Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભરચોમાસે Lemonના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભરચોમાસે Lemonના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
    • ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ
    • SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ
    • અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ
    • અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !
    • ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો
    • લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!
    • Richa Chadhaને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ
    રાષ્ટ્રીય

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કુલ ૩.૦૪ લાખ દર્દીઓમાંથી ૧.૭૨ લાખ પુરુષ, ૧.૩૧ લાખ મહિલા, ૯૦ ટ્રાન્સજેન્ડરને Heart attackની સમસ્યાને કારણે ૧૦૮ની મદદ લેવી પડી

    New Delhi, તા.૨૯

    ગુજરાતમાં Heart attackની સમસ્યા ધરાવતા દર્દીઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન હૃદયની સમસ્યાના કુલ ૩.૦૪ લાખ દર્દીઓ નોંધાયા છે, તેમાં ૫૯.૫૧ ટકા પુરુષ-૪૩.૨૨ ટકા મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર વર્ષના આ સમયમાં હૃદયની સમસ્યાના ૬૪૪૯૫ એટલે કે ૨૧.૧૭ ટકા દર્દીઓ ૫૧થી ૬૦ની વયજૂથના હોવાનું સામે આવ્યું છે.દર વર્ષે ૨૯મી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે કરવામાં આવે છે. ઈમરજન્સી સેવા ૧૦૮ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૬૧થી ૭૦ની વયજૂથના ૧૮.૬૮ ટકા, ૪૧થી ૫૦ની વયના ૧૮.૨૦ ટકા, ૩૧થી ૪૦ની વયના ૧૪.૦૪ ટકા, ૭૦થી વધુ વયના ૧૨.૭૨ ટકા, ૨૧થી ૩૦ની વયના ૧૦.૧૫ ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે. બાળકો-કિશોરોમાં પણ હૃદયની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

    ૨૦૨૩થી અત્યારસુધી ૧૨૨૨૫ દર્દીઓ એવા જોવા મળ્યા છે, જેમની ઉંમર ૧૧થી ૨૦ વર્ષ હતી. આ ઉપરાંત કુલ ૪૧૬ નવજાત દર્દીઓમાં પણ હૃદયની સમસ્યા જોવા મળી છે.કુલ ૩.૦૪ લાખ દર્દીઓમાંથી ૧.૭૨ લાખ પુરુષ, ૧.૩૧ લાખ મહિલા, ૯૦ ટ્રાન્સજેન્ડરને હૃદયની સમસ્યાને કારણે ૧૦૮ની મદદ લેવી પડી છે. ૭૪૩ દર્દીઓ એવા નોંધાયા છે, જેમની જાતિ સ્પષ્ટ નહોતી. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૮૪૦૩૮ દર્દી નોંધાયા છે. મતલબ કે, ગુજરાતમાં નોંધાતા દર્દીઓમાંથી ૨૮ ટકા અમદાવાદમાંથી હોય છે. આ સિવાય સુરતમાંથી ૨૩૧૮૨, રાજકોટમાંથી ૧૯૯૯૫, ભાવનગરમાંથી ૧૫૯૯૯, વડોદરામાંથી ૧૫૧૩૦, જૂનાગઢમાંથી ૧૧૩૨૫, જામનગરમાંથી ૧૧૦૯૯, અમરેલીમાંથી ૮૪૧૯, ગાંધીનગરમાંથી ૮૩૬૭ જ્યારે કચ્છમાંથી ૭૨૨૪ દર્દી નોંધાયા છે. ડાંગમાંથી સૌથી ઓછા ૦.૬૧ ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે.

    ડૉક્ટરોના મતે ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી નિયમિત તબીબી તપાસ અનેક મહિલાઓમાં અગાઉ અજાણ રહી ગયેલી બીમારીઓનું સમસ્યાનું નિદાન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન હૃદયના વાલ્વ સંબંધિત તકલીફો-હૃદયની માંસપેશી નબળી પડવાથી હૃદયનું રદ વધવાની સ્થિતિનું પણ નિદાન થાય છે તેમ જણાવતા ડૉ. લાલ ડાંગાએ ઉમેર્યું કે આવી તકલીફોનું સમયસર નિદાન-યોગ્ય સારવાર કરવામાં આવે તો કેટલાક કિસ્સામાં જીવન બચાવી શકાય છે. યોગ્ય સમયે નિદાન અને યોગ્ય સારવાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.ડૉક્ટરોના મતે લાંબા સમય સુધી તણાવ, હતાશા અથવા ગુસ્સો પણ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરી શકે છે. જેના પરિણામે સમયજતાં કા ર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર દબાણ સર્જાય છે. હાલ હૃદયની સમસ્યાના દર્દીઓમાં વધારો નોંધાયો છે તેના માટે અઘટન જીવનશૈલી, મોડી રાત્રે ખાણી-પીણી, તણાવ જેવા પરિબળો જવાબદાર છે.

    heart attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ
    Next Article ભરચોમાસે Lemonના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભરચોમાસે Lemonના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

    September 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026
    રાષ્ટ્રીય

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,770
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 19:45
    Categories
    Latest News

    ભરચોમાસે Lemonના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026

    લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!

    September 29, 2026
    Search
    Main News

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026

    ટ્રમ્પ સરકારની H-1B Visa ખતમ કરવાની તૈયારી: ભારતીયોને ફટકો

    September 29, 2026

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભરચોમાસે Lemonના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં Goldy Brarનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.