Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના
    • Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    • ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં
    • Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    • Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ
    • IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું
    • IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ
    • IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર , Bharuch ની બાલાપીર દરગાહ પર બુલડોઝર કાર્યવાહી
    ગુજરાત

    ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર , Bharuch ની બાલાપીર દરગાહ પર બુલડોઝર કાર્યવાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bharuch,તા.૨૮

    ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામે બાલાપીર દરગાહ પર બુલડોઝર એક્શન લેવાયું હતું. સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ હોવાનો આક્ષેપ ઉઠતા કલેક્ટર કચેરીમાં રજુઆત બાદ તંત્ર સક્રિય થયું હતું. આખરે નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં ‘ઓપરેશન ડિમોલિશન’ કામગીરી હાથ ઘરાઈ હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા ગોઠવાઈ હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી યથાવત રહેશે.

    ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહ પર ગત રોજ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ થયાનું આક્ષેપ થતાં અને કલેક્ટર કચેરીમાં રજૂઆત બાદ મામલો ગંભીર બન્યો હતો. નોંધનીય છે કે ગોવાલી ગામ ભરૂચ જિલ્લામાં આવેલ છે.

    અરજદારોના જણાવ્યા મુજબ, દરગાહના આસપાસ અને સંલગ્ન વિસ્તારમાં સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. મામલે જિલ્લા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જમીન સરકારી રેકોર્ડ મુજબ ગૌચર હોવાનું સામે આવતા તંત્ર સક્રિય બન્યું હતું.

    તંત્ર દ્વારા સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આજે સવારથી ‘ઓપરેશન ડિમોલિશન’ અમલમાં મુકાયું. જેમાં ગેરકાયદેસર ગણાતા બાંધકામને તોડી પાડવામાં આવ્યું.

    કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ મુદ્દો હોવાને કારણે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા હતા.

    જિલ્લા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી યથાવત રહેશે અને કાયદા મુજબ જ પગલાં લેવામાં આવશે. કોઈપણ પ્રકારની દબાણશાહી કે ભેદભાવ વિના નિયમોનો અમલ કરવામાં આવશે.

    ગોવાલી ગામના અરજકર્તા કેતવ દેસાઈએ જણાવ્યું કે, ગામની ગૌચર જમીન બચાવવા માટે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ તંત્રએ યોગ્ય પગલાં લીધા છે.

    Bharuch Bharuch NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026
    જામનગર

    Jamnagar : વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્યુ

    April 27, 2026
    જામનગર

    Jamnagar : પંચવટી વિસ્તારમાં બીજા માળે ફલેટમાં આગ: આધેડ ભુંજાયા

    April 27, 2026
    જામનગર

    Jamnagar : જિલ્લા પંચાયતની કુલ 23 બેઠકો માટે 62.17 ટકા મતદાન થયું

    April 27, 2026
    રાજકોટ

    Rajkot : ભાજપ મહાનગરપાલિકાઓનો ‘ગઢ’ જાળવી શકશે?

    April 27, 2026
    રાજકોટ

    Rajkot :જીલ્લા પંચાયતોમાં 61.69 ટકા, તાલુકા પંચાયતોમાં 62.38 ટકા તથા નગરપાલિકાઓમાં 59.50 ટકા મતદાન

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.