Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

    April 21, 2026

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો
    • Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ
    • Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત
    • Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા
    • Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર
    • Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Anil Ambani ની મુશ્કેલીમાં વધારો, પહેલા ઇડી અને હવે સીબીઆઇના ઘરે દરોડા
    અન્ય રાજ્યો

    Anil Ambani ની મુશ્કેલીમાં વધારો, પહેલા ઇડી અને હવે સીબીઆઇના ઘરે દરોડા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૨૩

    આજે સવારે સીબીઆઈની ટીમોએ રિલાયન્સ કોમ્યુનિકેશન અને તેના પ્રમોટર અનિલ અંબાણીના વિવિધ પરિસરોમાં દરોડા પાડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કથિત બેંક લોન છેતરપિંડીના કેસને ધ્યાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ છેતરપિંડીનો આંકડો લગભગ ૧૭,૦૦૦ કરોડ જેટલો હોવાનું મનાય છે.

    કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઇએ રિલાયન્સ જૂથની ત્રણે કંપનીઓ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ  દ્વારા લેવાયેલી લોનની તપાસ હાથ ધરી છે. ઝ્રમ્ૈં દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર અનુસાર આ લોનોમાં ગેરરીત ઉપયોગ, દસ્તાવેજોની છેડછાડ અને નાણાંની ખોટી રીતે સ્થાનાંતરિત કરવા જેવી ગંભીર અનિયમિતતાઓ જોવા મળી છે.

    આ તરફ દરોડાની કાર્યવાહી ઈડી દ્વારા છેલ્લા અઠવાડિયે અનિલ અંબાણીની દસ કલાકની પૂછપરછ પછી શરૂ કરવામાં આવી. ઈડીની તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લોનના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા.

    ઈડીના ડેટા મુજબ આરએચએફએલ ઉપર ૫,૯૦૧ કરોડથી વધુ દેવું, આરસીએફએલ ઉપર ૮,૨૨૬ કરોડથી વધુ દેવું અને આરકોમ પર ૪,૧૦૫ કરોડ (યસ બેંક, એસબીઆઇ, એક્સિસ બેંક, આઇસીઆઇસીઆઈ, એચડીએફસી સહિત ૨૦ જેટલી બેંકોનો કન્સોર્ટિયમ) દેવું હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે. આ દેવા પબ્લિક અને પ્રાઇવેટ બેંકોના ઉચ્ચ અધિકારીઓને પણ તપાસના કક્ષામાં લાવી શકે છે.પ્રાથમિક વિગતો મુજબ દરોડા દરમ્યાન અનિલ અંબાણી તેમના પરિવાર સાથે ઘરમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી કોઈ પણ ધરપકડ થઈ નથી, પરંતુ તપાસની ગતિથી સ્પષ્ટ છે કે એજન્સીઓ કોઈ કડક કાર્યવાહી માટે તૈયારીમાં છે.

    Anil Ambani CBI raids his house irst ED and now
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    PM Modiએ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે: મમતા

    April 20, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    અન્ય રાજ્યો

    Adani Universityમાં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

    April 21, 2026

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026

    Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા

    April 21, 2026

    Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

    April 21, 2026

    Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

    April 21, 2026

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.