Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ABCL પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા Amitabh Bachchan
    મનોરંજન

    ABCL પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા Amitabh Bachchan

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2026Updated:October 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૪

    ૮૪ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અને ટીવી હોસ્ટ તરીકે એક્ટિવ છે. જે ઉંમરે લોકો નિવૃત્ત થઈ આરામનું જીવન જીવવાનું પસંદ કરે છે તે ઉંમરે પણ અમિતાભ બચ્ચન એક્ટિવ છે. આજે અમિતાભ બચ્ચન પાસે નામ, સંપત્તિ, સુખી પરિવાર બધું જ છે. પરંતુ ૯૦ ના દાયકામાં અમિતાભ બચ્ચન એ તેની લાઈફનો સૌથી ખરાબ સમય પણ જોયો છે. એવું કહી શકાય કે તે સમયે અમિતાભ બચ્ચન સુપરસ્ટારમાંથી શૂન્ય થઈ ગયા અને પછી તેમણે ફરીથી નવસર્જન કર્યું. અમિતાભ બચ્ચન એ પણ તેના જીવનમાં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે. પરંતુ આવા સમયમાંથી પણ અમિતાભ બચ્ચન હાર માન્યા વિના મહેનત કરી બહાર આવ્યા. વાત ત્યારની છે જ્યારે બોલીવુડમાં એક પછી એક સુપરહીટ ફિલ્મો આપીને અમિતાભ બચ્ચને પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૯૬ માં  ૬૦ કરોડથી વધુના ખર્ચે એબીસીએલ એટલે કે અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ કંપનીની સ્થાપના કરી. કંપની શરુ થયા સુધી કોઈ સમસ્યા ન હતી. પણ પહેલા કોર્પોરેટ વેન્ચરમાં અમિતાભ બચ્ચને એક પછી એક ૫ ખોટા નિર્ણયો કર્યા જેના કારણે તેમની કંપની ડુબી ગઈ, તેમના માથા પર કરજ થઈ ગયું અને અમિતાભ બચ્ચન રસ્તા પર આવી ગયા.

    અમિતાભ બચ્ચનની કંપનીની શરુઆત સારી હતી. કંપનીના પહેલા વર્ષમાં ૧૫ કરોડનો નફો થયો. પણ ત્યારબાદ જે ૫ પ્રોજેક્ટ કંપનીએ હાથમાં લીધા તેના કારણે કંપની ૭૦ કરોડથી વધુની નુકસાનીમાં ઉતરી ગઈ અને પરિણામે અમિતાભ બચ્ચન પર કરોડોનું કરજ થઈ ગયું.

    અમિતાભ બચ્ચનની કંપનીના ૫ ફ્લોપ પ્રોજેક્ટ

    ૧. એબીસીએલ કંપનીને સૌથી વધુ નુકસાન મિસ વર્લ્ડ શોના આયોજનમાં થયું. બેંગલુરુમાં ગાલા મિસ વર્લ્ડ શો યોજાયો હતો જેમાં સૌથી મોટું આર્થિક નુકસાન થયું.

    ૨. એબીસીએલ કંપનીને મૃત્યદાતા ફિલ્મથી પણ નુકસાન સહન કરવું પડ્યું.

    ૩. કંપનીનો ત્રીજો ફ્લોપ પ્રોજેક્ટ સાત રંગ કે સપને ફિલ્મ હતી. ફિલ્મમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો હતા તેમ છતાં ફિલ્મ ફ્લોપ રહી.

    ૪. એબીસીએલ કંપનીએ એબી બેબી નાનું મ્યુઝિક આલ્બમ કર્યું હતું જે પણ ફ્લોપ રહ્યો.

    ૫. એક પછી એક ચાર પ્રોજેક્ટ ફ્લોપ ગયા પછી કંપનીએ મુકુલ દેવની ફિલ્મ નામ ક્યા હૈ માં પૈસા નાખ્યા. પણ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ નહીં અને કંપની ડુબી ગઈ.

    કરજમાં ડુબેલા અમિતાભ બચ્ચન એ હાર માની નહીં તે કામ માટે લોકોને મળતાં રહ્યા અને તેમને ખરાબ સમયમાંથી બહાર આવવામાં ૨ પ્રોજેક્ટથી મદદ મળી. અમિતાભ બચ્ચનને યશ ચોપડાએ મોહબ્બતે ફિલ્મમાં કામ આપ્યું અને સાથે જ તેમણે ટીવી પર કેબીસી હોસ્ટ કરવાનું શરુ કર્યું. આ ૨ પ્રોજેક્ટ અમિતાભ બચ્ચન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા. ત્યારથી શરુ થયેલી સફળતા હજુ પણ ચાલી રહી છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએક જ દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે Ramayana ફિલ્મ
    Next Article Akshay કુમારની સાયન્સ ફિક્શન ફિલ્મ સમુકમાં ગ્લેમરનો તડકો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે

    November 13, 2026
    અન્ય રાજ્યો

    બદમાશોએ મુંબઈના રામ મંદિરમાં Bajrangbaliની તસવીર ફાડી નાખી, બોર્ડ પર કાળો રંગ છાંટી દીધો

    November 9, 2026
    મનોરંજન

    ૪૦ વર્ષના લગ્નજીવન અંગે Sunitaએ તોડ્યું મૌન, કહ્યું બધું બરાબર

    November 9, 2026
    મનોરંજન

    Esha Deol અને ભરત તખ્તાની ફરી એકસાથે દેખાયાં

    November 9, 2026
    મનોરંજન

    મંત્રી સાથેના વિવાદ પર આખરે Daler Mehndiએ તોડ્યું મૌન

    November 9, 2026
    અન્ય રાજ્યો

    પહેલીવાર સામે આવ્યો Katrina-વિકીના દીકરા વિહાનનો ચહેરો

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 16:55
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.