Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ

    August 18, 2026

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ
    • ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર
    • Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી
    • Vadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા
    • Vadodara: વિપક્ષની સંખ્યા ઘટતાં પંચાયતની સભા માત્ર દસ મિનિટમાં જ આટોપી લીધી
    • Vadodara: રથયાત્રામાં લૂંટફાટ કરનાર મોંગીયા ગેંગ બાદ હવે બાવરીયા ગેંગ પકડાઇ
    • Ahmedabad: સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા ‘બોસ સ્કેમ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો
    • Ahmedabad: કેનેડા મોકલવાના બહાને યુવક સાથે 6 લાખની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Ramayana’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે
    મનોરંજન

    ‘Ramayana’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે

    Vikram RavalBy Vikram RavalAugust 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમારી પાસે હોલિવૂડ અને બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર્સ અને ટેન્કિશિયન્સ છે, જેમાં ટેરી નોટરી જેવા લોકો પણ સામેલ છે

    Mumbai, તા.૧૭

    ૩૦ જુલાઈએ રિલીઝ થયેલું ‘રામાયણ’નું ટ્રેલર લગભગ બે અઠવાડિયા બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મમાં વિશાળ સ્ટારકાસ્ટ છે, પરંતુ અભિનેતા ચેતન હંસરાજનું યોગદાન ખાસ રસપ્રદ બનવાનું છે. ચેતન ફિલ્મમાં એક-બે નહીં, પરંતુ કુલ ૭ અલગ-અલગ પાત્રો ભજવતો જોવા મળશે.એક ઇન્ટરવ્યુમાં ૫૪ વર્ષના ચેતન હંસરાજે જણાવ્યું કે ફિલ્મમાં તે રાજા માલીની ભૂમિકા ભજવી રહ્યો છે, જે રાવણ એટલે કે યશના નાના છે. ચેતને કહ્યું, “રાજા માલી એક મહત્વનું પાત્ર છે, જેનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. યશ સાથેના મારા સીન બહુ શાનદાર છે. તે સ્ક્રીન પર અદ્ભુત છે અને આ બંને પાત્રો એકબીજાનાં ખૂબ સારી રીતે પૂરક બને છે. મારા માટે આ ઘણી મોટી વાત હતી.”પરંતુ ફિલ્મમાં તેની ભૂમિકા આટલેથી પૂરી થતી નથી. ચેતને જણાવ્યું કે રાજા માલી તરીકેનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેને છ વધુ મોશન-કૅપ્ચર પાત્રો ભજવવાની ઓફર કરવામાં આવી હતી. તેમાં રાવણના એક ભાઈ અને એક રાક્ષસનું પાત્ર પણ સામેલ છે.ફિલ્મને લઈને થઈ રહેલી ટીકાઓ અને રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સીરિયલ ‘રામાયણ’ સાથે થઈ રહેલી સરખામણી અંગે પણ ચેતન હંસરાજે વાત કરી હતી. તેણે કહ્યું, “અમારી પાસે હોલિવૂડ અને બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર્સ અને ટેન્કિશિયન્સ છે, જેમાં ટેરી નોટરી જેવા લોકો પણ સામેલ છે. આજના નિર્માતાઓ દર્શકોને શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ આપવા માગે છે અને આપણે આ દૃષ્ટિકોણને સમજવો જોઈએ. જ્યારે લોકો તેને યોગ્ય માધ્યમ પર જોશે, ત્યારે મને ખાતરી છે કે તેઓ આ બધી સરખામણીઓ ભુલી જશે.”

    Chetan Hansraj play 7 characters Ramayana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Next Article ‘જો આપણે જોખમ લેવાનાં બંધ કરી દઈશું, તો ખરાબ ફિલ્મો બનાવીશું’ : Saurabh Sachdeva
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Mukesh Khanna એ ’જન ગણ મન’ પર વાંધો ઉઠાવતા કહ્યું, “તે રાણી એલિઝાબેથના સન્માનમાં છે

    August 17, 2026
    મનોરંજન

    Jharkhand માં કુનિકા સદાનંદ વિરોધ પ્રદર્શનમાં જોડાયા, સરકારને આ બાળકોની વાત સાંભળવાની અપીલ કરી

    August 17, 2026
    મનોરંજન

    અભિનેતાની ક્ષમતા તેમની ઉંમર અથવા તેમના સહ-કલાકારની ઉંમર દ્વારા નક્કી ન કરવી જોઈએ,Somi Ali

    August 17, 2026
    મનોરંજન

    બ્રેકઅપની અફવાઓ પછી Hrithik Roshan and Saba Azad હાથમાં હાથ નાખીને જોવા મળ્યા

    August 17, 2026
    મનોરંજન

    ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર Ananya Raj નું નિધન

    August 17, 2026
    મનોરંજન

    ‘Aavarapan 2’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ

    August 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 16:39
    Categories
    Latest News

    Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ

    August 18, 2026

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    August 18, 2026

    Vadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા

    August 18, 2026

    Vadodara: વિપક્ષની સંખ્યા ઘટતાં પંચાયતની સભા માત્ર દસ મિનિટમાં જ આટોપી લીધી

    August 18, 2026

    Vadodara: રથયાત્રામાં લૂંટફાટ કરનાર મોંગીયા ગેંગ બાદ હવે બાવરીયા ગેંગ પકડાઇ

    August 18, 2026
    Search
    Main News

    અદાણી બાદ Gujarat Gas દ્વારા CNGના ભાવમાં મોટો વધારો, પ્રતિ કિલો ભાવ 89ની નજીક

    August 18, 2026

    Ujjain માં મહાકાલ મંદિર સંકુલમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

    August 17, 2026

    વિદ્યાર્થીઓનાવિરોધ પ્રદર્શન પર Rahul Gandhi એ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો

    August 17, 2026

    તેઓ મગજ વગરના વ્યક્તિ નથી, પણ શુદ્ધ નક્સલવાદી છે,CM Himanta Biswa Sarma

    August 17, 2026

    UGC NET ની ત્રણ પરીક્ષાઓ રદ થવા પર રાહુલ ગાંધી ગુસ્સે, કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

    August 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sehwag પહોંચ્યાં અયોધ્યા : રામલલ્લા અને હનુમાનગઢીમાં બજરંગબલીના લીધાં આશીર્વાદ

    August 18, 2026

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.