Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
    • Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
    • બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
    • Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી
    • South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું
    • આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે
    • ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે
    • Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal નાં ઘોઘાવદરમાં કુવામાં પડી જતા વૃદ્ધાનું મોત
    સૌરાષ્ટ્ર

    Gondal નાં ઘોઘાવદરમાં કુવામાં પડી જતા વૃદ્ધાનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal તા.6
    ગોંડલનાં ઘોઘાવદર ગામે વાડીએ દર્શન કરવા ગયેલા વૃધ્ધાનું પાડોશી ની વાડીનાં કુવા માં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.રાજકોટ રહેતો પુત્ર માતાપિતા ને મળવા આવ્યો હતો.પરંતુ કુદરતે કંઇક જુદુ ધાર્યુ હોય તેમાં માતા નાં આકસ્મિક મોત થી હતપ્રત બન્યો હતો.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલા સ્ટાફે કુવામાં થી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

    પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાવદર રહેતા મંજુબેન પ્રવિણભાઈ ધડુક ઉ.65 સવારે નિત્યક્રમ મુજબ વાડીએ આવેલા સુરાપુરા દાદા નાં મંદિરે દર્શન કરવા ગયા હતાં.દર્શન કરી પરત ફરતી વેળા બાજુમાં આવેલી રાજુભાઇ ચોવટીયા ની વાડીએ કુવા માં પાણી જોવા ડોકીયુ કરતા અચાનક સંતુલન ગુમાવતા કુવાનાં ઉંડા પાણી માં ખાબકયા હતા.અને ડુબી જવા થી તેમનું મોત નિપજ્યુ હતું.

    દરમ્યાન રાજકોટ રહેતો પુત્ર ધવલ રવિવાર ની રજા હોય ઘોઘાવદર માતાપિતા ને મળવા આવ્યો હતો.પિતા પ્રવિણભાઈ અન્ય વાડીએ ટ્રેક્ટર ચલાવતા હતા.અને માતા ઘરે નહી દેખાતા શોધખોળ કરી હતી.દરમ્યાન અન્ય કુટુંબીજનો સાથે વાડીએ પંહોચી તપાસ કરતા બાજુની વાડી નાં કુવા માં માતા નો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.બનાવ નાં પગલે પરિવાર શોકમગ્ન બન્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. જે બન્ને પરણિત છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: દાગીનાની છેતરપીંડી મામલે એક શખ્સની ધરપકડ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta : પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષનો આગેવાનો સાથે ચૂંટણી પ્રવાસ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026

    આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.