Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 19, 2026

    Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા

    June 19, 2026

    બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો પેન્ડિંગ હોય તો નવા પ્રોજેક્ટને મંજુરી નહીં

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!
    • Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા
    • બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો પેન્ડિંગ હોય તો નવા પ્રોજેક્ટને મંજુરી નહીં
    • New York’s Times Square માં ફરી અંધાધુંધ ફાયરીંગ : પર્યટકોમાં ભાગદોડથી એક ઘાયલ
    • Bollywood Actor Akshay Kumar માતા વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યાં : ચુસ્ત સુરક્ષા વચ્ચે કર્યા દર્શન
    • Actress Yami Gautam અને ડાયરેક્ટર આદિત્ય ધરે પરિવાર સાથે કર્યા ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન
    • Rajkot: ભકિતનગર આસપાસની 30 સોસાયટીમાં અશાંતધારાની મુદ્ત લંબાવવા સરકારમાં દરખાસ્ત
    • Ram Gopal Varma દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Bollywood Actor Akshay Kumar માતા વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યાં : ચુસ્ત સુરક્ષા વચ્ચે કર્યા દર્શન
    મનોરંજન

    Bollywood Actor Akshay Kumar માતા વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યાં : ચુસ્ત સુરક્ષા વચ્ચે કર્યા દર્શન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Katra, તા.19
    બોલિવૂડનાં સુપરસ્ટાર અક્ષય કુમારે જમ્મુ-કાશ્મીરમાં આવેલાં પવિત્ર યાત્રાધામ શ્રી માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચીને પૂજા-અર્ચના કરી છે. અભિનેતાની આ ધાર્મિક મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે.

    અક્ષય કુમાર ગુરુવારે વૈષ્ણોદેવી યાત્રાના બેઝ કેમ્પ કટરા પહોંચ્યા હતાં અને ત્યાંથી ત્રિકુટા પહાડીઓ પર સ્થિત પવિત્ર ગુફા સુધી ટ્રેકિંગ કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યાં હતાં.અક્ષય કુમાર જેવા મોટા કલાકારની મુલાકાતને પગલે પ્રશાસન દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

    અક્ષય કુમારને પોતાની નજર સામે જોઈને સ્થાનિક રહેવાસીઓ અને ફેન્સની ભારે ભીડ ઉમટી પડી હતી અને ઘણાં લોકો તેમની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુએ ઉભા રહી ગયાં હતાં.અક્ષય કુમારની આ મુલાકાત તેમની આગામી મોટી કોમેડી-એક્શન ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ’ની રિલીઝ પહેલાં થઈ છે. અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ મલ્ટિસ્ટારર ફિલ્મ આગામી 26 જૂને થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલાં ફિલ્મનાં ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં અક્ષય કુમાર એક સંઘર્ષ કરતાં કલાકારની ભૂમિકામાં જોવા મળશે.

    આ ફિલ્મની વાર્તા એક શૂટિંગ દરમિયાન સર્જાતી રમુજી પરિસ્થિતિઓ પર આધારિત છે, જ્યાં ફિલ્મનાં કલાકારોને ગામલોકો ભૂલથી સાચા સૈનિકો સમજી બેસે છે અને તેઓ એક ખતરનાક ગેંગ સામેની લડાઈમાં ફસાઈ જાય છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનિલ શેટ્ટી, અર્શદ વારસી, પરેશ રાવલ, રવીના ટંડન, જેક્લીન ફર્નાન્ડીઝ અને દિશા પટણી સહિત બોલિવૂડનાં જાણીતાં કલાકારોની લાંબી ફોજ જોવા મળશે.

    Akshay Kumar Bollywood actor Mata Vaishno Devi Temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Actress Yami Gautam અને ડાયરેક્ટર આદિત્ય ધરે પરિવાર સાથે કર્યા ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન

    June 19, 2026
    મનોરંજન

    Ram Gopal Varma દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા

    June 19, 2026
    મનોરંજન

    કરીનાની મોડી પડેલી film Dayra આગામી સપ્ટે.માં આવશે

    June 19, 2026
    મનોરંજન

    Salman Khan ફરહાન સાથે બે ભાગમાં પિરિયડ ફિલ્મ બનાવશે

    June 19, 2026
    મનોરંજન

    Love Story માં સકસેસ વિલન બની, શર્વરી અને સની કૌશલનું બ્રેક અપ

    June 19, 2026
    મનોરંજન

    Preity Zintaએ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 19, 2026

    Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા

    June 19, 2026

    બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો પેન્ડિંગ હોય તો નવા પ્રોજેક્ટને મંજુરી નહીં

    June 19, 2026

    New York’s Times Square માં ફરી અંધાધુંધ ફાયરીંગ : પર્યટકોમાં ભાગદોડથી એક ઘાયલ

    June 19, 2026

    Actress Yami Gautam અને ડાયરેક્ટર આદિત્ય ધરે પરિવાર સાથે કર્યા ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન

    June 19, 2026

    Rajkot: ભકિતનગર આસપાસની 30 સોસાયટીમાં અશાંતધારાની મુદ્ત લંબાવવા સરકારમાં દરખાસ્ત

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 19, 2026

    Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા

    June 19, 2026

    બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો પેન્ડિંગ હોય તો નવા પ્રોજેક્ટને મંજુરી નહીં

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.