. પહેલા કોઈ વેબસાઇટની નબળાઈનો ફાયદો ઉઠાવવા વ્યક્તિએ તે સિસ્ટમ સમજવી પડતી હતી, યોગ્ય પદ્ધતિ શોધવી પડતી હતી અને પછી પોતે કાર્યવાહી કરવી પડતી હતી. હવે એઆઈ એજન્ટ પોતે જ આવા કામ કરવા સમર્થ બની રહ્યા છે.

    AI Hacked Sydney
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleZimbabweમાં હોનારત: ૯૫ મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી
    Next Article AIની રેસમાં ચીન મેદાન મારશે: અમેરિકાને માર્ક ઝકરબર્ગની ચેતવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    મુખ્ય સમાચાર

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    અન્ય રાજ્યો

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 15:49
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.