Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujaratમાં `Reform Festival’ ઉજવાશે: લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે: લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026Updated:September 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.2
    વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નાગરિક ભાગીદારી દ્વારા સુશાસનના વિચાર મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે મહત્ત્વની પહેલ કરી છે. તેના અંતર્ગત ભારત સરકારની સાથે-સાથે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી રિફોર્મ ઉત્સવ ઉજવવામાં આવશે.

    આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો પાસેથી મળતી રજૂઆતો અને સૂચનોમાંથી પદ્ધતિગત સુધારણાના સૂચનો ઓળખવા, તેમનું વર્ગીકરણ કરવા અને સમયબદ્ધ રીતે તેમને અમલમાં મૂકવાનો છે કે જે સમગ્ર વ્યવસ્થામાં વ્યાપક અસર કરી શકે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વહીવટી સુધારણા અંગે ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે અને તેમણે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના પણ કરી છે. એ જ દિશામાં ભારત સરકારની પહેલથી ઉજવાનાર આ રિફોર્મ  ઉત્સવ માત્ર ફરિયાદ નિવારણ પૂરતું સીમિત નહીં રહે, પણ નાગરિકના સૂચનને એક કાર્યક્ષમ સુધારામાં પાંતરિત કરી, તેને અમલી બનાવવાનો વ્યવસ્થિત પ્રયાસ બનશે. અભિયાનનો અંતિમ ઉદ્દેશ્ય એવો છે કે નાગરિકનો અવાજ સૂચનથી આગળ વધીને અમલપાત્ર સુધારામાં પરિવર્તિત થાય અને તેનાં પરિણામો લોકો સુધી પહોંચે.

    મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગે રિફોર્મ ઉત્સવના અસરકારક આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સભ્યો તરીકે તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ રહેશે. જરૂરિયાત મુજબ અન્ય અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે.

    આ ઉપરાંત; રિફોર્મ ઉત્સવના સંકલન માટે રાજ્ય કક્ષાએ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ (વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગ  વસુતાપ્ર)ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ; દરેક વહીવટી વિભાગ અને જિલ્લામાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે જેથી અભિયાનના દરેક તબક્કાની કામગીરી સુવ્યવસ્થિત રીતે આગળ વધે.

    રિફોર્મ ઉત્સવને માત્ર ગાંધીનગર કે રાજ્ય કક્ષાની પહેલ ન રાખતા તેને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા જિલ્લા કક્ષાએ પણ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટર  અને સહ-અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી  રહેશે. નિવાસી અધિક કલેક્ટર સહિત ખેતીવાડી, આરોગ્ય, સમાજ સુરક્ષા, બેન્કિંગ, વીજ કંપની અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.

    2 ઑક્ટોબરથી જન મંથન છ દરેક પંચાયતમાં નાગરિકોની સીધી ભાગીદારી
    ગાંધી જયંતી એટલે કે 2 ઑક્ટોબરથી રિફોર્મ ઉત્સવનો મુખ્ય તબક્કો શ થશે. તેમાં દરેક પંચાયતમાં જન મંથન સભા યોજાશે. આ સભામાં વરિષ્ઠ મહાનુભાવોના સંબોધન સાથે નાગરિકોને રિફોર્મ ઉત્સવ અંગે જાગૃત કરવામાં આવશે. નાગરિકોને સ્થળ પર જ પોતાના સૂચનો રજૂ કરી શકાય તે માટે   વોલન્ટિયર્સ અને    મારફતે હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે.

    વાચાથી વહીવટી વ્યવસ્થા સુધી : ત્રણ તબક્કામાં સુધારાની પ્રક્રિયા
    રિફોર્મ ઉત્સવમાં પ્રથમ તબક્કો જન મંથનનો રહેશે, જેમાં 2થી 31 ઑક્ટોબર સુધી નાગરિકોના સૂચનો એકત્ર કરવામાં આવશે. ત્યાર બાદ 10 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી વિમર્શ તબક્કામાં વિભાગો સૂચનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને અમલપાત્ર સુધારાઓ ઓળખશે અને તેને ક્વિક વિન્સ તથા મધ્યમ ગાળાના સુધારા તરીકે વર્ગીકૃત કરશે.

    ત્રીજા તબક્કા જન સમાધાનમાં 10 ઑક્ટોબરથી 20 ડિસેમ્બર સુધી ક્વિક વિન્સનો અમલ કરવામાં આવશે. મધ્યમ ગાળાના સુધારાઓ માટે અમલીકરણનો રોડમેપ તૈયાર કરીને પોર્ટલ પર મૂકવામાં આવશે અને તેના અમલની શઆત પણ કરવામાં આવશે.

    GUJARAT Reform Festival
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBogus Softwareથી ટોલ વસુલીનું મહાકૌભાંડ: દેશવ્યાપી દરોડા
    Next Article USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani

    October 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026
    સુરત

    Suratમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટના ખાડામાં ડૂબી જતા બે માસૂમનાં મોત

    October 17, 2026
    ગુજરાત

    Amit Shah રૂપાલમાં ૮૧ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો, કોલવડામાં ગરબાની રમઝટ નિહાળી

    October 17, 2026
    રાષ્ટ્રીય

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026
    રાષ્ટ્રીય

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-10-2026 07:03
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.