Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
    • Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
    • બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
    • Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી
    • South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું
    • આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે
    • ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે
    • Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal : બે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
    સૌરાષ્ટ્ર

    Gondal : બે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal. તા.25
    ગોંડલના ગુંદાળા ગામે યુવાન પર ગામમાં જ રહેતા કાનાણી બંધુઓએ છરી વડે ખૂની હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો  હતો. યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના પીતરાઇ ભાઇને પણ છરી ઝીંકી દીધી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

    શેરીમાં બે શ્વાન ઝઘડતા યુવાને તેને છૂટા પડાવતા  આરોપીએ તે મારા પાલતુ શ્વાનને કેમ માર્યું તેમ કહી ધમકી આપ્યા બાદ રાત્રીના યુવાનના ઘરે જઈ ખુની હુમલો કર્યો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

    બનાવ અંગે ગોંડલના ગુંદાળા ગામે પાટીદડ રોડ પર સંજીવની આવાસમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર રવિ કિશોરભાઈ ઉદેશ (ઉ.વ.24) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજીવની આવાસમાં જ રહેતા રાહુલ નરેશ કાનાણી, રોહિત નરેશ કાનાણી અને રાજ નરેશ કાનાણીનું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

    વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના નવેક વાગ્યે આસપાસ તે ઘરે હતો ત્યારે આરોપી ત્રણેય ભાઈઓ ઘરે છરી સાથે ધસી આવ્યા હતા. તેણે દરવાજાને પાટા મારતા યુવાન ઘર બહાર ગયો હતો. દરમિયાન રાહુલે યુવાનને છરી મારવા જતા તેણે હાથ આડો રાખતા હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં રોહિતે છરીથી હુમલો કરતા યુવાનને બીજા હાથમાં ઇજા પહોંચી હતી.

    દરમિયાન રાજ કાનાણીએ યુવાનને પડખાના ભાગે મારી નાખવાના ઇરાદે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી દેકારો થતાં અહીં લોકો એકત્ર થઈ ગયા હતા. આ સમયે યુવાનનો મામાનો પુત્ર કાનો જીવણભાઇ પરમાર આવી જતા અને તે યુવાનને બચાવવા જતા તેને પણ છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. બાદમાં આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

    યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક દિવસ પૂર્વે તેના ઘર પાસે શ્વાન ઝઘડતા હોય જેથી તેણે અલગ પાડ્યા હતા. જેમાં એક પાલતું શ્વાન રોહિતનું હોય જેથી રોહિતને આ વાત પસંદ ન પડી ન હતી. યુવાન ગામ પાસે હોટેલ હતો.

    ત્યારે  આવી કહ્યું હતું કે, તું અમારા કૂતરાને કેમ મારતો હતો. હું તને જોઈ લઈશ તેમ કહી ધમકી આપ્યા બાદ રાત્રીના રોહિત તથા તેના બંને ભાઈઓએ અહીં આવી યુવાન પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો. યુવકને બચાવવા તેનો પિતરાઈ ભાઈ કાનો જીવણભાઈ પરમાર વચ્ચે પડતા તેને પણ છરી મારી દીધી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: દાગીનાની છેતરપીંડી મામલે એક શખ્સની ધરપકડ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta : પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષનો આગેવાનો સાથે ચૂંટણી પ્રવાસ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026

    આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.