Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!
    • Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી
    • Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    • Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો
    • Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો
    • Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ
    • Sri Lanka માં ભારતીય પેસરોની `ટેસ્ટ’
    • ફીટ દેખાવા હવે Indian player ઓ વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»`કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak
    રાષ્ટ્રીય

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 13
    ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હીમાં એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છે, જેને પક્ષના સ્થાપક અભિજીત દીપકેએ “જંતર મંતર સિઝન 2” નામ આપ્યું છે.

    તાજેતરમાં જ નીટ પેપર લીકના મુદ્દે જંતર મંતર પર સતત 36 દિવસ ચાલેલું પ્રદર્શન સમાપ્ત કર્યા પછી, સોશિયલ મીડિયા પર લોકો આ આંદોલનના બીજા તબક્કા અંગે સતત પૂછી રહ્યાં હતાં. લોકોનાં આ ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને CJP એ આ નવું પ્રદર્શન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

    દિલ્હીનાં નારાયણા વિસ્તારમાં યોજાનારી પાર્ટી કાર્યકર્તાઓની બેઠક છેલ્લી ઘડીએ રદ થવા અંગે દીપકેએ ગંભીર આરોપો મૂક્યાં છે. તેમણે જણાવ્યું કે સત્તાધારી ભાજપના દબાણને કારણે બેન્ક્વેટ હોલના માલિકે બુકિંગ રદ કરી દીધું હતું.

    દીપકેનો દાવો છે કે, તેઓ જે પણ સ્થળ બુક કરવાની કોશિશ કરી રહ્યાં હતાં, ત્યાં હોલ માલિકોને `ઉપરથી દબાણ’ હોવાનું કહીને ના પાડવામાં આવી રહી હતી અને બેઠક ન યોજવા દેવા માટે હોલ માલિકોને ધમકાવવામાં પણ આવ્યા હતા.

    ભાજપ પર પ્રહારો કરતાં CJP ના સ્થાપકે કહ્યું કે સરકારનાં આવા કારનામાં દર્શાવે છે કે તેઓ દેશનાં યુવાનોથી ડરી રહ્યાં છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી ધમકીઓ કે આડકતરી ચાલોથી તેમની પાર્ટી કે દેશનો યુવા વર્ગ ડરવાનો નથી અને તેઓ પોતાના હક માટે અવાજ ઉઠાવવાનું ચાલું જ રાખશે. જોકે, CJP ના આ આરોપો અંગે ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    આગામી યોજનાઓ વિશે માહિતી આપતાં CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે પાર્ટી હવે દેશવ્યાપી “લિસનિંગ ટૂર” (જાહેર સંવાદ યાત્રા) શરૂ કરી રહી છે. આ ઝુંબેશ હેઠળ સ્વતંત્રતા દિવસથી શિક્ષણ ક્ષેત્રની ખામીઓ અને જનતાની વિવિધ સમસ્યાઓ સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે દેશભરમાં અસમર્થ સરકારો સામે થઈ રહેલા વિરોધ વચ્ચે આ યાત્રા પોતે જ જંતર મંતરના `સિઝન 2′ ની વિધિવત શરૂઆત છે.

    Abhijeet Deepak Cokroch Janata Party
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUniversities માં નશાના ખતરા વિશે ભણાવાશે : 30 કલાકનો કોર્સ તૈયાર
    Next Article એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026
    અન્ય રાજ્યો

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026
    રાષ્ટ્રીય

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026
    રાષ્ટ્રીય

    Universities માં નશાના ખતરા વિશે ભણાવાશે : 30 કલાકનો કોર્સ તૈયાર

    August 13, 2026
    રાષ્ટ્રીય

    અલનીનો ‘Rice Crisis’ સર્જશે : ભારત સહિતના દેશોમાં ઉત્પાદનમાં મોટો કાપ

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 18:59
    Categories
    Latest News

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026

    Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ

    August 13, 2026
    Search
    Main News

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક સાવચેતી વચ્ચે બજારમાં વધઘટનું પ્રભુત્વ…!!!

    August 13, 2026

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.