Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    • આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM
    • 09 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પત્ની Apara Mehtaને ‘સૌથી કદરૂપી મહિલા’ કહી હોવાનો દાવો Darshan Jariwala એ ફગાવ્યો
    મનોરંજન

    પત્ની Apara Mehtaને ‘સૌથી કદરૂપી મહિલા’ કહી હોવાનો દાવો Darshan Jariwala એ ફગાવ્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જૂઠની કોઈ સીમા નથી. ન્યુરોલોજીમાં એક એવી ઘટના છે જેમાં સમય જતાં કોઈ વ્યક્તિની કોઈ ઘટના અંગેની યાદ બદલાઈ શકે છે : દર્શન

    Mumbai, તા.૮

    બોલિવૂડના જાણીતા કલાકારો દર્શન જરીવાલા અને અપરા મહેતા છેલ્લાં ૨૩ વર્ષથી અલગ રહે છે, જોકે બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધાં નથી. આ વર્ષની શરૂઆતમાં અપરા મહેતાએ બંનેના અલગ થવાનું કારણ જણાવતાં દાવો કર્યો હતો કે દર્શને તેમને “સૌથી કદરૂપી મહિલા” કહી હતી. હવે દર્શન જરીવાલાએ આ દાવાને ફગાવી દીધો છે.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન દર્શન જરીવાલાએ કહ્યું કે સમય જતાં કોઈ વ્યક્તિની કોઈ ઘટના અંગેની યાદશક્તિ બદલાઈ શકે છે.દર્શને કહ્યું, “જૂઠની કોઈ સીમા નથી. ન્યુરોલોજીમાં એક એવી ઘટના છે જેમાં સમય જતાં કોઈ વ્યક્તિની કોઈ ઘટના અંગેની યાદ બદલાઈ શકે છે. ઉદારતાથી કહું તો હું આને ‘ફોલ્સ મેમરી’નો મામલો કહી શકું.”તેમણે વધુમાં કહ્યું, “જે રીતે આ વાત કહેવામાં આવી છે, એવું કંઈ બન્યું જ નહોતું. હું એવો માણસ નથી કે કોઈ સામાન્ય દેખાતી મહિલાને પણ ‘તમે કદરૂપા છો’ એવું કહું. આવી ટિપ્પણી કરવી જ મારા માટે અપ્રસ્તુત છે. હું મારી જાતને જેટલી ઓળખું છું, તેના આધારે હું વ્યક્તિ બહારથી કેવી દેખાય છે તેના કરતાં તે અંદરથી કેવી છે તેના વિશે વાત કરીશ. જો તે પોતાને પીડિત તરીકે રજૂ કરવા માગે છે તો તે તેવું કરવા સ્વતંત્ર છે. હું મારા જીવનમાં આગળ વધી ચુક્યો છું.”દર્શને એવો પણ દાવો કર્યો હતો કે ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’માં પોતાનું સ્થાન કોઈ બીજી વ્યક્તિ લઈ શકે છે એવી સંભાવનાથી અપરા અસુરક્ષિત અનુભવતી હોય શકે છે અને કદાચ આ જ કારણસર તે ભારત પરત આવી હતી. જોકે, તેમણે કહ્યું કે તેઓ પોતાના જીવનમાં ખુશ છે. દર્શન ૨૦૧૦થી ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ અનાહિતા ઇટાલિયા સાથે રહે છે.દર્શને છૂટાછેડા અંગે જણાવ્યું કે તેમણે ડિવોર્સ માટે અરજી કરી હતી, પરંતુ અપરાએ છેલ્લી ઘડીએ પોતાની સંમતિ પાછી ખેંચી લેતાં જજ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી.દર્શને કહ્યું, “મેં છૂટાછેડાના કાગળો દાખલ કર્યા હતા, પરંતુ જજે અરજી ફગાવી દીધી. તેણે પોતાની સંમતિ આપી નહોતી. તે છૂટાછેડા માટે તૈયાર થઈ હતી, પરંતુ જજ સમક્ષ છેલ્લી ઘડીએ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. કદાચ તે પોતાને એક સારી અને અન્યાયનો ભોગ બનેલી વ્યક્તિ તરીકે રજૂ કરી રહી છે.”તેમણે વધુમાં કહ્યું, “હું માત્ર એક બેગ લઈને ત્યાંથી નીકળી ગયો હતો અને સાંતાક્રુઝમાં મારું ઘર મેં તેને અને મારી દીકરીને આપી દીધું હતું. મારી પાસે તેને આપવા માટે એટલું જ હતું. જો કોઈએ ભરણપોષણની માંગણી કરવાની હોય તો એ સંજોગોમાં કદાચ મારે કરવાની હતી. પરંતુ એવું કંઈ થયું નહીં.”

    Apara Mehta Darshan Jariwala
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleFilm ‘Toxic’ નાં અંગ્રેજી વર્ઝનની શરમજનક શરૂઆત થઈ
    Next Article ઉદિત નારાયણ જેવો હૂબહૂ અવાજ ધરાવતા Nisar Wayanad નું નિધન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    ગુજરાત

    રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    મનોરંજન

    Mahendra Singh Dhoni અને Manoj Tiwari વચ્ચેનો સંબંધ ફક્ત ઓળખાણ કે મિત્રતા પૂરતો મર્યાદિત નથી

    September 8, 2026
    મનોરંજન

    Vimal Elaichi જાહેરાત દિલ્હી હાઈકોર્ટે શાહરુખ,અજય દેવગણ,ટાઈગર શ્રોફને નોટિસ સામેની અરજી પર ચુકાદો અનામત

    September 8, 2026
    મનોરંજન

    Actress Nora Fatehi કાનૂની મુશ્કેલીમાં ફસાઈ; ઉડ્ડયન કંપનીએ માનહાનિનો દાવો દાખલ કર્યો

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 20:17
    Categories
    Latest News

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    Search
    Main News

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.