Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે
    • Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક
    • સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો
    • Jasprit Bumrah અને ભારતીય ખેલાડીઓની ઇજાઓ અંગે Sunil Gavaskar ની ચિંતા
    • Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ
    • ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર
    • Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી
    • Vadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા,Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ
    અમદાવાદ

    બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા,Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,18

    દર વર્ષે 18 ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રીસર્ચ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સામે આવેલા આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 17,682થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી સૌથી વધુ 32% કેસ 41થી 50 વર્ષની વયજૂથની મહિલાઓમાં જોવા મળ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં જ બ્રેસ્ટ કેન્સરના કેસોમાં 11.50%નો વધારો નોંધાયો છે.ગ્લોબોકેનના અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સરના અંદાજે 1.99 કરોડથી વધુ નવા કેસ નોંધાય છે, જેની સામે ભારતમાં વાર્ષિક અંદાજે 14.13 લાખ નવા કેસ સામે આવે છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ 2024 સુધીમાં કેન્સરના કુલ કેસોની સંખ્યા વધીને 77,205 સુધી પહોંચી હતી. ગુજરાતમાં મહિલાઓમાં થતા તમામ પ્રકારના કેન્સરમાં સ્તન કેન્સર 31.20% સાથે મોખરે છે. અમદાવાદના ‘પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી’ના ડેટા મુજબ 0થી 74 વર્ષની વયજૂથ ધરાવતી દર 12માંથી 1 મહિલાને કેન્સર થવાનું જોખમ રહેલું છે.’ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ’ના અહેવાલ અનુસાર, વર્ષ 2025માં સ્તન કેન્સરના 1541 નવા કેસો નોંધાયા હતા. જેમાં 41થી 50 વર્ષની વયજૂથના 469 કેસ અને 51થી 60 વર્ષની વયજૂથની મહિલાઓના 436 કેસ સામે આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા કુલ 26,812 કેન્સરના દર્દીઓમાંથી 17,665 દર્દીઓ ગુજરાતના હતા, જ્યારે 9147 દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા દેશના અન્ય રાજ્યોમાંથી સારવાર અર્થે આવ્યા હતા.

    બ્રેસ્ટ કેન્સરના મુખ્ય લક્ષણોમાં સ્તનમાં નવી ગાંઠ કે કઠણપણું આવવું, સ્તનના કદ કે આકારમાં અચાનક બદલાવ થવો, બગલમાં ગાંઠ કે સોજો આવવો, ચામડી જાડી થવી અને સ્તન આસપાસ સતત દુખાવો થવો સામેલ છે.

    તબીબોના મતે 40 વર્ષથી વધુ વયની મહિલાઓએ નિયમિતપણે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રિનિંગ કરાવવું જોઈએ. જો કોઈ નવી ગાંઠ કે અસામાન્ય ફેરફાર જણાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગાંઠમાં દુખાવો ન થતો હોય તો પણ તપાસ કરાવવી હિતાવહ છે, કારણ કે વહેલું નિદાન એ જ કેન્સર સામેની લડાઈમાં સૌથી મોટું શસ્ત્ર છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: સમૃદ્ધ ગુજરાતમાં ગરીબી છુપાવવા ‘રમત’, 33000 અંત્યોદય કાર્ડ રદ, 7 લાખથી વધુ પરિવાર લાચાર
    Next Article Ahmedabad: સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા ‘બોસ સ્કેમ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડા મોકલવાના બહાને યુવક સાથે 6 લાખની છેતરપિંડી

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગોતામાં શોરૂમમાંથી 2 લાખની સોનાની ઘડિયાળ ચોરનાર ઉત્તર પ્રદેશનો યુવક ઝડપાયો

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: સમૃદ્ધ ગુજરાતમાં ગરીબી છુપાવવા ‘રમત’, 33000 અંત્યોદય કાર્ડ રદ, 7 લાખથી વધુ પરિવાર લાચાર

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: દેશભરમાંથી રૂપિયા 1072 કરોડના સાયબર ફ્રોડનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,560
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 18:00
    Categories
    Latest News

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026

    Jasprit Bumrah અને ભારતીય ખેલાડીઓની ઇજાઓ અંગે Sunil Gavaskar ની ચિંતા

    August 18, 2026

    Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ

    August 18, 2026

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026
    Search
    Main News

    અદાણી બાદ Gujarat Gas દ્વારા CNGના ભાવમાં મોટો વધારો, પ્રતિ કિલો ભાવ 89ની નજીક

    August 18, 2026

    Ujjain માં મહાકાલ મંદિર સંકુલમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

    August 17, 2026

    વિદ્યાર્થીઓનાવિરોધ પ્રદર્શન પર Rahul Gandhi એ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો

    August 17, 2026

    તેઓ મગજ વગરના વ્યક્તિ નથી, પણ શુદ્ધ નક્સલવાદી છે,CM Himanta Biswa Sarma

    August 17, 2026

    UGC NET ની ત્રણ પરીક્ષાઓ રદ થવા પર રાહુલ ગાંધી ગુસ્સે, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

    August 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    World Championship of Legends ની સીઝન 3,વોર્નરની એન્ટ્રી,દિગ્ગજો પણ જોવા મળશે

    August 18, 2026

    Olympics 2028 : વિમ્બલ્ડનના 3 દિવસ પછી શરૂ થશે ઓલિમ્પિક

    August 18, 2026

    સ્ટાર ફૂટબોલર Jamal Musiala મેચ દરમિયાન અચાનક મેદાન પર ઢળી પડ્યો

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.