Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Abhishek Bachchan સાથે સગાઈ તૂટ્યા પછી Karisma Kapoorએ શું કર્યું હતું?
    મનોરંજન

    Abhishek Bachchan સાથે સગાઈ તૂટ્યા પછી Karisma Kapoorએ શું કર્યું હતું?

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષોથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે

    Mumbai, તા.૩૦

    બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મક્ષેત્રે પણ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ફિલ્મ સાથે તેઓ અંગત જીવનમાં પણ ખૂબ ચર્ચામા રહે છે. અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા બાદ કરિશ્મા કપૂરે શું કર્યું હતું તે અંગે ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મમેકર સુનિલ દર્શને એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડના ચર્ચિત બ્રેકઅપમાંથી એક વિશે વાત કરતા જણાવ્યું હતું કે જયારે અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ત્યારે તે કરિશ્માના ઘરે જ હાજર હતા. તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે મને ક્યારેય સમજાયું જ નહીં કે આ ઘટના બાદ ઝડપથી કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન સુનિલ દર્શને યાદ કર્યું હતું કે કરિશ્માના જીવનના એ સમયમાં તે તેમના ખૂબ નજીક રહ્યા હતા. ‘જાનવર’, ‘હા મેને ભી પ્યાર કિયા’, ‘એક રિશ્તાઃ ધ બોન્ડ ઓફ લવ’ જેવી ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું, દર્શને કહ્યું કે તેણે અભિષેક સાથે કરિશ્માના સબંધોને સમય સાથે આગળ વધતા જોયું હતું. દર્શનના જણાવ્યા અનુસાર જયારે ‘હા મેને ભી પ્યાર કિયા’ ફિલ્મની તૈયારી થઈ રહી હતી. ત્યાં સુધીમા આ કપલ લગ્ન કરવાનું નક્કી કરી ચુક્યુ હતું. તેણે કહ્યું કે ‘તેમનો સબંધ ‘એક સબંધ’ શરૂ થતા પહેલા જ બની ગયો હતો અને સમય સાથે વધુ ગાઢ બની ગયો હતો. જયારે મેં ‘હા મૈંને ભી પ્યાર કિયા’ ફિલ્મની તૈયારી કરી, ત્યારે એવું નક્કી થઈ ગયું હતું કે તેઓ પરણશે. તેઓ એક આકર્ષક જોડી હતા. અમિતાભ બચ્ચનના દીકરા અને રાજ કપૂરની પૌત્રી અજીબ વાત એ છે કે તેમની સાથે કામ કરવા માટે થઈને મેં ‘હા મેને ભી પ્યાર કિયા’ ફિલ્મ લખી હતી.’ દર્શને તે દિવસને યાદ કર્યો જયારે તેની સગાઈ તૂટી હતી. તેણે કહ્યું કે ‘સંયોગથી જયારે સગાઈ તૂટી ત્યારે હું કરિશ્માના ઘરે જ હાજર હતો. દુઃખ છે કે તેમના લગ્ન ન થયા. મને નથી લાગતું કે ત્યારબાદ જે પ્રતિક્રિયા થઇ કે જે ભાવનાત્મક ઉથલપાથલ મચી, તે કોઈ સમજી શકે છે ત્યાર બાદ તે નવા વર્ષની ઉજવણી કરવા માટે બેંગકોક જતી રહી અને મને અચાનક ખબર પડી કે તે સંજય સાથે લગ્ન કરવાની છે. મને  આનિર્ણય સમજાયો નહોતો.’ કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષોથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ લોકોનું એવું માનવું છે કે તેના માટે કોઈને દોષી માનવું જોઈએ નહીં. તેણે કહ્યું કે સબંધો જટિલ હોય છે, બહારના લોકો ક્યારેય બે લોકો વચ્ચેના છૂટા પડ્યાના તણાવને સમજી શકતા નથી. તેણે કહ્યું કે ‘લોકો બબીતાજી, જયાજી, કરિશ્મા કે અભિષેકને દોષ આપે છે, પરંતુ મને લાગે છે કે આ વાતો ભાગ્ય પર છોડવી જોઈએ. તેમનો સબંધ ઘણા ઉત્તર-ચઢાવવાળો રહ્યો હતો.

    Abhishek Bachchan Karisma-Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી Nia Sharma બોયફ્રેન્ડ સાથે જોવા મળી
    Next Article Shweta Tiwariને લઈને પૂર્વ પતિએ કર્યો દાવો!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    September 14, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી

    September 14, 2026
    મનોરંજન

    સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું: Shanaya Kapoor

    September 14, 2026
    મનોરંજન

    જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાયઃ Taapsee Pannu

    September 11, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ના એક્શન સીન બાદ બે દિવસ પથારીમાં રહ્યો હતો: Saif Ali Khan

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 17:16
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.