Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે
    • માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!
    • મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ
    • DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ
    • કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad
    • પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા
    • જો પત્ની પોતાની ફરિયાદમાં દહેજ સ્વીકારે તો તેના પરિવાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં,Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ઓવલ ટેસ્ટ મેચમાંથી બહાર થયો Ben Stokes
    ખેલ જગત

    ઓવલ ટેસ્ટ મેચમાંથી બહાર થયો Ben Stokes

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.૩૦

    ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈઝ્રમ્) એ બુધવારે જાહેરાત કરી કે ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ અને ઝડપી બોલર જોફ્રા આર્ચર બંનેને ઓવલ ખાતે ભારત સામેની પાંચમી ટેસ્ટમાંથી બહાર થયા છે.

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ૩૧ જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ઓવલ ખાતે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ રમશે નહીં. તેમની ગેરહાજરીમાં ઓલી પોપને ટીમની કમાન સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈઝ્રમ્) એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ટીમમાં કુલ ચાર ફેરફારો કરવામાં આવ્યા છે.

    સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ ટીમમાં નથી. ઇંગ્લેન્ડે જેકબ બેથેલનો સમાવેશ કર્યો છે, જે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે.

    સરેના બોલર ગુસ એટકિન્સન અને જેમી ઓવરટન ઉપરાંત નોટિંગહામશાયરના ફાસ્ટ બોલર જોશ ટોંગનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

    બેન સ્ટોક્સની ગેરહાજરીએ ઇંગ્લેન્ડની ટીમની તાકાત લગભગ અડધી કરી દીધી છે. કારણ કે આ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે તેનું પ્રદર્શન ઉત્તમ હતું. ૪ ટેસ્ટ મેચની ૭ ઇનિંગ્સમાં, બેન સ્ટોક્સે ૪૩.૪૨ ની સરેરાશથી ૩૦૪ રન બનાવ્યા. આ દરમિયાન, તેણે સદી ફટકારી. તેનો સર્વોચ્ચ સ્કોર ૧૪૧ રન હતો.

    તેના બેટમાંથી ૩ છગ્ગા અને ૩૧ ચોગ્ગા આવ્યા. બેન સ્ટોક્સે તેની ઝડપી બોલિંગથી ૧૭ વિકેટ લીધી. ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ ૫/૭૨ હતી. સ્ટોક્સે પહેલી વાર એક જ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી.

    ઓવલ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ૧૧ : જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન),  જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ

    Ben-Stokes Oval Test match Ruled-out
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026
    ખેલ જગત

    Rohit Sharmaની ઇજા ગંભીર છે?, ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધને ફિટનેસ અંગે અપડેટ આપ્યું

    April 18, 2026
    ખેલ જગત

    Jay Shahએ Ahmedabadમાં દિલ જીત્યા: VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026: Power Playના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026
    ખેલ જગત

    Australia ODI શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026: કોલકાતાની વધુ એક હાર, ગુજરાતે વિજયની હેટ્રિક સર્જી

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ

    April 18, 2026

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.