Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    • આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM
    • 09 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૮

    ભાવનગર શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન મૂર્તિ વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ તળાવો તથા અન્ય વોટર બોડીમાં વિસર્જન દરમિયાન અકસ્માતની શક્યતા ન રહે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    ભાવનગરમહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન શહેરના કુલ ૧૭ તળાવો અને વોટર બોડીમાં કોઈપણ પ્રકારની મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હેઠળ ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવ ખોડિયાર તળાવ-રાજપરા, હજુરિયા તળાવ, પૂર્ણા તળાવ, અકવાડા મેઈન તળાવ, જત તળાવ-૧ અને જત તળાવ-૨, માલેશ્રી રિવર ચેકડેમ, નારી તળાવ, નારી-કરદેજ રોડ તળાવ, તરસમિયા તળાવ, જાળિયું તળાવ, ટબુડી તળાવ, ઝાંઝરિયા તળાવ, રુવાપરી તળાવ, ફૂલઝરિયા તળાવ અને ગંગાજળિયા તળાવનો સમાવેશ થાય છે.

    મહાનગરપાલિકાના નિર્ણય પાછળ પાણીના પ્રદૂષણને પણ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં બોરતળાવમાં દશામાની મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તળાવની સફાઈ માટે મહાનગરપાલિકાએ વિશેષ કામગીરી હાથ ધરવી પડી હતી.

    તળાવોમાં પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને વિસર્જન બાદ પ્રદૂષણની સમસ્યા ઊભી ન થાય તે માટે આ વખતે શહેરના તમામ વોટર બોડીમાં મૂર્તિ વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અને તહેવાર દરમિયાન સલામતી જાળવવા અપીલ કરી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    Next Article 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર પર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા, 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,170
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 20:48
    Categories
    Latest News

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    Search
    Main News

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.