Browsing: ગુજરાત

Sindumbara ,તા.07 વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ગામના લોકોને અન્ય રોડ ઉપરથી જવા માટે 10 કિ. મી. નો ચકરાવો ખાવો…

Gujarat,તા,07 અનામતની આગથી દાઝેલા બાંગલાદેશના વડાંપ્રધાન શેખ હસીના વાજેદ દેશ છોડીને ભાગ્યા તેતી નિર્માણ થયેલી રાજકીય અસ્થિરતાને પરિણામે અમદાવાદના નરોડા,…

ફાઉન્ડેશન, જીએસટી, એનડીટી રિપોર્ટ ટીકીટના દરમાં વધારો તેમજ એસઓપી હળવી કરવા સહિતના પ્રશ્ર્નો ઉછળશે RAJKOT તા.6 લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ સતત…

વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ઓર્ડર અપાયો છે: એરપોર્ટ ઓથોરીટીનો લૂલો બચાવ Surat ,તા.6 સુરતની એરપોર્ટમાં દર વર્ષે મેઈન્ટેનન્સનું કામ કરવામાં…

રૈયાણી દંપતિને 15 મીટર સુધી ક્ધટેનર ચાલકે ઢસડયા: બંનેના કમકમાટીભર્યા મોત Rajkot:તા.6 ગઈકાલે નવાગામ ફાટક પાસે પુરપાટ ઝડપે આવતા ક્ધટેનરની…

જીલ્લા બેંક સામેની રીટ હાઇકોર્ટમાંથી પાછી ખેંચાઇ રાજકોટ સહિત રાજ્યભરના સહકારી – રાજકીય ક્ષેત્રમાં તીવ્ર પ્રત્યાઘાત સર્જનાર અઢી વર્ષ જુના…

Surat,તા.06  શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતના અન્ય મંદિરો સાથે સાથે શિવ મંદિરોનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે. તેમાં પણ…

Surat,તા.06 સુરત શહેરમાં ખાડાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાસક પક્ષના સભ્યો પાલિકાની સભામાં વિરોધ કરી રહ્યા છે તો…

Vadodara,તા.06   ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી ગુલબાંગો હાંકે છે પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રોજે રોજ ભારે…

Vadodara,તા.06  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી તા.15 ઓગષ્ટ પૂર્વે વડોદરામાં ત્રણ દિવસ અગાઉ તા.12મી ઓગષ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં…