- યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
- Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
- Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
- American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
- ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
- આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
- એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
- રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
Author: Vikram Raval
તા.15-02-2025 શનિવાર મેષ હમણાં છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. જે લોકોએ કોઈ થી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલત માં ઉધાર ચુકાવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થયી શકે છે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. તમારો ભાગીદારો સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવવો…
તા.15-02-2025 શનિવાર તિથિ દ્વિતિયા (બીજ) – 21:55:45 સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – 23:10:40 સુધી કરણ તૈતુલ – 09:06:32 સુધી, ગરજ – 21:55:45 સુધી પક્ષ કૃષ્ણ યોગ અતિગંડ – 07:19:55 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 07:13:03 સૂર્યાસ્ત 18:35:04 ચંદ્ર રાશિ સિંહ – 29:45:43 સુધી ચંદ્રોદય 20:14:00 ચંદ્રાસ્ત 08:15:00 ઋતુ શિશિર હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946 ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 3 મહિનો પૂર્ણિમાંત ફાલ્ગુન (ફાગણ) મહિનો અમાંત માઘ (મહા) દિન કાળ 11:22:01 અશુભ સમય દુર મુહુર્ત 09:29:27 થી 10:14:55 ના, 13:16:48 થી 14:02:16 ના કુલિક 09:29:27 થી 10:14:55 ના દુરી / મરણ 14:02:16 થી 14:47:44 ના રાહુ કાળ 11:28:48 થી 12:54:04 ના કાલવેલા/અર્ધ્યામ 15:33:12 થી 16:18:40 ના યમ ઘંટા 17:04:08 થી 17:49:36 ના યમગંડ…
રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૪.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૬૧૩૮સામે૭૬૩૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૪૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૧૦૪૩પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૯ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૯૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૦૭સામે૨૩૧૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૪૬પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૩૫૯પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૯૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!! સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો… વૈશ્વિક પડકારો…
ચાંદીના વાયદામાં આગઝરતી તેજી સાથે ભાવમાં રૂ.2,394નો ઝડપી ઉછાળોઃ સોનામાં રૂ.292ની વૃદ્ધિ બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16082.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84820.84 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12531.51 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20664 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.100906.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16082.11 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84820.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20664 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.824.99 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં…
યુવાનીમાં આર્જેન્ટિનામાં રહેતા પોપના ફેફસાંનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ શ્વસન ચેપ માટે વધુ સંવેદનશીલ બન્યા છે Roman,૧૪ પોપ ફ્રાન્સિસને બ્રોન્કાઇટિસની સારવાર અને અન્ય પરીક્ષણો માટે રોમના જેમેલી પોલીક્લીનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. પોપ ફ્રાન્સિસની નિયમિત સવારની સભાઓ પછી વેટિકન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ૮૮ વર્ષીય પોપ ફ્રાન્સિસને સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા છે. બ્રોન્કાઇટિસને કારણે તેમના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. નોંધનીય છે કે યુવાનીમાં આર્જેન્ટિનામાં રહેતા પોપના ફેફસાંનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ શ્વસન ચેપ માટે વધુ સંવેદનશીલ બન્યા છે. પોપ ફ્રાન્સિસનું સ્વાસ્થ્ય પહેલા પણ ચર્ચાનો…
Smallcap-midcap investors
Actress Deepika Padukone, Bollywood, Glamorous Comeback
