Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે
    • વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા
    • Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી
    • Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો
    • Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો
    • Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ
    • Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
    • Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»નાયબ મુખ્યમંત્રી Harsh Sanghvi વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૨૬માં સહભાગી થવા રવાના થયા
    અમદાવાદ

    નાયબ મુખ્યમંત્રી Harsh Sanghvi વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૨૬માં સહભાગી થવા રવાના થયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૯

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ ૨૦૨૬માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી પહોંચાડવા માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા જઈ રહ્યું છે. વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ અને પ્રિફર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝને કારણે આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્‌સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો અને ગુજરાતની આ મજબૂત લેગેસીને વૈશ્વિક સ્તરે વધુ આગળ વધારવાનો છે.”

    ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ના મહત્વના વૈશ્વિક મંચ પર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળનું અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી ચાર દિવસમાં વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર મેમ્બર્સ સાથે ૫૮ જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે. ટીમ ગુજરાત  આ બેઠકોમાં સહભાગી થઈને આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવશે.

    ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે તથા આ બેઠકમાં ગુજરાતની સહભાગીતા રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજો ખોલશે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિદાય વેળાએ જિલ્લા કલેકટર સુજીત કુમાર, ઇન્ડેક્સ-બીના એમડી કેયુર સંપત, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

    May 8, 2026
    અમદાવાદ

    Ahmedabad કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

    May 8, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% Global Tariff રદ, કોર્ટે 5 દિવસમાં રિફંડ આપવા કર્યો આદેશ

    May 8, 2026
    અન્ય રાજ્યો

    નેતાજી ભેટવા ગયા, મહિલા ધારાસભ્યએ દુર હડસેલી દીધા

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Railway Ticket હવે તરત બુક થઈ શકશે : કેન્સલ થતા જ મળી જશે રિફંડ

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026

    Vadodara: દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો

    May 8, 2026

    Vadodara: કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો

    May 8, 2026

    Chhota Udepur: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

    May 8, 2026

    વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર David Attenborough આજે 100 વર્ષના થયા

    May 8, 2026

    Sanjay Dutt બાદ Nora Fatehi એ પણ અશ્લીલ ગીત માટે માફી માગી

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.