Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shah Rukh Khanની ‘કિંગ’ પર નકલના આરોપો, ચાહકોએ કરી ટીકા
    મનોરંજન

    Shah Rukh Khanની ‘કિંગ’ પર નકલના આરોપો, ચાહકોએ કરી ટીકા

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026Updated:October 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૨૮

    બોલિવૂડના કિંગખાન Shah Rukh Khanની આગામી ફિલ્મ ‘કિંગ’નું નવું પોસ્ટર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આ પોસ્ટરમાં શાહરૂખ ખાનના લુકને કેટલાક ચાહકોએ પસંદ કર્યો છે, જ્યારે અન્ય યુઝર્સે પોસ્ટરની સરખામણી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’ સાથે કરી છે. પોસ્ટરની રંગસંગતિ, આગની પૃષ્ઠભૂમિ અને દૃશ્યરચનામાં સામ્ય હોવાનો દાવો કરતાં કેટલાક લોકોએ ફિલ્મના મેકર્સ પર નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. ‘કિંગ’ના પોસ્ટરમાં શાહરૂખ ખાનના એક હાથમાં બંદૂક છે, જ્યારે હોઠ વચ્ચે લાલ ગુલાબ દેખાય છે.

    પાછળ આગમાં લપેટાયેલા વિમાન જેવું દૃશ્ય જોવા મળે છે. શાહરૂખનો આ રફ અને ઇન્ટેન્સ લુક એક્શન તથા રોમાન્સના મિશ્રણનો સંકેત આપે છે. જોકે, પોસ્ટર જાહેર થયા બાદ અભિનેતાના લુક કરતાં તેની ડિઝાઇન અને અન્ય ફિલ્મોના પોસ્ટર સાથેની સામ્યતાની ચર્ચા વધુ થઈ રહી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે પોસ્ટરની ટીકા કરતાં લખ્યું કે, તમે લુક, આગ અને ળેમની નકલ કરવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ ક્યારેય ‘ધુરંધર’ બની શકતા નથી. અન્ય એક યુઝરે પોસ્ટરને નિશાન બનાવીને લખ્યું, ‘દરેક માસ્ટરપીસની એક સસ્તી નકલ હોય છે.’

    કેટલાક લોકોએ પોસ્ટરને સામાન્ય એક્શન ફિલ્મના ટેમ્પ્લેટ જેવું ગણાવ્યું અને તેની મૌલિકતા સામે સવાલો ઉઠાવ્યા છે. વિવાદ માત્ર ‘ધુરંધર ૨’ સુધી સીમિત રહ્યો નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ‘કિંગ’ના અગાઉના પ્રમોશનલ પોસ્ટરની સરખામણી હોલિવૂડ અભિનેતા બ્રેડ પિટની ફિલ્મ ‘હ્લ૧’ સાથે પણ કરી છે. એક યુઝરે એવો પણ આરોપ લગાવ્યો કે ફિલ્મની વાર્તા ‘લિયોનઃ ધ પ્રોફેશનલ’ જેવી લાગે છે અને હવે પોસ્ટરની ડિઝાઇન પણ બીજી ફિલ્મોથી પ્રેરિત છે. આ ઉપરાંત, કેટલાક લોકોએ પોસ્ટરને એઆઈદ્વારા તૈયાર કરાયેલી નબળી કૃતિ ગણાવી છે. જોકે, આ તમામ દાવા સોશિયલ મીડિયા યુઝર્સની ટિપ્પણીઓ છે અને પોસ્ટરની નકલ થઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. બીજી તરફ, શાહરૂખ ખાનના ચાહકોએ અભિનેતાના લુક અને પોસ્ટરનું સમર્થન પણ કર્યું છે. કેટલાક ચાહકોએ તેના ઇન્ટેન્સ અંદાજને ફિલ્મ માટે ઉત્સાહ વધારનારો ગણાવ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

    એક ચાહકે તો ફિલ્મના પ્રથમ દિવસના ભારતીય નેટ કલેક્શનનો આંકડો રૂપિયા ૧૦૦ કરોડ સુધી પહોંચવાની આગાહી પણ કરી છે. આમ, પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર ટીકા અને પ્રશંસા બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.શાહરૂખ ખાને પોસ્ટર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું, ફરી યાદ આવ્યું, હું કાતિલ નહીં, પ્રેમી છું. આ સંવાદ તેમની વર્ષ ૧૯૯૦ની ફિલ્મ ‘બાદશાહ’ના ટાઇટલ ટ્રેકની શરૂઆતની પંક્તિઓની યાદ અપાવે છે. ફિલ્મ ‘કિંગ’નું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ શાહરૂખ ખાન સાથે ‘પઠાણ’માં કામ કર્યું હતું. ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મારફ્લિક્સ પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ‘કિંગ’માં શાહરૂખ ખાન ઉપરાંત તેની પુત્રી સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, અર્શદ વારસી, જયદીપ અહલાવત, જેકી શ્રોફ, રાઘવ જુયાલ અને અભય વર્મા સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

    Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદિવાળીની રાતે લક્ષ્મીજીનું આગમન 🪔
    Next Article રણબીર કપૂરની ‘Ramayana’ સામે હોલીવુડની મોટી ફિલ્મે કરી પીછેહઠ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Diljit Dosanjhના કોન્સર્ટને કારણે દિલ્હીમાં ટ્રાફિક જામની ચેતવણી, પાર્કિંગ ઉપલબ્ધ ન પણ હોય

    October 29, 2026
    મનોરંજન

    Sai Pallavi ખૂબ સ્વાર્થી કે સ્વાર્થી ન હોવો જોઈએ, એવી વ્યક્તિ જે આત્મનિરીક્ષણ કરી શકે તેવો જીવનસાથી ઇચ્છે છે

    October 29, 2026
    મનોરંજન

    Parineeti Chopra અને જેનિફર વિંગેટે તાજેતરમાં ’શાકઃ ટ્રસ્ટ નો વન’ ની ઉજવણી કરી

    October 29, 2026
    મનોરંજન

    ‘બાઉન્સ બેક ક્યાંથી?’ Katrina Kaifએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

    October 29, 2026
    મનોરંજન

    સુઝેન માટે Hrithik Roshanની ભાવુક પોસ્ટ, સબા આઝાદની પ્રતિક્રિયા

    October 29, 2026
    મનોરંજન

    રાવણ અંગેના નિવેદનથી Sai Pallavi સોશિયલ મીડિયા પર ટ્રોલ

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.