- Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી
- Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો
- Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ
- Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
- Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત
- Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું
- Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું
Author: Vikram Raval
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જીમમાં વર્કઆઉટ કરતી જોઈ શકાય છે Mumbai, તા.૧૧ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિટનેસ પ્રત્યે ખૂબ જ સભાન છે. તેણે તાજેતરમાં એક પ્રેરક વિડિઓ શેર કર્યો અને લોકોને તેની તીવ્ર કસરત બતાવી. આલિયાની મહેનત અને સમર્પણ જોઈને બધાને આશ્ચર્ય થાય છે કે આ ઉંમરે પણ તે કેટલી મહેનત કરી રહી છે.અભિનેત્રી આલિયા ભટ્ટ ફિટનેસ ળીક છે અને પોતાને ફિટ રાખવાનું પસંદ કરે છે. અભિનેત્રી ઘણીવાર જીમની બહાર જોવા મળી છે અને તેણે તેના ચાહકોને પ્રોત્સાહિત કરવા માટે ફિટનેસ વીડિયો પણ શેર કર્યા છે. ફરી એકવાર આલિયાએ કંઈક આવું જ…
ભણસાલીની ફિલ્મો ઘણી અલગ હોય છે, આખરે વિકી કૌશલે ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ વિશે વાત કરી Mumbai, તા.૧૧ લગભગ છેલ્લાં એક વર્ષથી સંજય લીલા ભણસાલીની ફિલ્મની ચર્ચાઓ ચાલે છે, જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ એકસાથે કામ કરી રહ્યાં છે. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ માટે શાંતિથી ચુપચાપ શૂટિંગ શરૂ પણ કરી દીધું. મુંબઇના વિવિધ લોકેશન પર આ ફિલ્મ શૂટ થઈ રહી છે. આ રોમેન્ટિક એક્શન ફિલ્મ ઇદ ૨૦૨૬ પર રિલીઝ થવાની શક્યતા છે. તાજેતરમાં એક માસ્ટરક્લાસ દરમિયાન વિકી કૌશલે ભણસાલી સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. વિકીએ કહ્યું,“મને લાગે છે કે બધાં…
પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરનારા કરોડો શ્રદ્ધાળુઓમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે Mumbai, તા.૧૧ પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરનારા કરોડો શ્રદ્ધાળુઓમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે. જાણીતી એક્ટ્રેસ એશા ગુપ્તા, વિજય દેવરકોન્ડા અને રાજકુમાર રાવે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. એશા સાથે તેનાં માતા રેખા ગુપ્તા પણ હતા. એશાએ સ્વામી બાલકનંદ ગિરીના આશીર્વાદ લીધા હતા અને ઉત્તર પ્રદેશ ટુરિઝમના મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. એશાએ પોતાના આ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એશાએ ‘દિવ્ય કુંભ, ભવ્ય કુંભ’ લખીને પોતાના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. ફિલ્મોમાં દમદાર રોલ માટે…
સ્કિન કેરની મોંઘી પ્રોડટ્ક્સની મદદ લીધા વગર પણ ઘરગથ્થુ નુસાખાથી પોતાની સુંદરતા જાળવી શકાય છે Mumbai, તા.૧૧ વેલેન્ટાઈન્સ વીકનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસોમાં સુંદર, સ્વસ્થ અને આકર્ષક દેખાવાની લાગણી દરેક હૈયામાં જોવા મળે છે. પોતાની હાજરી અંગે દરેક વ્યક્તિ નોંધ લે તેવું દરેક ઈચ્છે છે. કરીના કપૂર ખાન ફિટ, હેલ્ધી અને ગ્લેમરસ રહેવા માટેના ઘરગથ્થુ નુસખાઓ અંગે વાત કરતી રહે છે. ચમકતી ત્વચા માટે કરીના કપૂર ખાનને પોતાના ફેવરિટ ડીટોક્સ એનર્જી ડ્રિન્ક પર ભરોસો છે અને તેનું આ ડીટોક્સ ડ્રિંક છે પ્રખ્યાત લીંબુ-પાણી. સ્કિન કેરની મોંઘી પ્રોડટ્ક્સની મદદ લીધા વગર પણ ઘરગથ્થુ નુસાખાથી પોતાની સુંદરતા જાળવી શકાય…
હું થાકી ગયો છું, તેમ કહેવાના બદલે ખૂબ કામ કરવું જોઈએ, જેથી આપોઆપ ઊંઘ આવી જાય Mumbai, તા.૧૧ ઉંમરના છ દસકા નજીક પહોંચેલા સલમાન ખાનની ફિટનેસ અને એનર્જી યુવાનોને ટક્કર આપે તેવી છે. જિમ અને ચુસ્ત ડાયેટના આગ્રહી સલમાન ખાનને સતત કામમાં વ્યસ્ત રહેવાનું ગમે છે. સલમાન ખાને પોતાના પ્રથમ પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે, તેઓ રોજ માત્ર બે કલાક જ ઉંઘે છે. કોઈ કામ બાકી ન રહ્યું ત્યારે જ ઊંઘ આવે છે. ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટ ‘ડમ્બ બિરિયાની’માં સલમાને અરહાન અને તેના મિત્રોને સતત ઉત્સાહમાં રહેવા અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. દિવસ ભર કામ માટેનો ઉત્સાહ જાળવી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૧૧ સામે ૭૭૩૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૦૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૨૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૫૯ સામે ૨૩૪૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૦૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
સોનાનો વાયદો ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી અંતે રૂ.516 ગબડ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.1,230નો કડાકો ક્રૂડ તેલમાં રૂ.34નો સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.200 નરમઃ નેચરલ ગેસમાં મામૂલી વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16737.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80123.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13111.50 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20350 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.96862.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16737.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80123.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20350 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી…
આગ્રા ખાતે મુલાકાત થયાં બાદ વિશ્વાસ કેળવ્યો : બાદમાં 10 કિલો ચાંદીના દાગીના મેળવી પૈસા નહિ ચૂકવતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ Rajkot,તા.11 શહેરના રણછોડનગરમાં રહેતા વેપારી સાથે યુપીના શખ્સે ઠગાઈ આચરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ચાંદીના દાગીના બનાવી વેચાણ કરતા વેપારી આગ્રા ગયાં હતા ત્યારે ગૌરવ ગોયલ નામના શખ્સનો સંપર્ક થયો હતો. બાદમાં પરિચય આગળ વધતા ધંધાકીય સંબંધ કેળવી લીધા બાદ 10 કિલો ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી, દાગીના મેળવી લીધા બાદ રૂ. 9.59 લાખનો ધુંબો મારી દેતા અંતે બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે. મામલામાં રણછોડનગર શેરી નંબર -4માં રહેતા દીલીપભાઈ નાનજીભાઈ ગજેરા (ઉ.વ-૫૦)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું…
પોલીસના નામે યુવકને ઉઠાવી જનાર ચાર શખ્સોં વિરુદ્ધ નોંધાતો ગુનો Rajkot,તા.11 શહેરમાં એકતરફ જયારે નકલી પોલીસ બની લુખ્ખા તત્વો તોડ કરી રહ્યા છે ત્યારે હવે નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના 22 લાખનો હવાલો લઇ ચાર શખ્સોં યુવકને સહકારનગર રોડ પરથી ઉઠાવી ગયાં બાદ જામનગર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ મથક નજીક લઇ જઈ બેફામ માર માર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ છે. મામલામાં પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પરની રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા રવિ રમેશભાઈ ધાંગીયા ઉ.૨૫ નામના યુવકનું સહકાર મેઈન રોડ પર આવેલ જે માડી ચા ની…
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે કુવાડવા પોલીસની કાર્યવાહી Rajkot,તા.11 સોશિયલ મીડિયામાં રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કરતા એક શખ્સનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયો નવગામનો હોવાનું સામે આવતા કુવાડવા પોલીસે તપાસ કરતા નવાગામના અજુ ઝાપડા નામના શખ્સે ફાયરિંગ કર્યાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મામલામાં પ્રાપ્ત વિગત મુજબ સોશ્યલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં નવાગામના અજુ ઝાપડા નામનો શખ્સ પોતાની પાસે રહેલ પોતાના હથિયારમાંથી હવામાં ફાયરીંગ કરતો એક વીડીયો વાયરલ થયેલ છે.જેની તપાસ કરતા પીએસઆંક એમ જે વરુની ટીમે તાત્કાલિક એક શખ્સની અટકાયત કરી હતી. જેની ઓળખ અજયભાઈ ઉર્ફે અજુ જીવણભાઈ…
