Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Akshay Kumarએ ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    મનોરંજન

    Akshay Kumarએ ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષોથી આ ટુર્નામેન્ટ ભારતમાં કુડો રમતના પ્રચાર-પ્રસાર અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ રહી છે

    Mumbai, તા.૮

    અભિનેતા અને માર્શલ આટ્‌ર્સ પ્રેમી અક્ષય કુમારે ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની સત્તાવાર જાહેરાત કરી છે. અક્ષયે ૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ટુર્નામેન્ટની ૧૮મી આવૃત્તિ ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદમાં યોજાશે.અક્ષય કુમારે ઇવેન્ટનું પોસ્ટર શેર કરતાં હિન્દીમાં લખ્યું, “એક વધુ સફર. એક વધુ પડકાર. એક જ જુનૂન… કુડો ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ માટે મળીએ અમદાવાદમાં. ૧૫ નવેમ્બર, ૨૦૨૬.” આ જાહેરાત બાદ દેશભરના માર્શલ આટ્‌ર્સ પ્રેમીઓ અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ ટુર્નામેન્ટ ભારતમાં કુડો રમતના પ્રચાર-પ્રસાર અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ રહી છે.૨૦૦૯માં શરૂ થયેલી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ આજે દેશની અગ્રણી ગ્રાસરૂટ કોમ્બેટ સ્પોટ્‌ર્સ સ્પર્ધાઓમાં સ્થાન ધરાવે છે. આ પહેલની શરૂઆત અક્ષય કુમાર અને કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાના પ્રમુખ હંશી મેહુલ વોરાએ સંયુક્ત રીતે કરી હતી.ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ આર્થિક પરિસ્થિતિની પરવા કર્યા વગર દેશના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણનું સ્પર્ધાત્મક મંચ ઉપલબ્ધ કરાવવાનો છે..આ ટુર્નામેન્ટની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં ખેલાડીઓ માટે ભાગ લેવાની કોઈ ફી લેવામાં આવતી નથી. વર્ષો દરમિયાન આ પહેલે દેશના શહેરો, નાના નગરો અને ગામડાંઓમાંથી આવેલા હજારો યુવા માર્શલ આર્ટિસ્ટ્‌સને વિવિધ લોજિસ્ટિક ખર્ચમાં સહાય કરીને તેમની પ્રતિભાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્પર્ધાત્મક માર્શલ આટ્‌ર્સને વધુ સુલભ બનાવવાની અને ભારતમાં કુડો રમતના વિકાસને પ્રોત્સાહન આપવાની આ પહેલને વ્યાપક પ્રશંસા મળી રહી છે.

    18th International Kudo Tournament Akshay Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleImtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’ માટે એકસાથે આવ્યા
    Next Article Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની અટકળો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Hanuman Ansh’ ફિલ્મ બનાવવામાં સ્ટીવ જોબ્સની પણ ભૂમિકા છે!

    September 15, 2026
    મનોરંજન

    ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં Mahira Khanએ બેબી બમ્પ બતાવ્યો

    September 15, 2026
    મનોરંજન

    મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: Karisma Kapoor

    September 15, 2026
    મનોરંજન

    રણબીર અને સાઈ પલ્લવીની ‘Ramayana’નું પહેલું ગીત રિલીઝ

    September 15, 2026
    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,600
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,970
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 04:56
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.