Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 જૂનનું પંચાંગ
    • Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ
    • Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો
    • 23 જૂનનું રાશિફળ
    • Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત
    • Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો
    • Jamnagarમાં ચાલતી રિક્ષામાં ધારીયા વડે જીવલેણ હુમલો,યુવકના ગળામાં નવ ટાંકા આવ્યા
    • Jamnagar: ધ્રોળના પીપરટોડા ગામમાં વીજ મીટરના વિવાદમાં વૃદ્ધ ખેડૂત પર ધોકાથી હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો આવ્યો સુખદ અંત જીતુ વાઘાણી અને રમેશ ટીલાળાની મધ્યસ્થતા સફળ
    સૌરાષ્ટ્ર

    અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો આવ્યો સુખદ અંત જીતુ વાઘાણી અને રમેશ ટીલાળાની મધ્યસ્થતા સફળ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar તા.૨૨

    અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા વિવિધ ધંધાકીય પ્રશ્નોનો આખરે સકારાત્મક ઉકેલ આવ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે ભાવનગર ખાતે એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના માનનીય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ટીલાળાની ખાસ ઉપસ્થિતિમાં તમામ પક્ષોની રજૂઆતો સાંભળવામાં આવી હતી.

    બેઠકમાં શિપ રિસાયક્લિંગ, રિરોલિંગ મિલ, ફર્નેસ અને પ્રોફાઈલ એસોસિએશન સહિત તમામ સંલગ્ન સંગઠનોના હોદ્દેદારોએ ઉદ્યોગ જગતને પડતી મુશ્કેલીઓ વિગતવાર રજૂ કરી હતી. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના સકારાત્મક અભિગમ અને હકારાત્મક મધ્યસ્થતાના પરિણામે તમામ વ્યાપારી પ્રશ્નોનું સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.

    સમસ્યાના સંતોષકારક ઉકેલ બદલ તમામ એસોસિએશનો અને અગ્રણીઓ દ્વારા માનનીય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli છેલ્લા આઠ મહીનાથી લુંટ અને ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢતી રાજુલા પોલીસ

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ધારી તાલુકના છતડીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલ મામલે ચાર શિક્ષકોની બદલીનો નિર્ણય

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લાના એસ.ટી. બસના પ્રશ્નો અંગે ’અમરેલી જિલ્લા વિકાસ સમિતિ’ દ્વારા વિભાગીય નિયામકને રજૂઆત

    June 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026

    23 જૂનનું રાશિફળ

    June 22, 2026

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026

    Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.