Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી
    • 15 જાન્યુઆરી, “આર્મી દિવસ”
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી
    મનોરંજન

    Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેતાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વામિકા ગબ્બીને પૂછાયું હતું કે તેને આલિયા પાસેથી શું ચોરવું ગમશે?

    Mumbai, તા.૧૮

    આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને પછી ‘હાઇવે’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં’ જેવી ફિલ્મથી તે ઘણી લોકપ્રિય થઈ હતી. આજે તેણે એક એવી એક્ટ્રેસ તરીકે નામ બનાવી લીધું છે, જે બોક્સ ઓફિસ પર સફળતાના પ્રોમિસ આપે છે. પરંતુ તેણે શરૂઆત કરી ત્યારથી તેની એક બાબતે ટીકા થતી રહી છે, કે ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર તેનો ગોડફાધર છે અને તેને વધાર પડતો સહકાર આપે છે. આ પહેલાં ઐશ્વર્યા રાય, સોનાક્ષી સિંહા જેવી એક્ટ્રેસ જાહેરમાં કહી ચૂકી છે કે આલિયાની તેની સમગ્ર સફરમાં કરણ જોહર તરફથી મદદ મળી છે. હવે વામિકા ગબ્બીએ પણ આડકતરી રીતે કહ્યું છે કે તેનું ચાલે તો તે આલિયા પાસેથી કરણને ચોરવા માગે છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વામિકા ગબ્બીને પૂછાયું હતું કે તેને આલિયા પાસેથી શું ચોરવું ગમશે? ત્યારે વામિકાએ કહ્યું હતું, “કરણ જોહર”. આગળ વામિકાએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, “કારણ કે તેનાથી તેને સૌથી વધુ સહકાર મળતો રહ્યો છે અને મને લાગે છે કે તમારી સાથે કોઈ આટલું પાવરફુલ, ટેલેન્ટેડ અને એ સ્તરની વ્યક્તિ હોય તો અને એ વ્યક્તિ તમને તમે કરો છો એટલો જ પ્રેમ કરતી હોય તો – એ સુંદર વાત નથી?” આગળ તેણે એમ પણ કહ્યું કે તે અનન્યાની ત્વચા ચોરવા માગે છે, કિર્થી સુરેશની માનવતા, વરુણ ધવનની એનર્જી, શાહરુખ ખાનનો વારસો અને ક્રિતિ સેનની હાઇટ ચોરવા માગે છે.વામિકાની આ વાત પર કેટલાંક લોકોને ઐશ્વર્યાનું નિવેદન યાદ આવી ગયું હતું. એક વ્યક્તિએ લખ્યું હતું, “એશની દિકરી વામિકામાં નેપો ચાપલુસ કરતાં વધુ હિંમત છે.” તો એક વ્યક્તિએ લખ્યું, “ઐશ્વર્યા, કંગના, ક્રિતિ અને હવે વામિકા. આલિયાને લોકો ખુલ્લી પાડતાં જ રહે છે.”અગાઉ ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આલિયાને ઘણો ફાયદો થાય છે. તેણે કહ્યું હતું,“મેં આલિયાને પણ આ વાત કહી છે, તારા માટે આ બહુ જોરદાર વાત છે, કે શરૂઆતથી જ કરણે તેને ઘણી મદદ કરી છે. તમને આ રીતનો સહકાર મળતો હોય એ ઘણી ચિંતામુક્ત રાખતી વાત છે. તેના કારણે તમે લાંબા સમય સુધી ચિંતામાં નથી રહેતા. એક કલાકાર તરીકે આ બહુ સારી વાત છે, કારણ કે તેમાં તમને ભવિષ્યમાં સારું કામ અને સારી તકો જ મળશે. આ સારી તકો સાથે તે સારું કામ કરે છે, તે પણ મહત્વની વાત છે. એ આ તકોમાં નિયમિત સારું પ્રદર્શન કરતી રહી છે તે સારી વાત છે.”

    Alia Bhatt Karan Johar success
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026
    મનોરંજન

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    મનોરંજન

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    મનોરંજન

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026
    મનોરંજન

    એક કોન્સર્ટ દરમિયાન Honey Singh મંચ પરથી અત્યંત અશોભનીય અને વાંધાજનક ટિપ્પણી કરી

    January 15, 2026
    મનોરંજન

    Deepika Padukone અને રણવીર સિંહે ન્યૂ યોર્કના એક રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડિનર માણ્યું

    January 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.