Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026

    Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026

    Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    • Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
    • Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
    • India and New Zealand વચ્ચે એફટીએ પર હસ્તાક્ષર, દેશની નિકાસ ટેરિફ-મુક્ત રહેશે
    • Rajnath Singh કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં હાજરી આપશે
    • ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને Chaitanya Vasava વચ્ચે લાફાલાફી, વીડિયો વાયરલ
    • Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા
    • Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»આવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધ સાથે મારામારી, મોત થયું, દુલ્હા-દુલ્હન સહિત ૩ ઝબ્બે
    ગુજરાત

    આવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધ સાથે મારામારી, મોત થયું, દુલ્હા-દુલ્હન સહિત ૩ ઝબ્બે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bharuchતા.૨૬

    ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ઘરમાં હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડવા મુદ્દે ઘરની સામે રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે અવાજ ઓછો કરવાનું કહેતા દુલ્હન બનનારી યુવતી તથા તેના ભાઈ અને સોસાયટીમાં જ રહેતાં તેના મંગેતરે ભેગા થઈને વૃદ્ધને છાતીનાં ભાગે મુક્કા મારતા, ફેફસા તથા હૃદય ફાટી જતાં શરીરમાં લોહી પ્રસરી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવતા દુલ્હા-દુલ્હન બનનાર અને તેના ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ થતાં ધરપકડ કરવામાં આવી છે.

    ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કરિશ્માબાનું સાબિર પટેલ (રહે. સુકુન બંગ્લોઝ સોસાયટી) એ ફરિયાદ નોંધાવી છે, જેમાં કરેલા આક્ષેપ મુજબ, ફરિયાદીનાં સસરા ઐયુબ ઈબ્રાહિમ ગુરજી (ઉ.વ.૬૨) એ ઘરની સામે રહેતી ગજાલાબાનું ઈમરાન મન્સુરી પોતાના ઘરમાં હોમ થિયેટરનો સાઉન્ડ મોટા અવાજથી વગાડતા અવાજનો વોલ્યુમ ઓછો કરવા કહ્યું હતું. આથી, ગજાલાબાનું મન્સુરીએ ઐયુબ ગુરજીને ગાળો ભાંડી હતી અને નજીકના ઘરમાંથી તેનો સગીર ભાઈ પણ દોડી આવ્યો હતો તેમજ સોસાયટીમાં જ રહેતાં ગજાલાબાનુ મન્સુરીનો મંગેતર પણ દોડી આવી ત્રણેય જણાએ ભેગા મળી ઐયુબ ગુરજીને છાતી અને પેટનાં ભાગે મુક્કા અને લાતો મારતા ઐયુબભાઈ ગુરજીને ગંભીર ઈજાઓ થતાં તેઓ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ કરવા તાલુકા પોલીસ મથક પહોંચતા ફરિયાદ લખાવતી વેળા જ ઐયુબભાઈ ગુરજી ઢળી પડ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં સારવાર મળે તે પહેલા જ રસ્તામાં દમ તોડયો હોવાથી સિવિલ હોસ્પિટલનાં તબીબોએ ઐયુબ ગુરજીને મૃતક જાહેર કર્યા હતાં. મૃતક ઐયુબભાઈ ગુરજીનું મોત હૃદય રોગનાં હુમલાથી થયું કે પછી હુમલાખોરનાં મારથી થયું છે તેના માટે મૃતકને પોસ્ટ મોટમ અને પેનલ પોસ્ટ મોટમ અર્થે ખસેડતાં મૃતકનું મોત ઈજાઓનાં કારણે અને માર મારવાનાં કારણે ફેફસા તથા હૃદય ફાટી જતાં શરીરમાં લોહી પ્રસરી જતાં મરણ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા ગજાલાબાનું ઈમરાન મન્સુરી તથા તેના મંગેતર મો.સોબાન ઈમ્તિયાઝ શેખ તથા ગજાલાબાનુનો ભાઈ સામે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી છે.

    Bharuch Bharuch NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને Chaitanya Vasava વચ્ચે લાફાલાફી, વીડિયો વાયરલ

    April 27, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    ગુજરાત

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026
    અમદાવાદ

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026

    Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026

    Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

    April 27, 2026

    India and New Zealand વચ્ચે એફટીએ પર હસ્તાક્ષર, દેશની નિકાસ ટેરિફ-મુક્ત રહેશે

    April 27, 2026

    Rajnath Singh કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં હાજરી આપશે

    April 27, 2026

    ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને Chaitanya Vasava વચ્ચે લાફાલાફી, વીડિયો વાયરલ

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026

    Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026

    Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.