Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ

    June 17, 2026

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં “આલોક” અને “પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે, Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ચાંદખેડાના વૃદ્ધે રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ૩૦ લાખ ગુમાવ્યા
    અમદાવાદ

    Ahmedabad: ચાંદખેડાના વૃદ્ધે રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ૩૦ લાખ ગુમાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 7, 2026Updated:April 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૭

    શહેરમાં રહેતા એક વૃદ્ધ રેલવે ડિપાર્ટમેન્ટની ડીએફસીસીની એક કંપનીમાં નોકરી હતા. જે બાદ રિટાયર્ડ થતાં વર્ષ ૨૦૨૦માં તેમને રિટાયર્ડમેન્ટની કેટલીક રકમ મળી હતી. જેથી બાજુની કંપનીમાં કામ કરતા ગઠિયાએ એક વ્યક્તિ શેરબજારનો વેપાર કરે છે અને તે કેટલાક લોકોને ધિરાણ કરે છે, તેમના ત્યાં ધિરાણ કરતા લોકોને ૧૦ ટકા વળતર આપતો હોવાની વાત કરી હતી. જેથી વૃદ્ધને રસ પડતા તેમણે જીવનભરની મૂડી અને રિટાયર્ડમેન્ટની આવેલી રકમ સહિત ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં ગઠિયાએ વળતર ન આપીને જેના ત્યાં રોકાણ કર્યું તેનું અવસાન થયું હોવાનું બહાનું બતાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે બંને લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    ચાંદખેડા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય નિરંજનભાઇ મોદી રેલવે ડિપાર્ટમેન્ટની ડીએફસીસીની એક કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે બાજુમાં આવેલી એક કંપનીની ઓફિસમાં નોકરી કરતા વિશાલ ભુવા સાથે પરિચય થયો હતો. વર્ષ ૨૦૨૦માં નિરંજનભાઇ રિટાયર્ડ થયા હોવાથી રિટાયર્ડમેન્ટના નાણાં મળ્યા હતા. આ વાત વિશાલ ભુવા જાણતો હતો. જેથી તેણે ભૌમિક સોની કે જે શેરબજારનો ધંધો કરે છે અને જરૂરિયાતમંદ લોકોને ધિરાણ કરે છે અને ધિરાણ કરતા લોકોને ૧૦ ટકા વળતર આપે છે તેવી લાલચ આપી હતી. આમ, નિરંજનભાઇને રસ પડતા તેમણે રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વિશાલ ભુવાએ દોઢ લાખ વળતર આપ્યું હતું. જેથી નિરંજનભાઇને વિશ્વાસ આવતા તેણે વધુ રકમ મળીને કુલ રૂપિયા ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ, બાદમાં વળતર ન મળતા વિશાલ ભુવાએ રોકાણની રકમ લેનાર ભૌમિક સોનીનું અવસાન થયું હોવાનું કહીને નાણાં ચાંઉ કરી લીધા હતા. સાબરમતી પોલીસે આરોપી વિશાલ ભુવા (રહે. તીઓલી સોસાયટી, જગતપુર) સહિત બે લોકો સામે ગુનો નોંધી તપાસ આરંંભી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    રાજ્યવ્યાપી ‘Operation Childhood Freedom’ હેઠળ ૧૪ દિવસમાં ૮૪ બાળમજૂરોને મુક્ત કરાયા

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોટ વિસ્તારમાં રથયાત્રા રૂટ પરનાં ૩૭૨ ભયજનક મકાન અંગે નોટિસ

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઇન જાહેરાત જોઈ ચીનથી મટિરિયલ મગાવવા જતા રૂપિયા ૪૮ લાખ ગુમાવ્યા

    June 16, 2026
    અમદાવાદ

    Chief Minister ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું છે: ખેડૂત આંદોલન પર હર્ષ સંઘવી બોલ્યાં

    June 15, 2026
    અમદાવાદ

    કરીમ સિપાહી દ્વારા આદિત્ય પટેલ નામે ૨૦થી વધુ Hindu યુવતીઓ સાથે છેતરપિંડી, શારીરિક શોષણ અને બ્લેકમેલનો કિસ્સો

    June 15, 2026
    અમદાવાદ

    ભારે વિવાદ બાદ કૃષિ રાજ્યમંત્રી Ramesh કટારાએ શિક્ષકોની માફી માંગી

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ

    June 17, 2026

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026

    સાંપ્રત સમયમાં “આલોક” અને “પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કઈ રીતે મૂલવીશું?

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફેસબુક પેજ સામે Sourav Ganguly ની પોલીસમાં ફરિયાદ : બદનક્ષીભરી પોસ્ટનો આરોપ

    June 17, 2026

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.