- Gujarat માં વોટ ચોરીનો કોંગ્રેસ પાર્ટીનો આરોપ
- ટેરિફ વૉર વચ્ચે Rajnath Singh અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
- જાપાનથી સીધા ચીનના તિયાનજિન પહોંચેલા PM Modi નું રેડ કાર્પેટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
- Maratha આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું!
- Pakistanના વિદેશ મંત્રી ઇશાક ડારે ફરી એકવાર ભારત સાથે વાતચીતની નવી ઓફર કરી
- લાલબાગચા રાજાના શરણમાં પહોંચી Ekta Kapoor, બાપ્પા સમક્ષ માથું નમાવ્યું
- Esha Deol ના ભૂતપૂર્વ પતિ ભરતને નવો જીવનસાથી મળ્યો? તસવીરો શેર કરી અને તેને પરિવારનો ભાગ ગણાવી
- છૂટાછેડાની અફવાઓ વચ્ચે, Aishwarya Sharma એ એકલા ગણપતિનું સ્વાગત કર્યું, નીલ ભટ્ટ દેખાયા નહીં
Author: Vikram Raval
(૨૦) ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો હતો.. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે. બાળક હનુમાન ઘણા જ ચંચળ અને નટખટ હતા.એક તો પ્રલયંકર ભગવાન શિવના અવતાર,બીજું વાનરજાતિના બાળક અને દેવતાઓ દ્વારા તેમને અમોઘ વરદાનો મળેલ હતા.તેમની ચપળતાથી તેમના માતા-પિતા પ્રસન્ન થતા હતા.મૃગોને પુંછડી પકડીને ચારે બાજુ ઘુમાવવા,હાથીને પકડીને પોતાની શક્તિનો પરચો બતાવવો-આ તેમની નિત્ય ક્રિડા હતી.ક્યારેક તેઓ…
તા.27-08-2025 બુધવાર તિથિ ચતુર્થી (ચોથ) – ૧૫ઃ૪૬ઃ૦૬ સુધી નક્ષત્ર ચિત્રા – પૂર્ણ રાત્રિ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૧૫ઃ૪૬ઃ૦૬ સુધી, ભાવ – ૨૮ઃ૫૦ઃ૦૫ સુધી પક્ષ શુક્લ યોગ શુભ – ૧૨ઃ૩૪ઃ૨૫ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૯ઃ૫૪ સૂર્યાસ્ત ૧૯ઃ૦૨ઃ૦૪ ચંદ્ર રાશિ કન્યા – ૧૯ઃ૨૨ઃ૦૨ સુધી ચંદ્રોદય ૦૯ઃ૪૧ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૧ઃ૨૧ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૭ વિશ્વાવસુ વિક્રમ સંવત ૨૦૮૨ કાળી સંવત ૫૧૨૬ પ્રવિષ્ટા / ગત્તે ૧૧ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૨ઃ૪૨ઃ૧૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૨ઃ૧૫ઃ૩૫ થી ૧૩ઃ૦૬ઃ૨૩ ના કુલિક ૧૨ઃ૧૫ઃ૩૫ થી ૧૩ઃ૦૬ઃ૨૩ ના દુરી / મરણ ૧૭ઃ૨૦ઃ૨૭ થી ૧૮ઃ૧૧ઃ૧૬…
તા.27-08-2025 બુધવાર મેષ આજે સવારથી જ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને…
New Delhi,તા.૨૬ ભારતને એશિયા કપ ૨૦૨૫નું આયોજન મળ્યું છે, પરંતુ તે તટસ્થ સ્થળ ેંછઈમાં આયોજિત થઈ રહ્યું છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા તૈયારી કરવાની આ બધી ટીમો માટે એક શ્રેષ્ઠ તક છે. આ વખતે કુલ ૮ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગની ટીમોનો સમાવેશ થાય છે. ઓમાનની ટીમને ગ્રુપ એ માં રાખવામાં આવી છે. ઓમાન ક્રિકેટ ટીમ પહેલીવાર એશિયા કપમાં ભાગ લેશે. ઓમાન એસીસી મેન્સ પ્રીમિયર કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ટીમે બહેરીન, કંબોડિયા,યુએઈ અને કુવૈતને હરાવ્યું. આ પછી, તે સેમિફાઇનલમાં પ્રવેશી. ત્યારબાદ તેણે સેમિફાઇનલમાં હોંગકોંગને ૫…
સપા, તૃણમૂલ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને આમ આદમી પાર્ટી બિલ પર વિચાર કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિમાં જોડાવા તૈયાર નથી, જેના હેઠળ વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને તેમના મંત્રીઓ કે જેઓ ફોજદારી કેસોમાં ૩૦ દિવસથી કસ્ટડીમાં અથવા જેલમાં છે તેમને રાજીનામું આપવું પડશે. આ પક્ષોના આ નિર્ણયથી કોંગ્રેસ અને તેના કેટલાક સાથી પક્ષોની મૂંઝવણમાં વધારો થયો છે, પરંતુ વિપક્ષી જોડાણ ઇન્ડિયાની એકતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસ તેના નેતૃત્વ હેઠળના ગઠબંધનની એકતા દર્શાવવા માટે ગમે તે કરે, પણ એ વાતને અવગણી શકાય નહીં કે જે પક્ષો સંસદીય સમિતિમાં જોડાવા તૈયાર નથી તે…
મુંબઇના શખ્સોએ યુરોપના બદલે દુબઇની ટુર કરાવી હાથ અધ્ધર કર્યાં : ત્રણ વર્ષ બાદ ફરિયાદ Ahmedabad, તા.૨૬ માણસા શહેરમાં હેર કટિંગ સલૂન ચલાવતા વ્યક્તિએ તેમના પરિવાર અને ત્રણ મિત્રો સાથે યુરોપ ટુર પર જવાનું આયોજન કર્યું હતું અને તે વખતે આ સલૂન માલિકના પીતરાઈ ભાઈ મુંબઈ રહેતા હોય તેમના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે મુંબઈના જ અન્ય બે વ્યક્તિઓ સાથે પરિચય કરાવી ટુકડે ટુકડે ૨૩,૮૦,૨૪૦ રૃપિયા લીધા બાદ આ લોકોને ફક્ત દુબઈની ટુર કરાવી હતી જે બાદ અવારનવાર ઉઘરાણી કરતાં મુંબઈના ત્રણેય શખ્સોએ ખોટા વાયદા કરી બહાના બનાવતા આખરે ત્રણ વર્ષ બાદ છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ…
ભગવતીપરા વિસ્તારમાં નોનવેજની લારી ધરાવતા આરોપીએ ત્રણેક વખત બાળકીને હવસનો શિકાર બનાવી Rajkot, તા.૨૬ રાજકોટમાં ગઈકાલે એક યુવતીને લગ્નની લાલચ આપી વિધર્મીએ તેનું શારીરિક શોષણ કરી લગ્નનો ઈન્કાર કરી દીધાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાયા બાદ આજે માત્ર ૧૩ વર્ષની બાળકી ઉપર વિધર્મીએ દુષ્કર્મ ગુજાર્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જે અંગે બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં આરોપીને સકંજામાં લેવાયો છે. પોલીસે જણાવ્યું કે મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતો ખાલીદ ખાટકી ભગવતીપરા વિસ્તારમાં નોનવેજની લારી ધરાવે છે. જેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળકી સાથે પરિચય થતાં તેને મોહજાળમાં ફસાવી હતી. ત્યાર પછી તેણે બાળકી ઉપર છેલ્લા છએક માસ દરમિયાન…
મલેશિયાથી આવી રહેલી ફ્લાઇટમાંથી બે મુસાફરો ૫૨૪૦૦ સિગારેટ સાથે ઝડપાયા Ahmedabad, તા.૨૬ અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ ફરીથી સક્રિય થઇ છે. ત્યારે જ દુબઇથી આવેલી એર ઇન્ડિગોની ફ્લાઇટમાંથી વધુ એક વખત ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળી આવ્યું છે. ફ્લાઇટના ટોઇલેટમાં એક કાળી બેગમાંથી આ સોનું મળી આવ્યું હતું. જેની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમ તપાસ કરી રહી છે. બીજી તરફ મલેશિયાથી આવી રહેલી ફ્લાઇટમાંથી બે મુસાફરો ૫૨૪૦૦ નંગ સિગારેટ સાથે ઝડપાયા છે. બન્ને મુસાફરો આટલી મોટી સંખ્યામાં ઇમ્પોર્ટેડ સિગારેટ શા માટે લાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ વર્ષોથી દાણચોરો માટે સોફ્ટ ટાર્ગેટ છે. જુદી જદી મોડેસ…
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ વધારાના ૨૫% ટેરિફનું નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે અને ચીનને બર્બાદ કરી દેવા જેવા નિવેદનો પણ આપ્યા છે Washington, તા.૨૬ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે અને તેના બચાવમાં કહ્યું છે કે, ‘હું ગુનાઓ પર અંકુશ લગાવવા માંગું છું. તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એક ખાસ યુનિટ બનાવવાનો આદેશ આપ્યો છે. ડેમોક્રેટ્સ આ પગલાને તાનાશાહી કહી રહ્યા છે, જેના પર ટ્રમ્પે ‘હું તાનાશાહ નથી’ કહીને પોતાનો બચાવ કર્યો છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. તેમણે વોશિંગ્ટનમાં નેશનલ ગાડ્ર્સ તૈનાત કર્યા છે અને હવે શિકાગોને પણ પોતાના નિયંત્રણમાં…
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું,તેથી આ દિવસોમાં ’’ગણપતિ બાપા મોરીયા’’ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. પુરાણોમાં કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ…