Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court
    • મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે
    • PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ
    • Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી
    • Anand: બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા
    • Dhaka: શેખ હસીનાનો વીડિયો શેર કરનાર અધિકારીનો મૃતદેહ નદીમાંથી મળ્યો
    • RSS નેતા સહિત પિતા-પુત્ર અને ભાઈની જાહેરમાં ગોળી મારી હત્યા
    • Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો
    અમદાવાદ

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    Ahmedabadના રામોલ વિસ્તારમાં એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી કરોડોના ડ્રગ્સ બાદ હવે ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. ઓનલાઈન ગેમ્સની ઘાતક લત માનવીને કયા સ્તરે ધકેલી દે છે, તેનું વધુ એક કરૂણ ઉદાહરણ અમદાવાદમાંથી સામે આવ્યું છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રામોલ પોલીસે હાથ ધરેલી નાર્કોટિક્સ વિરોધી ડ્રાઈવ દરમિયાન એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી ૧૬ કિલોથી વધુના ગાંજા સાથે એક યુવકને ઝડપી લીધો છે. ઓનલાઈન ગેઈમમાં થયેલું ૬ લાખનું દેણું ચૂકવવા માટે આ યુવક ગાંજાની હેરાફેરી કરવા લાગ્યો હતો.

    Ahmedabad શહેરમાં તહેવારો ટાણે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને નાર્કોટિક્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રામોલ પોલીસને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસેથી મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ખાનગી બસમાં મુસાફરી કરીને ગાંજાનો મસમોટો જથ્થો હેરાફેરી કરતા એક શખ્સને દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આ યુવકની આ પહેલી જ ખબર હતી કે એ ગાંજો લેવા જઈ રહ્યો છે અને તે માત્ર ૨૫ હજાર રૂપિયાના કમિશન માટે આ કાળાકામમાં ફસાયો હતો. દિવાળીના તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નાર્કોટિક્સ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

    આ જ ઓપરેશન ના ભાગરૂપે રામોલ પોલીસ સ્ટેશનની ટીમ એક્સપ્રેસ-વે ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક ખાનગી બસને તપાસવા માં આવી હતી જેમાં શંકાસ્પદ  હાલતમાં બે બેગ જણાઈ આવી હતી અને આ બેગ એક શખ્સની અટકાયત કરીને તેની ટ્રોલી બેગ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ભાવિક ધનજીભાઈ કાનજીભાઈ મોરડિયા અને જે મૂળ મોરબીનો રહેવાસી હોવાનું  જણાવ્યું હતું. રામોલ પોલીસે તેની પાસેથી વગર પાસ-પરમીટ અને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતો ૧૬ કિલો ૧૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા આ ગાંજાની અંદાજીત બજાર કિંમત ૮,૦૬,૫૦૦ થાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ અને ટ્રોલી બેગ મળીને પોલીસે કુલ ૮,૧૭,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો અને આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

    રામોલ પોલીસની પ્રાથમિક અને ઊંડાણપૂર્વક થયેલી પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. પકડાયેલા આરોપી ભાવિન મોરડિયાને ઓનલાઈન ગેમ રમવાની ઘાતકી લત લાગી હતી. આ ઓનલાઈન ગેઈમમાં તે અંદાજે ૬ લાખ રૂપિયા હારી ગયો હતો જેના કારણે તેના પર મોટું દેણું થઈ ગયું હતું. આ દેણું ચૂકવવા માટે તેના મિત્ર પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરએ તેને ગાંજાની હેરાફેરી કરવા માટે સલાહ આપી હતી. ભાવિન માટે આ પહેલી જ હેરાફેરી હતી અને આ કામ બદલ તેને માત્ર ૨૫ હજાર રૂપિયા મળવાના હતા, જેથી તે પોતાનું દેણું ચૂકવી શકે. પૂછપરછમાં એવું પણ ખૂલ્યું કે આ ગાંજો ઓરિસ્સાના બાલાંગીર શહેરના રહેવાસી અશ્વિની બેગ નામના શખ્સ પાસેથી  પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફર કહેવાથી લાવવામાં આવ્યો હતો અને મોરબીના પંકજ ઉર્ફે ધવલ ગણેશભાઈ ફેફરને  પહોંચાડવાનો હતો.

    રામોલ પોલીસની તપાસમાં આ કેસમાં ડ્રગ્સ અને ગાંજા માફિયાઓની વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસની નજરથી બચવા અને ટ્રેસ ન થવા માટે આ લોકો ટ્રેન કે કારને બદલે બસમાં મુસાફરી કરીને ગાંજાની હેરાફેરી કરતા હતા. રામોલ પોલીસે આ માનેલા ગુનામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ગાંજો મોકલનાર ઓડિશાના અશ્વિની બેગ અને મોરબીના પંકજ ફેફરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઓનલાઈન ગેમ્સ અને શોર્ટ કટ મનીની લાલચ યુવાધનને કઈ રીતે બરબાદ કરી રહી છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. રામોલ પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને સંડોવાયેલા અન્ય વોન્ટેડ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા
    Next Article RSS નેતા સહિત પિતા-પુત્ર અને ભાઈની જાહેરમાં ગોળી મારી હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    October 30, 2026
    અમદાવાદ

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026
    અમદાવાદ

    ૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadની સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને ખેતીમાં પાણીના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુુ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરાયું

    October 28, 2026
    અમદાવાદ

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹174,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 20:41
    Categories
    Latest News

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026

    Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી

    October 30, 2026

    Anand: બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા

    October 30, 2026

    Dhaka: શેખ હસીનાનો વીડિયો શેર કરનાર અધિકારીનો મૃતદેહ નદીમાંથી મળ્યો

    October 30, 2026
    Search
    Main News

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.