Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    • 28 જૂનનું રાશિફળ
    • Jamnagar લાલપુર નજીક રોઝડું આડું આવતાં બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત
    • Jamnagar થી છત્તીસગઢ જતાં ટેન્કરમાંથી ૭,૩૩૫ લિટર ડીઝલની ચોરી
    • ૩૦,૦૦૦ લોકોને મારવાનો હતો પ્લાન, દવાના નામ પર વહેંચાતી મોતનીCapsul
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતમાં ટેક્સી સેવાનો અમિત શાહે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો ૧૪ શહેરોમાં દોડશે ‘Bharat Taxi’
    ગુજરાત

    ગુજરાતમાં ટેક્સી સેવાનો અમિત શાહે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો ૧૪ શહેરોમાં દોડશે ‘Bharat Taxi’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૭

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને પરિવહન અને મોબીલિટી ક્ષેત્રે વિસ્તારવાની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ભારત ટેક્સી સહકારિતાના સિદ્ધાંતો પર આધારિત એક ડિજિટલ મોડલ છે, જે ’સારથી જ માલિક’ ની વિભાવનાને સાકાર કરે છે. આ મોડલ હેઠળ ડ્રાઇવર માત્ર એક સેવા પ્રદાતા નથી, પરંતુ પ્લેટફોર્મના ભાગીદાર અને માલિક પણ છે. આનાથી તેમને આર્થિક સશક્તિકરણ, સામાજિક સુરક્ષા અને માલિકીનો લાભ મળે છે.

    ગુજરાતના ૧૪ પ્રમુખ શહેરોમાં શરૂઆત થશે જેમાં અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ,જામનગર,ભાવનગર,જૂનાગઢ,દ્વારકા,સોમનાથ,વલસાડ   આણંદ,નડિયાદ,મહેસાણા,અમરેલી છે

    આગામી એક મહિનાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભારત ટેક્સીનું સોફ્ટ-લોન્ચિંગ ડિસેમ્બર ૨૦૨૫ માં કરવામાં આવ્યું હતું.

    ભારત ટેક્સીની વિશેષતાઓ અને લાભો જોઇએ તો

    ઝીરો-કમિશન મોડલઃ પ્લેટફોર્મ ઝીરો કમિશન મોડલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ લાભ સીધો ડ્રાઇવરોને જ મળે છે.

    સામાજિક સુરક્ષાઃ ડ્રાઇવરોને વીમો, લોન, પેન્શન અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પૂરો પાડવામાં આવે છે.

    નોંધણીઃ આ સંસ્થા ૬ જૂન ૨૦૨૫ ના રોજ સ્થપાઈ હતી અને ’મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ, ૨૦૦૨’ હેઠળ નોંધાયેલી છે.

    ગ્રાહકો (મુસાફરો) માટે..

    સર્જ-ફ્રી પ્રાઇસિંગઃ ગ્રાહકોને માંગ વધવા પર ભાડામાં થતા અચાનક વધારા (સર્જ પ્રાઇસિંગ) થી મુક્તિ મળશે.

    સુરક્ષિત મુસાફરીઃ ગુજરાત પોલીસના સીધા સહયોગથી ગ્રાહકો માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર યાત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે.

    વિવિધ વિકલ્પોઃ મુસાફરો પોતાની સુવિધા મુજબ બાઇક, ઓટો અને કેબ સહિતના પરિવહન વિકલ્પોની પસંદગી કરી શકે છે.

    દેશમાં સહકારિતા આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવતા ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭ લાખ સારથીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે, જેમાંથી માત્ર ગુજરાતના જ ૧.૫ લાખથી વધુ સારથીઓ છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં ૩૭ લાખથી વધુ ગ્રાહકોએ ભારત ટેક્સી સેવાનો લાભ ઉઠાવ્યો છે.

    'Bharat Taxi' Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar લાલપુર નજીક રોઝડું આડું આવતાં બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત

    June 27, 2026
    જામનગર

    Jamnagar થી છત્તીસગઢ જતાં ટેન્કરમાંથી ૭,૩૩૫ લિટર ડીઝલની ચોરી

    June 27, 2026
    મુખ્ય સમાચાર

    ૩૦,૦૦૦ લોકોને મારવાનો હતો પ્લાન, દવાના નામ પર વહેંચાતી મોતનીCapsul

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    અફઘાનિસ્તાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ,આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન,ભારત,ચીન,તાજિકિસ્તાન

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran જહાજોને તેહરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી જ હુમલો

    June 27, 2026
    ગુજરાત

    Kheda ના કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટઃ ૧૦ કિ.મી સુધી ધરા ધ્રૂજી

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026

    28 જૂનનું પંચાંગ

    June 27, 2026

    28 જૂનનું રાશિફળ

    June 27, 2026

    Jamnagar લાલપુર નજીક રોઝડું આડું આવતાં બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.