Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Bitcoin ઝડપથી 1,00,000 ડોલરની નજીક પહોંચી ગયો
    વ્યાપાર

    Bitcoin ઝડપથી 1,00,000 ડોલરની નજીક પહોંચી ગયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 22, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ફરી ચૂંટાઈ આવ્યાના એક પખવાડિયામાં મુખ્ય ક્રિપ્ટોનો ભાવ રૂપિયા એક લાખ ડોલરની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈને ૯૮૦૦૦ ડોલરથી ઊંચો ભાવ બતાવ્યો હતો અને એક લાખ ડોલરની સપાટી હાંસલ કરવા ભાવમાં ત્રણ ટકાથી પણ ઓછી વૃદ્ધિની આવશ્યકતા છે. 

    જો કે ફ્યુચર્સમાં બિટકોઈને એક લાખ ડોલરની સપાટી પાર કરી નાખી હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનનો ભાવ સ્પોટમાં ઉપરમાં ૯૮૩૪૯ ડોલર અને નીચામાં ૯૨૯૫૮ ડોલર જોવા મળ્યો હતો. મોડી સાંજે ભાવ ૯૭૮૫૩ ડોલર મુકાતો હતો. 

    એક લાખ ડોલરની ભાવ સપાટીએ બિટકોઈનની માર્કેટ કેપ બે ટ્રિલિયન ડોલરને પાર કરી જશે. છેલ્લા પંદર દિવસમાં બિટકોઈનમાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. 

    અમેરિકામાં ક્રિપ્ટોતરફી સરકારની રચના અને  ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ફરી કપાતની ધારણાંએ સટોડિયાઓ ક્રિપ્ટોસમાં ખેલો કરી રહ્યા છે. બિટકોઈનની હાલની તેજીને ખેલાડીઓ હળવા શબ્દોમાં ટ્રમ્પ ટ્રેડ તરીકે ગણાવી રહ્યા છે.

    ક્રિપ્ટોકરન્સીસ માટેના નિયમોને ટ્રમ્પ વહીવટીતંત્ર હળવા બનાવશે તેવી અપેક્ષા સાથે ભાવને સતત ટેકો મળી રહ્યો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. ટ્રમ્પના શાસનમાં ક્રિપ્ટોકરન્સીસને વધુ કાનૂની સ્વરૂપ મળવાની પણ આશા રાખવામાં આવી રહી છે.  ડેરિબિટ ઓપ્શન એકસચેન્જ પર માર્ચ, જૂન તથા સપ્ટેમ્બર ૨૦૨૫માં એકસપાયર ફ્યુચર્સ  કોન્ટ્રેકટમાં બિટકોઈને એક લાખ ડોલર પાર કરી નાખ્યા હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું. આમ સ્પોટ માર્કેટ કરતા ફ્યુચર્સમાં બિટકોઈન પ્રીમિયમે કવોટ થઈ રહ્યો છે. 

    અન્ય ક્રિપ્ટોસ એથરમ, સોલાના, બીએેનબી, એકસઆરપીમાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૩.૨૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.

    Bitcoin-at-record--level
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.