Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા

    June 11, 2026

    Lalu Prasad Yadavના જન્મદિવસ નિમિત્તે રોહિણી અને તેજ પ્રતાપે એક પોસ્ટ શેર કરી

    June 11, 2026

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા
    • Lalu Prasad Yadavના જન્મદિવસ નિમિત્તે રોહિણી અને તેજ પ્રતાપે એક પોસ્ટ શેર કરી
    • ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી
    • PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી
    • ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી
    • Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી
    • Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા
    • Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraની દીપક નાઈટ્રેટ કંપની સાથે રૂ.૫૧.૮૨ લાખની છેતરપિંડી, મેનેજરે ૪૬.૯૫૯ યુરો પોર્ટુગલની બેંકના ખાતામાં જમા કર્યા
    વડોદરા

    Vadodaraની દીપક નાઈટ્રેટ કંપની સાથે રૂ.૫૧.૮૨ લાખની છેતરપિંડી, મેનેજરે ૪૬.૯૫૯ યુરો પોર્ટુગલની બેંકના ખાતામાં જમા કર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૧૧

    જર્મનીની કંપનીના નામનો ઇમેઇલ મૂકી છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે. જર્મનીની કંપનીના મેલ આઇડી જેવું જ આઇડી બનાવી છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે. મેનેજરે ૪૬.૯૫૯ યુરો પોર્ટુગલ ના ખાતામાં જમા કર્યા હતા અને ૪ મહિના બાદ ખબર પડી કે છેતરપિંડી થઈ છે અને કંપનીના ચીફ મેનેજર લક્ષ્મી ગણપથી વેંકટેશ્વર રાવે ફરિયાદ નોંધાવી. તો સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી છે.

    કંપનીએ જુલાઈ ૨૦૨૪માં જર્મન કંપની સાથે ફીઝિબિલિટી ટેસ્ટ માટે ૧.૧૮ લાખ યુરોનો કરાર કર્યો હતો. ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કંપનીના આસિ. મેનેજરને જર્મન કંપનીના નામ સાથે સામ્યતા ધરાવતા એક ઈમેલ આઈડી પરથી ઇમેલ મળ્યો હતો. જેમાં જર્મન કંપનીના અગાઉના સાચા બેંક ખાતાની વિગતો બદલીને, પોર્ટુગલ લિસબનની મિલેનિયમ બેંકનો નવો ખાતા નંબર અપાયો હતો.

    કંપનીના ચીફ મેનેજર (એકાઉન્ટ્‌સ) લક્ષ્મી ગનપથી વેંકટેશ્વર રાવ જોનાલાગડ્ડાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બી.એન.એસ. તથા આઇ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રકારના ગુનાને સાયબર સુરક્ષાની ભાષામાં મેન ઇન મિડલ એટેક કહેવાય છે. અથવા વિશિષ્ટ રીતે બિઝનેસ ઇમેઇલ કોમ્પ્રોમાઇઝ કહેવામાં આવે છે. આમાં ગુનેગારો બે વેપારી પક્ષો વચ્ચે થતા ઈમેલ સંવાદ પર નજર રાખે છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodaraમા દંખેડા ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

    June 11, 2026
    ગુજરાત

    ભારતમાં Vadodara અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે

    June 11, 2026
    વડોદરા

    Vadodaraમાં સુલેમાની પથ્થરના નામે છેતરપિંડીનો ખેલ, કરોડોની ઠગાઈનો પ્રયાસ કરનાર ૩ શખ્સ પકડાયા

    June 11, 2026
    વડોદરા

    Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ

    June 10, 2026
    વડોદરા

    Narmada નદીમાં ડૂબી જતા બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજયાં

    June 5, 2026
    વડોદરા

    Vadodara: 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા

    June 11, 2026

    Lalu Prasad Yadavના જન્મદિવસ નિમિત્તે રોહિણી અને તેજ પ્રતાપે એક પોસ્ટ શેર કરી

    June 11, 2026

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026

    PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી

    June 11, 2026

    ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી

    June 11, 2026

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા

    June 11, 2026

    Lalu Prasad Yadavના જન્મદિવસ નિમિત્તે રોહિણી અને તેજ પ્રતાપે એક પોસ્ટ શેર કરી

    June 11, 2026

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.