Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે
    • વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા
    • Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી
    • Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો
    • Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો
    • Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ
    • Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
    • Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»બોની કપૂર અને જાહ્નવી – ખુશી કપૂરને Madras High Court ની મોટી રાહત
    મુખ્ય સમાચાર

    બોની કપૂર અને જાહ્નવી – ખુશી કપૂરને Madras High Court ની મોટી રાહત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Chennai,તા.08
    બોની કપૂર અને તેમની પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને મદ્રાસ હાઈકોર્ટે તરફથી મોટી કાનૂની રાહત મળી છે. હાઈકોર્ટે 1988માં સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીના નામે ખરીદાયેલી ચેન્નાઈની મિલકત અંગે દાખલ કરાયેલ સિવિલ દાવો ફગાવી દીધો છે.

    `બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ અનુસાર, હાઈકોર્ટે ચેંગલપટ્ટુ કોર્ટના અગાઉના આદેશને પણ રદ કર્યો છે. નીચલી કોર્ટએ એમ.સી. શિવકામી, એમ.સી. નટરાજન અને ચંદ્રભાનુ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બોની કપૂર અને તેમની પુત્રીઓએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

    જસ્ટિસ ટી.વી. થમિલસેલ્વીએ બોની કપૂર વિરુદ્ધ સી. શિવકામી કેસમાં દાખલ કરાયેલી સિવિલ રિવિઝન અરજીને મંજૂરી આપતા અરજદારોના દાવાને કાનૂની રીતે અસ્થિર ગણાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દાવેદારો લાંબા સમય પછી મિલકત મામલે હકનો દાવો કરી રહ્યા હતા અને તેમના દાવાને સમર્થન આપતા પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

    આ સમગ્ર વિવાદ શોલિંગનલ્લુર વિસ્તારમાં આવેલી અંદાજે 2.70 એકર જમીનના એક ભાગને લઈને હતો. અરજદારોએ પોતાને સ્વર્ગસ્થ એમ.સી. ચંદ્રશેખરનના કાયદેસર વારસદાર ગણાવ્યા હતા.

    મિલકતમાં ભાગફાળો તેમજ વિભાજન અધિકારોની માંગ કરી હતી. તેમણે 1988માં શ્રીદેવી, તેમની માતા અને બહેનના નામે થયેલા વેચાણને પણ પડકાર્યું હતું. અરજદારોનો દાવો હતો કે જમીન વેચનાર પક્ષ પાસે કાયદેસર માલિકી નહોતી અને વેચાણ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી.

    big relief Boney Kapoor Janhvi - Khushi Kapoor Madras High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026
    મનોરંજન

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026
    મનોરંજન

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

    May 8, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% Global Tariff રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026

    Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો

    May 8, 2026

    Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો

    May 8, 2026

    Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.