Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026

    Chiranjeevi “Maa Inti Bangaram” ની સફળતા વચ્ચે સામંથાને મળ્યા અને તેણીને ભેટ આપી

    June 23, 2026

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા
    • Chiranjeevi “Maa Inti Bangaram” ની સફળતા વચ્ચે સામંથાને મળ્યા અને તેણીને ભેટ આપી
    • Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    • Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો
    • Morbiના વજેપરમાં મિત્ર સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખી છરી-ધોકા વડે બે યુવાન પર હુમલો
    • હું જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છું. તમે જાણો છો કે હું સ્વાસ્થ્ય પ્રત્યે કેટલો સભાન છું,Rakesh Bedi
    • Morbiના શનાળા ગામે જુગાર રમતા છ ઈસમો રૂ ૫૧,૬૦૦ સાથે ઝડપાયા
    • Morbi-વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં શ્રમિક-ટ્રક ચાલક સહીત ત્રણના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»MP Sandeep Pathakની Punjab Police ધરપકડ કરે તે પુર્વે જ ગુમ
    રાષ્ટ્રીય

    MP Sandeep Pathakની Punjab Police ધરપકડ કરે તે પુર્વે જ ગુમ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026Updated:May 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhiતા.2
    ગત સપ્તાહે જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજયસભાના સાંસદ સંદીપ પાઠક હવે પંજાબમાં તેમની સામે બે ફરિયાદો દાખલ થઈ છે તેમાં તેમની ધરપકડ કરવા આજે સવારે પંજાબ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી.

    પરંતુ પાઠકને ઝડપે તે પુર્વે જ તેઓ ઘરેથી બહાર ફરાર થઈ ગયા હતા. હજુ 25 એપ્રિલે જ એક વખતના અરવિંદ કેજરીવાલના ખાસ વિશ્વાસુ અને ગુજરાત તથા પંજાબ ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર તથા ‘આપ’ના ચાણકય ગણાતા સંદીપ પાઠક એ પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    આઈઆઈટી દિલ્હીની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલ સંદીપ પાઠક સામે પંજાબમાં ગેરજમાનતી ધારા હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે અને તેથી તેમની ધરપકડ કરવા પંજાબ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. પરંતુ સંદીપ પાઠક તેમના હાથમાં આવ્યા ન હતા. આમ ‘આપ’માં હવે નવી આંતરિક લડાઈ શરુ થઈ છે અને એક વખતના કેજરીવાલના સાથીદાર જ હવે ધરપકડથી બચવા પ્રયત્ન કરી રહ્યા છે.

    MP Sandeep Pathak Punjab Police can arrest
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ૧,૪૧,૧૭૧ કરોડ રૂપિયા ઠાલવ્યા:RBI

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026
    વ્યાપાર

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026
    રાષ્ટ્રીય

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    રાષ્ટ્રીય

    હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Bogus Claim; પ્રોવિઝનમાં અદલાબદલી : 20,000 કરદાતાઓને નોટીસ

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026

    Chiranjeevi “Maa Inti Bangaram” ની સફળતા વચ્ચે સામંથાને મળ્યા અને તેણીને ભેટ આપી

    June 23, 2026

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026

    Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો

    June 23, 2026

    Morbiના વજેપરમાં મિત્ર સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખી છરી-ધોકા વડે બે યુવાન પર હુમલો

    June 23, 2026

    હું જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છું. તમે જાણો છો કે હું સ્વાસ્થ્ય પ્રત્યે કેટલો સભાન છું,Rakesh Bedi

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026

    Chiranjeevi “Maa Inti Bangaram” ની સફળતા વચ્ચે સામંથાને મળ્યા અને તેણીને ભેટ આપી

    June 23, 2026

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.