Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shweta Tiwariને લઈને પૂર્વ પતિએ કર્યો દાવો!
    મનોરંજન

    Shweta Tiwariને લઈને પૂર્વ પતિએ કર્યો દાવો!

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક સમયે રાજા ચૌધરી સાથે શ્વેતાનું નામ ચર્ચામાં હતું, વર્ષ ૨૦૦૭માં તેઓ એકબીજાથી અલગ થયા હતા

    Mumbai, તા.૩૦

    હંમેશાં પોતાની પર્સનલ લાઈફને લઈને અથવા તો ફિટનેસ-ફીગરને લઈ ચર્ચામાં રહેતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનું નામ ફરી ચર્ચામાં છે. પૂર્વ પતિ રાજા ચૌધરીએ બેવફાઈ કરી હોવાનો શ્વેતા પર આરોપ મૂક્યો છે. રાજાનો દાવો છે કે, તે કો-સ્ટાર સેઝાન ખાન સહિત અનેક એવા લોકો સાથે અફેરમાં હતી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર એના પૂર્વ પતિ રાજા ચૌધરીએ આરોપ મૂક્યો છે. એક સમયે રાજા ચૌધરી સાથે શ્વેતાનું નામ ચર્ચામાં હતું. વર્ષ ૨૦૦૭માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૨માં એમના સત્તાવાર છૂટાછેડા થઈ ગયા બાદ હવે વર્ષો પછી રાજા ચૌધરીએ એક ખાસ મુલાકાતમાં પોતાની અંગત જિંદગીના સિક્રેટ ખોલ્યા હતા. લગ્નજીવન, શ્વેતા સાથેના રિલેશનશિપના વિવાદ અને પોતાના કેટલાક પારિવારિક સંબંધો પર તેમણે દિલ ખોલીને વાત કરી હતી. આ તમામ વિષયો પર તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. રાજા ચૌધરીએ એક ખાસ મુલાકાતમાં શ્વેતા તિવારી પર છેત્તરપિંડી કરવાનો, અનેક એવા અફેર્સનો તથા દીકરી પલકથી પોતાનો દૂર કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.ટીવી શૉના ઓડિશન વખતે રાજા ચૌધરી અને શ્વેતા તિવારી વચ્ચે પહેલીવાર મુલાકાત થઈ હતી. રાજાના જણાવ્યા અનુસાર બન્ને વચ્ચે પહેલી મુલાકાત બાદ એક ઊંડું ન્કેક્શન જોવા મળ્યું હતું. રિલેશનશિપની શરૂઆત એકબીજાને પામી લેવાની હોડથી શરૂ થઈ ન હતી. વર્ષ ૧૯૯૯માં બન્નેએ લગ્ન કર્યા, લગ્ન બાદના વર્ષોમાં એક દીકરી પલકનો જન્મ થયો, રાજાએ શ્વેતાના કરિયરને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજાએ ઉમેર્યું કે, મારા મનમાં ક્યારેય કોઈ મેલ ઈગો નહોતો. શ્વેતાને સેટ પર મૂકવા અને લેવા માટે પણ જતો. જ્યારે એને જરૂરિયાત હતી. હું હંમેશાં એમની સાથે ઊભો રહ્યો છું. જ્યારે શ્વેતાને પોતાના એક્ટિંગ કરિયરમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ એ સમયે રાજાએ ઘર અને પરિવારની જવાબદારી સંભાળી, રાજાએ જણાવ્યા અનુસાર પરિવારને સંભાળવા માટે ખુદને એક રીતે હોમમેકર્સ બનાવી કામ કર્યું હતું.પણ સમય આગળ વધતા કેટલીક વસ્તુઓ બગડવા લાગી હતી. રાજાએ આરોપ લગાવ્યો હતો કે, શ્વેતાની માતા એમની સાથે રહેવા આવ્યા બાદ ઘરમાં વિવાદ અને ખોટી વાર્તાઓ વધતી ગઈ.શ્વેતાની માતાએ અમારી વચ્ચેની તિરાડને પહોળી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. એ જ શ્વેતાને સવાલ કરતી હતી કે, જ્યારે હવે પોતાની ઓળખ બનાવી જ લીધી છે અને ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવી લીધું છે તો પછી હવે રાજાની જરૂર શું છે. રાજાએ કહ્યું કે, તે પરિવાર માટે ગાડીઓ ખરીદતા અને ઘરનો અન્ય સામાન પણ પોતાની આવકમાંથી જ ખર્ચતા હતા. પણ પછી એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે, તે એક અનપેઈડ ડ્રાઈવર અને ૨૪ કલાક હાઉસ હેલ્પર તરીકે જ છે.

    Shweta Tiwari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAbhishek Bachchan સાથે સગાઈ તૂટ્યા પછી Karisma Kapoorએ શું કર્યું હતું?
    Next Article Shilpa Shettyના નામે આરક્ષણ વિરોધી વાયરલ પોસ્ટથી પરેશાન
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    મનોરંજન

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    મનોરંજન

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026
    મનોરંજન

    હું નિર્દોષ છું: Karan Johar સામે Rhea Chakrabortyનું દર્દ છલકાયું

    August 14, 2026
    મનોરંજન

    Veer Pahadia, અપારશક્તિની પ્રેમ કિટાણુ ઓક્ટો.માં આવશે

    August 14, 2026
    મનોરંજન

    Arjun Bijlaniએ Mouni Roy સાથે અફેરની અફવા નકારી

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 21:16
    Categories
    Latest News

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.