Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે
    • Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા
    • કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી
    • Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી
    • Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો
    • મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !
    • Surendranagarના ઢીંકવાળી ગામના તળાવમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા બે યુવકોના કરુણ મોતઃ સમગ્ર પંથકમાં અરેરાટી
    • Ahmedabadમાં ટ્રાફિકની સમસ્યા સામે એએમસીનું કડક વલણઃ જાહેર માર્ગો પર લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘કૉફી વિથ કરણ ૯’માં Alia Bhatt પહેલીવાર બહેન શાહીન સાથે જોવા મળશે
    મનોરંજન

    ‘કૉફી વિથ કરણ ૯’માં Alia Bhatt પહેલીવાર બહેન શાહીન સાથે જોવા મળશે

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Alia Bhatt અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે

    Mumbai, તા.૨૯

    કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કૉફી વિથ કરણની ૯મી સીઝનમાં Alia Bhatt ફરી એકવાર કૉફી કાઉચ પર પરત ફરવાની છે. જોકે આ વખતે આલિયા એકલી નહીં હોય. આ અંગેના અહેવાલો અનુસાર, તે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે શોમાં જોવા મળશે. બંને બહેનો એક અઠવાડિયાની અંદર આ એપિસોડનું શૂટિંગ કરે તેવી શક્યતા છે.આલિયા અગાઉ પણ કૉફી વિથ કરણમાં અનેક વખત જોવા મળી ચૂકી છે, પરંતુ શાહીન આ શોમાં પહેલી વખત જોવા મળશે.

    આ કારણે બંને બહેનોનો એપિસોડ ખાસ બની શકે છે. શાહીન અત્યાર સુધી આવા સેલિબ્રિટી ચેટ શોમાં બહુ ભાગ્યે જ જોવા મળી છે.આલિયા અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે. બંને બહેનો સાથે મોટા થયાંના અનુભવો, તેમના સંબંધ અને કારકિર્દીની અલગ-અલગ સફર વિશે વાત કરે તેવી શક્યતા છે.આલિયા અને શાહીનનો સંબંધ માત્ર પારિવારિક પુરતો મર્યાદિત નથી.

    બંને પ્રોફેશનલ સ્તરે પણ સાથે જોડાયેલા છે અને પ્રોડ્યુસર તરીકે સાથે કામ કરે છે. શાહીન લેખન અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે પણ જોડાયેલી રહી છે.આલિયા માટે આ એપિસોડ કૉફી વિથ કરણ સાથેના તેના લાંબા સંબંધમાં વધુ એક ઉમેરો હશે, જ્યારે શાહીન પહેલીવાર કરણ જોહરના પ્રશ્નોના જવાબ આપતી ‘હોટ સીટ’ પર જોવા મળશે. બંને બહેનોની સાથેની આ હાજરીમાં તેમની વ્યક્તિગત બૉન્ડિંગ અને એકબીજા સાથેની સહજ વાતચીતને કેન્દ્રમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

    Alia Bhatt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    Next Article Richa Chadhaને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    મનોરંજન

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026
    મનોરંજન

    લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!

    September 29, 2026
    મનોરંજન

    Richa Chadhaને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી

    September 29, 2026
    મનોરંજન

    ’કટપ્પા’ની પુત્રી Divya Sathyaraj અભિનેતા ઉપર ૧ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો

    September 28, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ માંથી રૂહાનિકા ધવન બહાર, મગરના સ્ટંટને કારણે ફિનાલેમાં પહોંચવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,160
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,810
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 20:03
    Categories
    Latest News

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026

    Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી

    September 29, 2026

    Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો

    September 29, 2026

    મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.