Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026

    Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે
    • શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran
    • Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા
    • બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath
    • India મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
    • ૫ વર્ષમાં ૧.૪૨ લાખ કરોડના Bank scam, માત્ર ૪.૫% રિકવર થયા; સંસદમાં રિપોર્ટ રજૂ
    • ઈરાન વાતચીત પ્રત્યે ગંભીર નથી, અમે અમારા સાથીઓનું કોઈપણ કિંમતે રક્ષણ કરીશું,Marco Rubio
    • Donald Trump ની મોટી જાહેરાત,જેનેરિક દવાઓની આયાત પર ૨૦૦% સુધી ટેરિફ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur: બુટલેગર સાજીદ શેખની કરપીણ હત્યા
    સૌરાષ્ટ્ર

    Jetpur: બુટલેગર સાજીદ શેખની કરપીણ હત્યા

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને પકડી પાડવા જેતપુર સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

    Jetpur,તા.20

    જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા બુટલેગર સાજીદ શેખની ફૂલવાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સો હત્યા કરી નાસી છૂટતાં ચકચાર મચી ગઇ હતી. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.ગઈકાલે સાજીદ શેખને માથાકૂટ થયાં બાદ તેને ઢોર માર માર્યો હતો, સારવારમાં ખસેડાયા બાદ ત્યાંથી નાસી ગયો હતો, આજે ફરીવાર માથાકૂટ થઈ અને અજાણ્યાં શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે.

    પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ભાદરના સામા કાંઠે રહેતા સાજીદ ભાઈ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ 25 ની આજે સવારે ફૂલવાડી વિસ્તાર નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 108 ને જાણ કરતા દોડી આવેલ 108 ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આદરી બનાવનું કારણ તેમજ આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી હતી.

    વધુમાં મળતી વિગત મુજબ, મૃતક દેશી દારૂનો ધંધાર્થી છે અને ચારેક માસ પહેલાં જ પાસામાંથી જેલમાંથી છૂટી આવ્યો હતો. દરમિયાન ગઈકાલે તેમને કોઈ શખ્સો સાથે ઝઘડો થયો હતો અને તેને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. જો કે, તેમની પાસે પોલીસ વિગત લેવા પહોંચે તે પહેલા જ તે હોસ્પિટલેથી ભાગી ગયો હતો. જે બાદ આજે સવારે તેને અજાણ્યાં શખ્સો સાથે ફરીવાર ઝઘડો થતાં આરોપીઓએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. જો કે, પોલીસ તપાસ હજું યથાવત છે.

    Jetpur Jetpur nesw
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગંજીવાડા સોસાયટીમાં જુગારધામ પકડાયું
    Next Article Rajkot: ભુપગઢ ગામમાં નામચીન શખ્સની રંઝાડ, ગ્રામજનોની પો. કમિશ્નરને રજુઆત
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Devbhoomi Dwarkaમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો, ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,656
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,848
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,524
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 19:29
    Categories
    Latest News

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026

    Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા

    July 22, 2026

    બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath

    July 22, 2026

    India મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

    July 22, 2026

    ૫ વર્ષમાં ૧.૪૨ લાખ કરોડના Bank scam, માત્ર ૪.૫% રિકવર થયા; સંસદમાં રિપોર્ટ રજૂ

    July 22, 2026
    Search
    Main News

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026

    Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા

    July 22, 2026

    બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath

    July 22, 2026

    India મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran સાથેના યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૭.૫ બિલિયન ખર્ચાયા છે

    July 22, 2026

    શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran

    July 22, 2026

    Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.