Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો
    • ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio
    • ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી
    • ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત
    • England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું
    • Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી
    • આજના સમયમાં,સત્ય સાંભળવું અને કહેવું એટલું મુશ્કેલ બની ગયું છે કે લોકો કોઈનો જીવ લેવા પણ તૈયાર થઈ ગયા છે,Hina Khan
    • Sonakshi Sinha and Zaheer Iqbal થાઇલેન્ડમાં તેમની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: શાપરમાંથી લાંચના ગુનામાં ઝડપાયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેનના જામીન નામંજૂર
    જામનગર

    Jamnagar: શાપરમાંથી લાંચના ગુનામાં ઝડપાયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેનના જામીન નામંજૂર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫

    જામનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા લાંચ લેતા ઝડપાયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેનને કોર્ટમાંથી રાહત મળી નથી. જામનગરની વિશેષ અદાલતે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.

    ફરિયાદ મુજબ, જામનગર તાલુકાના નાની ખાવડી ગામે રહેતા અરજદારે પોતાના ગેસ્ટ હાઉસ માટે નવા ત્રિ-ફેઝ વીજ જોડાણ માટે પીજીવીસીએલની શાપર પેટા વિભાગીય કચેરીમાં અરજી કરી હતી. લાંબા સમયથી કાર્યવાહી અટવાયેલી હોવાથી તેમજ નવો થાંભલો ઊભો કરી મોટર જોડાણ આપવા બદલ શાપર પેટા વિભાગના વર્ગ-૧ના નાયબ ઈજનેર ઋષિ દિનેશચંદ્ર પરમારે રૂ. ૧ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝક બાદ રૂ. ૮૦ હજાર લાંચ તરીકે નક્કી કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

    લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી અરજદારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તા. ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ મોટી-ખાવડી-જામનગર- બાલાચડી હાઈવે રોડ પર ગોઠવાયેલા છટકામાં પીજીવીસીએલ શાપર પેટા વિભાગના લાઈનમેન મહેશભાઈ ડુંગરામ પ્રજાપતિ ફરિયાદી પાસેથી રૂ. ૮૦ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન નાયબ ઈજનેરની સંડોવણી પણ બહાર આવતા બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગે જામનગર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો પોલીસ મથક ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા ૨૦૧૮)ની કલમ ૭, ૧૨ અને ૧૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.બાદમાં બંને આરોપીઓએ જામનગરની વિશેષ અદાલતમાં જામીન માટે અરજી કરી હતી. જોકે, કેસની ગંભીરતા અને તપાસના તબક્કાને ધ્યાનમાં રાખીને જામનગરના એડિશનલ સેશન્સ જજ શ્રી વી.પી. ચાવડાએ બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી.આ કેસમાં સરકાર તરફથી વિશેષ જાહેર અભિયોજક હેવેન્દ્ર ડો. મહેતા દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: તાલુકાના સિક્કામાંથી બુશની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

    June 25, 2026
    જામનગર

    Jamnagar: જૈન તપસ્વીનો ૨૨માં ઉપવાશે સંથારો સીજી ગયો,પાલખી યાત્રામાં અનેક જૈનો જોડાયા

    June 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

    June 25, 2026
    જામનગર

    Jamnagar: આહીર વૃદ્ધની જાહેરમાં હત્યા, શહેરમાં ભારે ચકચાર

    June 25, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરમાં યુવાનનું અપહરણ કરી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

    June 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક કાર અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલક ઇજાગ્રસ્ત

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026

    ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત

    June 25, 2026

    England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું

    June 25, 2026

    Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.