Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    • Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો
    • Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendaranagar: ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar,.27
    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક અર્ટીકા કાર ઝડપી પાડી છે. પોલીસે કુલ 8,44,771નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.

    515 બોટલ વિદેશી દારૂ અને કાર કબજે
    પોલીસને મળેલી માહિતીના આધારે ખાટડી ગામમાં આરોપીના રહેણાંક મકાન ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મારૂતિ સુઝુકી કંપનીની અર્ટીકા કાર નં. GJ-13-AB-0971માંથી વિવિધ બ્રાન્ડની 750 એમ.એલ. ક્ષમતાવાળી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 515 બોટલો મળી આવી હતી. દારૂની કિંમત 3,44,771 તેમજ કારની કિંમત 5,00,000 મળીને કુલ 8,44,771નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

    આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો
    આ મામલે ખાટડી ગામના રહેવાસી રવુભાઈ રામભાઈ ખાચર સામે આણંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે અને દારૂના જથ્થાનો સ્ત્રોત તેમજ સપ્લાય ચેઇન અંગે પણ તપાસ હાથ ધરી છે.

    એલસીબીની ટીમની મહત્વપૂર્ણ કામગીરી
    આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઇ બી. એચ. શીંગરખીયા, પીએસઆઇ આર. જે. ગોહિલ, પેરોલ-ફર્લો સ્ક્વોડના એન. એ. રાયમા તેમજ સ્ટાફના એચસી મુન્નાભાઈ રાઠોડ, ઇંઈ દેવરાજભાઈ જોગરાજીયા, પીસી વજાભાઈ સાનિયા, સરદારસિંહ બારડ, પીસી કુલદીપભાઈ બોરીચા અને ઇંઈ યુવરાજસિંહ વાઘેલાની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

    Surendaranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendaranagar: લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા
    Next Article Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા, આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ

    August 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટ, ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!

    August 7, 2026
    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: ભેળસેળીયા માફિયાની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પાનસુરીયા

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:03
    Categories
    Latest News

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026

    Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત

    August 8, 2026

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.