Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને
    • Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું
    • Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું
    • ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
    • Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા
    • પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    • OTT પર May Monthની શરૂઆત રોમાંચક રહેશે: ઘણી મોટી ફિલ્મો અને Series રિલીઝ થશે
    • Sanjay Kapoorના બેંક ખાતા ફ્રીઝ, Karishma Kapoorના સંતાનોને Courtમાંથી રાહત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    રાષ્ટ્રીય

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ હવે સાથે કામ નહીં કરે : લૉરેન્સ બિશ્નોઈ હવે નોની રાણા સાથે કામ કરી રહ્યો છે

    New Delhi, તા.૧૬

    દેશ અને દુનિયાના કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ વચ્ચે વિવાદ થયો છે. બંનેના રસ્તા અલગ થઈ ગયા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેના સંબંધ તૂટવાનું કારણ લૉરેન્સનો તેના ભાઈ અનમોલના કેસ અંગે ગોલ્ડી અને સચિન ગોદારા પ્રત્યેનો નારાજગી છે. ચાલો સમગ્ર મામલો વિગતવાર જાણીએ.

    લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ વચ્ચેના વિવાદની વાત કરીએ તો, ગોલ્ડી બરાડ અને સચિન ગોદારાએ અમેરિકામાં લૉરેન્સના ભાઈના કેસને યોગ્ય રીતે હેન્ડલ કર્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ગોલ્ડી બરાડ અને ગોદારાએ અનમોલને જરૂરી જામીન બોન્ડ ફાઇલ કરવામાં મદદ કરી ન હતી. જોકે અનમોલને બાદમાં છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ લૉરેન્સ બિશ્નોઈ, અમેરિકામાં તેના ભાઈ અનમોલની ધરપકડ બાદ ગોલ્ડી અને સચિન ગોદારાના વલણથી ગુસ્સે થયો હતો.

    અનમોલની નવેમ્બર ૨૦૨૪ માં નકલી દસ્તાવેજો સાથે મુસાફરી કરવા બદલ યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મે ૨૦૨૨ માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાનો અને ગયા વર્ષે દ્ગઝ્રઁ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે.

    સૂત્રો અનુસાર, લૉરેન્સ અને ગોલ્ડીએ હવે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. ગોલ્ડી બરાડ હવે અઝરબૈજાન સ્થિત રોહિત ગોદારા સાથે કામ કરી રહ્યો છે, જ્યારે લૉરેન્સ બિશ્નોઈ કેનેડા સ્થિત નોની રાણાના સંપર્કમાં છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને ડર છે કે આ નવી ગેંગ, વોર અથવા વફાદારોની અદલાબદલી તરફ દોરી શકે છે.

    તાજેતરમાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

    તપાસમાં ખુલાસો થયો છે કે નોની રાણા, જેનું સાચું નામ સૂર્ય પ્રતાપ છે, તે અમેરિકાથી લૉરેન્સ બિશ્નોઈ માટે ફોન કરીને ખંડણી અને ગેંગ ચલાવી રહ્યો છે. તે હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર કાલા રાણા (વીરેન્દ્ર પ્રતાપ)નો નાનો ભાઈ છે. બીજી તરફ, ગોલ્ડી અને ગોદારાએ તાજેતરમાં કેનેડાના મિસિસૌગામાં ટ્રકિંગ અને વીમાનો વ્યવસાય કરતા વેપારી હરજીત સિંહની હત્યા માટે સોશિયલ મીડિયા પર જવાબદારી લીધી હતી. પરંતુ આ વખતે તેણે લૉરેન્સ  બિશ્નોઈ અથવા તેના સહયોગીઓનું નામ લખ્યું નથી, જ્યારે તે સામાન્ય રીતે આવું કરે છે.

    Controversy between Goldie Barad Lawrence Bishnoi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Governmentની Mobile આધારીત New Disaster Alert Systemનું Trial

    May 2, 2026
    રાષ્ટ્રીય

    MP Sandeep Pathakની Punjab Police ધરપકડ કરે તે પુર્વે જ ગુમ

    May 2, 2026
    રાષ્ટ્રીય

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ: IMDનું એલાન

    May 1, 2026
    રાષ્ટ્રીય

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા

    May 1, 2026
    મુખ્ય સમાચાર

    Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026

    Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા

    May 2, 2026

    પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને

    May 2, 2026

    Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.